-  આપણું ગુજરાત ગુજરાતમાં એક દાયકામાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4900 હેક્ટરનો વધારો…ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ… 
-  ઇન્ટરનેશનલ વૉરેન બફેટ, અમેરિકાની મંદી અને લિપસ્ટીક આ ત્રણ વચ્ચે શું છે સંબંધ?અમેરિકન માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીઓ પણ નવેમ્બરમાં યોજાવાની છે. મંદીનો માહોલ કેવો છે અને આવનારી પરિસ્થિતિ કેવી રહેશે તેનો તાગ મેળવવો આમ તો અઘરો હોય છે, પરંતુ એક ઘટનાએ રોકાણકારોને ડરાવ્યા… 
-  પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ Paralympics 2024: ભારતને મળ્યો વધુ એક સિલ્વર મેડલ, આ ખેલાડીએ ડિસ્કસ થ્રોમાં કરી કમાલ…પેરીસ: પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સ(Paris Paralympics 2024)માં ભારતીય ખેલાડીઓ કમાલ કરી રહ્યા છે, આજે ભારતને 8મો મેડલ મળ્યો છે. યોગેશ કથુનિયા(Yogesh Kathuniya)એ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. યોગેશે મેન્સ ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં સિલ્વર મેડલ… 
-  આપણું ગુજરાત Kheda માં વિદ્યાર્થીની સાથે છેડતી કરનારા શિક્ષકની પોલીસે ધરપકડ કરી…અમદાવાદ : ગુજરાતના ખેડાના(Kheda)કઠલાલમાં શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ખેડાના કઠલાલમાં ધોરણ 4માં ભણતી 9 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી કરતાં લોકોમાં રોષ ફેલાયો છે.પોલીસે ગુનો નોંધી આરોપી… 
-  આમચી મુંબઈ મહારાષ્ટ્રમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ભાજપના વિધાનસભ્ય સામે એક નહીં બે એફઆઈઆર નોંધાઈ…મુંબઇઃ રવિવારે અહમદનગર જિલ્લાના શ્રીરામપુર અને તોપખાના પોલીસ કાર્યક્ષેત્રમાં 2 અલગ-અલગ કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ ભાજપના વિધાન સભ્ય નિતેશ રાણે વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. નિતેશ રાણેએ ગઈકાલે અહમદનગરમાં સકલ હિન્દુ સમાજના આંદોલનમાં ભાગ લીધો હતો અને તેમના… 
-  આમચી મુંબઈ મળો દુનિયાના સૌથી ધનિક શ્વાનને, સંપતિમાં પ્રાઈવેટ પ્લેન અને યાટ પણ સામેલ…મુંબઈ: દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદી વિવિધ સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે. અહીં આપણે દુનિયાના સૌથી અમીર શ્વાનની વાત કરવાના છીએ, આ શ્વાન પાસે રૂ.3,300 કરોડની સંપતિ છે. જર્મન શેફર્ડ નસલના શ્વાન ગુંથર-VI વિશ્વનો સૌથી અમીર શ્વાન છે.… 
-  નેશનલ West Bengal માં મધ્યગ્રામમાં તંગદિલી, સગીરા સાથે છેડછાડ મામલે આરોપીના ઘરમાં તોડફોડ…કોલકાતા : પશ્ચિમ બંગાળમાં(West Bengal)ટ્રેઇની ડૉક્ટર પર રેપ અને મર્ડર કેસની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં મધ્યગ્રામમાં સગીરા સાથે છેડતીનો મામલો નોંધાયો છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા મામલે સવાલો ઉભા થઈ રહ્યા છે. મહિલાઓની સુરક્ષાના મુદ્દે વિપક્ષ સતત મમતા… 
 
  
 








