- આમચી મુંબઈ
Good News: પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને મળી સૌથી પહેલી મુંબઈ-ગોવા ટ્રેન, જાણો ક્યારથી શરુ થશે?
મુંબઈ: મધ્ય રેલવેમાંથી અત્યારે ગોવા વચ્ચે ટ્રેન દોડાવાય છે પણ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને એ સુવિદ્યા પ્રાપ્ત કરવામાં ક્યારેક મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે હવે રેલવે એનો ઉકેલ શોધી લાવ્યું છે અને હવે પશ્ચિમ રેલવેમાંથી મુંબઈ (બાંદ્રા)થી ગોવા ટ્રેન શરૂ…
- નેશનલ
Kangana Ranautની મુશ્કેલીમાં વધારો, હિમાચલ પ્રદેશ વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ પસાર…
નવી દિલ્હી : હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ચોમાસુ સત્રના પહેલા દિવસે અભિનેત્રી કંગના રનૌતના(Kangana Ranaut)ખેડૂતો અંગેના નિવેદનને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષે હિમાચલના મંડીના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતના નિવેદનને ખેડૂતોનું અપમાન ગણાવ્યું અને ગૃહમાં નિંદા પ્રસ્તાવ લાવવામાં…
- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી મહારાજના પુતળા પરનું રાજકારણ શમતું નથી, હવે મુખ્ય પ્રધાનના પુત્ર પર થયા આક્ષેપો…
મુંબઈઃ સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તેના ઉદ્ઘાટનના આઠ મહિનામાં જ તૂટી પડી છે. આ ઘટના બાદ રાજકારણીઓના નિવેદનો આવી રહ્યા છે અને વિપક્ષે મહાયુતી સરકારને બાનમાં લીધી છે. હવે મુખ્ય પ્રધાનનો સાંસદ પુત્ર વિપક્ષોના નિશાના પર આવ્યો…
- ટોપ ન્યૂઝ
PM Modi સપ્ટેમ્બર માસમાં અમેરિકાની મુલાકાતે, ન્યૂયોર્કમાં 24 હજાર ભારતીયોને સંબોધશે…
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)સપ્ટેમ્બર માસમાં અમેરિકાના પ્રવાસે જશે. પીએમ મોદી ન્યુયોર્કમાં 22 સપ્ટેમ્બરે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે. આ કાર્યક્રમને ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’…
- ટોપ ન્યૂઝ
Monsoon 2024 : દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં રેડ અને મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યો છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ(Monsoon 2024)વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાન સહિત 22 રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.…
- સ્પોર્ટસ
આજથી પેરિસમાં દિવ્યાંગ સ્પર્ધકોની પૅરા ઑલિમ્પિક્સ…
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં સમર ઑલિમ્પિક્સની જવલંત સફળતા બાદ હવે પરંપરા મુજબ એ જ સ્થળે દિવ્યાંગ ઍથ્લીટ્સ અને પ્લેયર્સ માટેની પૅરા ઑલિમ્પિક્સનો આજે આરંભ થઈ રહ્યો છે.ભારતીય સમય અનુસાર આજે રાત્રે 11.30 વાગ્યે ઓપનિંગ સેરેમની યોજાશે અને આવતી કાલથી સ્પર્ધાઓની…