- ઉત્સવ

શૂન્ય અને ખય્યામ – રુબાઈનું આ કામ – સલામ
આજે આટલું જ -શોભિત દેસાઈ શૂન્ય પાલનપુરી, ઉમર ખય્યામ એક અઠવાડિયાનો વિરહ નથી જ વેઠાયો, જે હતો મારે જ કારણે, માટે એનું મિચ્છામિ દુક્કડમ…તાજા કલમમાં એટલું જ કે અમેરિકામાં જલસા કરું છું. કાર્યક્રમ સરસ જાય છે એટલું જ કહું. વધારે…
- ઉત્સવ

અર્થતંત્રના વિકાસમાં વપરાઈ શકે તેવાંનાણાં જુગારના માર્ગે જઈ રહ્યાં છે!
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા તાજેતરમાં મૂડીબજારની નિયમન સંસ્થા સેબી (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા)ના ચેરપર્સન માધબી બુચે એક ધ્યાનાકર્ષક નિવેદન કર્યું હતું, એટલું જ નહીં, આ નિવેદન ચોંકાવનારુંં પણ ખરું.તેમણે કહ્યું હતું કે લોકો શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં સોદા કરીનેવરસે…
- ઉત્સવ

વિશ્વ સિંહ દિવસ – ૧૦ ઓગસ્ટ:દેશની શાન સમો એશિયાઈ સિંહ ને તેનું ઘર, સંરક્ષણ – સંવર્ધન
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते बने ।**विक्रमार्जितसत्वस्य स्वयमेव मृगेन्द्रता ॥ *हितोपदेश (भाग 2) )અર્થાત્- સિંહને રાજા ઘોષિત કરવા માટે કોઈ સંસ્કાર કે અભિષેક કરવામાં નથી આવતો પણ એ એના ગુણ અને પરાક્રમ થકી જ રાજાનું પદ…
- ઉત્સવ

સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ ઓપરેશન થિયેટરની બહારઆપણો દેશ પરંપરાઓમાં આસ્થા રાખે છે, કેમ કે પરંપરાઓ પર ચાલવું સહેલું હોય છે. ફિલ્મોની બાબતોમાં પણ આપણે ઘોર પરંપરાવાદી છીએ. આ વાતનો પુરાવો છે, ફિલ્મોના કેટલાક જાણીતા-ચિરપરિચિત સીન.ઓપરેશન થિયેટરની બહાર લાલ…
- ઉત્સવ

આસામના અહોમ રાજાની દફન વ્યવસ્થા
નોલેજ -ભાવાનુવાદ: પ્રથમેશ મહેતા મોઇડમ્સદર વર્ષની જેમ યુનેસ્કોએ આ વર્ષે પણ વિશ્ર્વની ઐતિહાસિક વારસા સમાન સાઇટ્સમાં ઉમેરો કર્યો છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક,ઐતિહાસિક અને કુદરતી સ્થળોનો સમાવેશ થાય છે. પ્રાચીન શહેરોથી માંડીને કુદરતી અજાયબી અનેક સ્થળોની એક ઝલક માણવા જેવી છે.…
- ઉત્સવ

પોર્ન લાઈફસ્ટાઈલના ભરડામાં ફસાઈ રહ્યા છીએ આપણે..!
કેનવાસ -અભિમન્યુ મોદી ઓગણીસમી સદીના અંત સુધી અમેરિકાની સ્કૂલોનાં બાળકોને ભણાવવામાં આવતું કે દારૂ ચાખવા માત્રથી અંધાપો આવી શકે છે. ફક્ત એક વખત દારૂ ચાખવાના કારણે માણસ પાગલ થઇ શકે અને શરીરમાં અચાનક આગ લાગવાની શક્યતા પણ વધી જાય! .…
- ઉત્સવ

ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ગોધરાનું વિશેષ યોગદાન
ભારતીય દષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ વિશ્ર્વના વિવિધ દેશોમાં વિદેશી શાસન સામે ક્રાંતિઓ થઈ અને દરેક ક્રાંતિએ ઇતિહાસનું સર્જન કર્યું. અનેક દેશોમાં પ્રજાએ પોતાના શાસકો સામે બળવા પોકાર્યા, અને તે પ્રસંગો પણ લોકક્રાંતિ તરીકે લખાયા. ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ ૧૮૫૭ના સંગ્રામથી શરૂ…
પારસી મરણ
વીરા રુસી ખંબાતા તે મરહુમ રુસીના ધણિયાની. તે મરહુમો કોલન મેરવાન દોકતરના દીકરી. તે ડો. બહેરામ અને જેસમીનના બહેન. તે નૈઝાદ ને અનાહીતાના ફૂઇ. તે હુતોકસી, પ્રોચી, સુનનુ, અદી ને તેહમુલના ભાભી. (ઉં. વ. ૮૩) રે. ઠે. બી-૨૦, રૂસ્તમ બાગ,…
હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણમૂળ ગામ શિહોર હાલ વિલેપાર્લા ધનવંતરાય નાનજી ભટ્ટ (ઉં. વ. ૯૪) તા. ૮-૮-૨૪ને ગુરુવારે શિવલોક પામ્યા છે. તે ભાનુમતીના પતિ. સ્વ. કાંતિભાઇ, સ્વ. લીલીબેન જાની, સ્વ. કુંદનબેન પંડ્યા, અનંતરાયના ભાઇ. ગીતાબેન, ઉમેશભાઇ, સ્વ. મહેશભાઇના પિતા. ઉર્મિલાબેન,…
જૈન મરણ
સ્વ. સુરેખા (સુખીબાઇ) શાહ લોઢા (ઉં. વ. ૮૫) તે ડો. જીવરાજ સરદારમલજી શાહ-લોઢાના પત્ની. ડો. શ્રેણીક, નરેશ, પિયુષ, સંધ્યાના માતા. ડો. પોરસ, ચાણકય, નિકુંજ, યશ, નિયતિ, માનસી, યાસિકાના દાદીમા. રેણુકા, સરોજ, શર્મીલાના સાસુ. શુક્રવાર, તા. ૯મી ઓગસ્ટે અરિહંતશરણ પામેલ છે.…






