- નેશનલ
તેરે (કોંગ્રેસનાં) મનકી ગંગા, મેરે (AAPના) મન કી જમના કા સંગમ હોગા કે નહીં ? શું કહ્યું ચઢ્ઢા એ ?
Haryana Assembly Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણીમા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનાં ગઠબંધનનો સસ્પેન્સ ખતમ જ નથી થઈ રહ્યો.આ વચ્ચે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)એ કવિના અંદાજમાં જવાબ આપ્યો.તેમણે કહ્યું કે,ગઠબંધનને લઈને બંને પાર્ટીમાં આરજૂ હૈ, હસરત હૈ, ઔર ઉમ્મીદ…
- સ્પોર્ટસ
રિષભ પંતે હરીફોની છાવણીમાં ઘૂસીને તેમનો પ્લાન સાંભળી લીધો અને પછી…
બેન્ગલૂરુ: ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતો હોય છે. બે વર્ષ પહેલાંના કાર-અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા પંતે શરીરના અનેક ભાગોની સારવારની સાથે ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું ત્યાર બાદ પાછો રમવા આવ્યો છે ત્યારથી ક્યારેક તેની બૅટિંગ ચર્ચાસ્પદ રહી…
- આપણું ગુજરાત
અંબાલાલ કહે છે, આ જપશે નહીં: ગાદલાં-ગોદડા તડકે મૂકવાનું વિચારતા હો તો રહેવા દેજો…
રાજયભરમાં સરકાર ગાબડાં પુરાવવા માટે વધુ લાખો રુપિયાનું આંધણ માંડીને બેઠી છે. વડોદરાના પૂર પીડિતોનો પ્રકોપ રાજનેતાઓ પ્રત્યે ઓસર્યો નથી.બનાસકાંઠા,સાબરકાંઠા,જેવા ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતા-ઓસરતા સેમી લાગી રહ્યો છે. રાજીના ધોરીમાર્ગો થી માંડીને શહેરી વિસ્તારોમાં ખાડા-ખબડા પૂરવા માટેની કામગીરી…
- આપણું ગુજરાત
Rajkot માં તલાટી અને મુંબઇ પોલીસનો પીઆઈ લાંચ લેતા ઝડપાયા…
રાજકોટઃ રાજકોટ(Rajkot)એસીબીએ બે દિવસમાં બે અલગ-અલગ ટ્રેપ કરી છે. અમરેલીમાં બગસરા તાલુકાના કાગદડી ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. ગામ નમૂના નંબર બેમાં જુની નોંધો કરવા તલાટીએ લાંચ માંગી હતી. ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવીને તલાટીને…
- આમચી મુંબઈ
રાધિકાએ સાસુ નીતા અંબાણીની પરંપરા જાળવી, અસ્સલ ભારતીય પુત્રવધુની જેમ પૂજામાં થઈ સામેલ…
મુંબઇઃ એન્ટિલિયામાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષની ગણેશ ચતુર્થી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ખૂબ જ ખાસ છે. લગ્ન બાદ આ કપલ પહેલીવાર સાથે ગણપતિ પૂજા કરી રહ્યું છે. અંબાણી…
- આપણું ગુજરાત
કચ્છમાં ફરી લમ્પી વાયરસની દહેશત, માલધારીઓ ચિંતામાં મૂકાયા…
ભુજઃ આજથી બરાબર બે વર્ષ અગાઉ ગૌવંશ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી વાયરસે અબડાસા પંથકના ગૌવંશોમાં ફરી દેખા દેતાં માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ પણ વાંચો : કચ્છમાં ન્યુમોનિયાથી 8 ના મોત; અમદાવાદમા ડેંગ્યુથી 3 બાળકી સુરતમાં 1 નું…