- નેશનલ
‘બેઇલ વાલે સીએમ’ ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું…
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને એક તરફ આમ આદમી પાર્ટી, સત્યની જીત ગણાવી રહી છે અને તપાસ એજન્સીઓ પર સવાલો ઉઠાવી રહી છે, તો બીજી તરફ ભાજપ(BJP) કેજરીવાલ…
- નેશનલ
Manipur માં ક્યાંથી આવી રહ્યા છે આધુનિક હથિયારો, એક્સપોઝ થયો આકાશી હુમલાનો જમીની રુટ…
ઇમ્ફાલ : મણિપુર(Manipur)છેલ્લા 1 વર્ષ અને 4 મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. તેમજ જનજીવન હજુ પણ સામાન્ય નથી થયું. દરરોજ હિંસાની જ્વાળાઓ ક્યાંક ને ક્યાંક ભડકી રહી છે અને નિર્દોષ લોકો તેનો શિકાર બની રહ્યા છે. તેમજ સમયની સાથે…
- નેશનલ
ગુજરાતમાં ‘બુલડોઝર કાર્યવાહી’ પર સુપ્રીમની લાલ આંખ: કોણ ગુનેગાર તે નક્કી કરવાનું કામ કોર્ટનું…
નવી દિલ્હી: ગુજરાતના એક વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટે ‘બુલડોઝર ન્યાય’ પર આકરી ટીપ્પણી કરી છે. સુપ્રીમે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવતા આ મામલે કહ્યું કે કોઈ વ્યક્તિના ઘર પર બુલડોઝરનો ઉપયોગ માત્ર એટલા માટે ના કરી શકાય કે…
- સ્પોર્ટસ
4, 4, 6, 6, 6, 4: સૅમ કરૅન માટે ટ્રેવિસ હેડ બન્યો હૅડેક…
સાઉધમ્પ્ટન (ઇંગ્લૅન્ડ): ઑસ્ટ્રેલિયાએ બુધવારે કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ધમાકેદાર પર્ફોર્મન્સીસ સાથે વિજયી શરૂઆત કરી હતી. ઓપનર ટ્રેવિસ હેડ (59 રન, 23 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) આ મુકાબલાનો મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે એક તબક્કે બ્રિટિશ…
- ઇન્ટરનેશનલ
રશિયાના રાષ્ટ્રપતિને મળ્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ: પુતિને મોદીને પાઠવ્યું આમંત્રણ…
મોસ્કો: ચીન અને રશિયાના નજીક આવી રહેલા સબંધની વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં રાષ્ટ્રીય…
- સ્પોર્ટસ
શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ઘમાસાણ, જાણો ક્યાં અને શેમાં…
હુલનબુઇર (ચીન): ભારતની મેન્સ હૉકી ટીમે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગુરુવારે સતત ચોથો વિજય મેળવ્યો હતો. ભારતે કોરિયાને 3-1થી હરાવ્યું હતું. હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ એ પહેલાં શનિવાર, 14મી સપ્ટેમ્બરે ભારતનો વધુ એક લીગ…
- આમચી મુંબઈ
મેટ્રો-થ્રીઃ આરે કોલોનીથી બીકેસીના પહેલા તબક્કા માટે મેટ્રો દોડાવવા માટે પ્રશાસન…
મુંબઈઃ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે (એમએમઆરસીએલ)એ આરે કોલોની-જેવીએલઆરથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશન વચ્ચેના પ્રથમ તબક્કાની મેટ્રો દોડાવવા માટેની બધી કામગીરી પૂર્ણ કરી લીધી છે. કંપનીના જણાવ્યા મુજબ હવે માત્ર મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (CMRS) તરફથી પ્રમાણપત્ર મેળવવાની રાહ જોવાઈ…
- મનોરંજન
Akshay Kumarની આ ફિલ્મમાં એક-બે નહીં પાંચ-પાંચ એક્ટ્રેસ લગાવશે ગ્લેમરનો તડકો…
ફિલ્મ Housefull-5 માં અક્ષય કુમાર, ફરદીન ખાન, અભિષેક બચ્ચન સાથે અનેક સ્ટાર્સ જોવા મળશે. આ બધા વચ્ચે હવે સાજિદ નડિયાદવાલાએ ફિલ્મ માટે એક-બે નહીં પણ પૂરી પાંચ-પાંચ એક્ટ્રેસને કાસ્ટ કરી છે. હવે એક જ ફિલ્મમાં પાંચ પાંચ એક્ટ્રેસ હોય તો…
- સ્પોર્ટસ
ફૂટબોલરે મૅસ્કટ પહેરીને ફરતી મહિલાનો વિનયભંગ કર્યો, અદાલતે પાંચ વર્ષે હળવો દંડ ફટકાર્યો!
મૅડ્રિડ: સ્પેનના સૉકર ખેલાડી હુગો મૅલોએ પાંચ વર્ષ પહેલાં મેદાન પર મહિલાનો વિનયભંગ કર્યો હતો એ કેસમાં અદાલતનો છેક પાંચ વર્ષે ચુકાદો આવ્યો છે જેમાં હુગોને 6,600 ડૉલર (અંદાજે સાડાપાંચ લાખ રૂપિયા)નો દંડ કર્યો છે તેમ જ ભોગ બનેલી મહિલાને…