- સ્પોર્ટસ
શ્રેયસ ‘બોલર’ બનીને ચમક્યો, પણ હવે બૅટિંગમાં કસોટી
અનંતપુર: દુલીપ ટ્રોફીની ચાર દિવસીય મૅચમાં શુક્રવારે બીજા દિવસે ઇન્ડિયા-એના કૅપ્ટન મયંક અગરવાલ (56 રન)ને કૉટ ઍન્ડ બોલ્ડમાં પૅવિલિયન ભેગો કરનાર ઇન્ડિયા-ડીનો સુકાની શ્રેયસ ઐયર બોલિંગમાં તરખાટ મચાવીને છવાઈ ગયો છે, પરંતુ હવે રવિવારે બૅટિંગમાં તેની આકરી કસોટી થશે, કારણકે…
- આપણું ગુજરાત
ખેડૂત પોતાની માંગને લઇને ચડી ગયો મોબાઈલના ટાવર પર; ધારાસભ્ય અને અધિકારીઓમાં દોડધામ…
રાજપીપળા: નર્મદા જિલ્લામાં એક ખેડુત પોતાની માંગને લઈને નોખી રીતે વિરોધમાં ઉતર્યો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનાં એક અસરગ્રસ્ત ખેડૂતે પોતાની માંગને લઈને આપઘાતના ઈરાદે ટાવર પર ચડી ગયો હતો અને તેણે કહ્યુ હતુ કે ‘જ્યાં સૂધી ચૈતર વસાવા મને…
- આમચી મુંબઈ
મુલુંડના ફ્લેટમાં મળી આવ્યો ત્રણ ફૂટ લાંબો કોબ્રા…
મુંબઈ: વન વિભાગ દ્વારા મુલુંડના એક ફ્લેટમાંથી ત્રણ ફૂટ લાંબા કોબ્રા સાપને ઉગારવામાં આવ્યો હતો. શનિવારે બપોરે વન વિભાગના અધિકારીઓને ફ્લેટમાં સાપ હોવાની જાણકારી મળતા તે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સાપને ઉગાર્યો હતો.વન વિભાગના અધિકારી પવન શર્માએ જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ
મુંબઈની બેઠકોની વહેંચણીમાં ઉદ્ધવ-શરદ પવારના અક્કડ વલણથી કૉંગ્રેસમાં નારાજગી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં, વિપક્ષ મહાવિકાસ અઘાડી (મહાવિકાસ અઘાડી) સીટ ફાળવણીમાં વ્યસ્ત છે. મુંબઈની 36 વિધાનસભા બેઠકોમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ 21 બેઠકો પર દાવો માંડ્યો છે. ઠાકરેની પાર્ટીએ તે માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ…
- સ્પોર્ટસ
લિવિંગસ્ટન અને બેથેલે ઇંગ્લૅન્ડને સિરીઝ લેવલ કરી આપી…
કાર્ડિફ: ઇંગ્લૅન્ડે શુક્રવારે અહીં ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝની બીજી મૅચ જીતીને શ્રેણી 1-1થી લેવલ કરી દીધી હતી. બ્રિટિશ ટીમે 194 રનનો લક્ષ્યાંક છ બૉલ અને ત્રણ વિકેટ બાકી રાખીને મેળવી લીધો હતો. ઑસ્ટ્રેલિયાએ છ વિકેટે 193 રન બનાવ્યા બાદ ઇંગ્લૅન્ડે…
- આમચી મુંબઈ
‘Raut ના કારણે દિઘે પર TADA લાગ્યો’: શિંદે જૂથના નેતાનો ચોંકવનારો દાવો…
મુંબઈ: Uddhav Thackeray જૂથના નેતા તેમ જ રાજ્યસભા સાંસદ Sanjay Raut શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘેના ઘોર વિરોધી હોવાનો ચોંકાવનારો દાવો એકનાથ શિંદે જૂથના સાંસદ નરેશ મ્હસ્કે દ્વારા કરવામાં આવ્યો છે.સંજય રાઉત બાળાસાહેબ ઠાકરેને સતત દિઘેની ફરિયાદ કરતા અને ખોટી…
- નેશનલ
આ પાંચ Bank Fixed Deposit પર આપે છે તગડું વ્યાજ, જોઈ લેશો તો ફાયદામાં રહેશો…
આજકાલના મોંઘવારીના જમાનામાં સેવિંગ્સ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે, પરંતુ રોકાણ કરતી વખતે ક્યાં રોકાણ કરવું વધારે ફાયદાકારક રહેશે એ જાણી લેવું એટલું જ મહત્ત્વનું છે. પરંતુ કઈ રીતે? ચાલો અમે તમારી થોડી મદદ કરી દઈએ.તમે પણ તમારા…
- નેશનલ
જ્ઞાનવાપીને મસ્જિદ કહેવું દુર્ભાગ્ય, તે સાક્ષાત…..: યોગી આદિત્યનાથ…
નવી દિલ્હીઃ દેશમા જેને લઇને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે તે જ્ઞાનવાપીને લઈને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ફરી એક વખત પોતાનો મત રજૂ કર્યો છે. ગોરખપુર વિશ્વવિદ્યાલય દ્વારા નાથ સંપ્રદાય પર આયોજિત કોન્ફરન્સને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે,…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાની ચૂંટણી પર તમામ રાજકીય પક્ષોની નજર છે. મહારાષ્ટ્રની વિધાનસભામાં કોણ જીતશે તે અંગે માત્ર રાજ્યમાં જ નહીં દેશમાં પણ ભારે ઉત્સુકતા છે. મહાયુતિ અને મહા વિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી માટેની બેઠકોએ ગતિ પકડી છે. તેમાં…