- નેશનલ
જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બાદ હવે મહારાષ્ટ્ર-ઝારખંડ પર નજર, ક્યારે થશે ચૂંટણીની જાહેરાત, જાણો અપડેટ
નવી દિલ્હી: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશભરના લોકોની નજર હવે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પર કેન્દ્રિત થઈ ગઈ છે. હાલમાં ચૂંટણી પંચ આ અંગે કંઈ જાહેર કરી રહ્યું નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા સાથે…
- નેશનલ
હરિયાણાના રિઝલ્ટ અંગે કુમારી સૈલજાએ આપ્યું નિવેદન, કોંગ્રેસને અપેક્ષા તો 60 સીટની…
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર વાત કરતા, પાર્ટીના વરિષ્ઠ નેતા કુમારી સૈલજાએ હારના કારણોની સંપૂર્ણ સમીક્ષા કરી. તેમણે સ્વીકાર્યું કે કોંગ્રેસની અંદર ક્યાંક મોટી ભૂલ થઈ ગઈ છે, જેના કારણે પાર્ટી સંઘર્ષ કરી રહી છે. કુમારી સૈલજાએ કહ્યું,…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખોલનાર મેહરાજ મલિક કોણ છે…
આમ આદમી પાર્ટી ( AAP)એ જમ્મુ કાશ્મીરમાં કમાલ કરી દેખાડી છે. આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાન સભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. AAPને હરિયાણામાં સારા પ્રદર્શનની આશા હતી, પણ પરિણામ કંઇક ઉલ્ટા જ આવ્યા છે. AAPએ જમ્મુ કાશ્મીરમાં એક…
- આમચી મુંબઈ
શરદ પવારની એનસીપીમાં થશે ‘વિસ્ફોટ’? બળવાની ચીમકી આપતા આ નેતાએ આપ્યું મોટું નિવેદન…
મુંબઈ: ભાજપને આંચકો આપીને હર્ષવર્ધન પાટીલ શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં સામેલ થયા ત્યાર બાદ પક્ષના પ્રમુખ શરદ પવારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીલને ઉમેદવારી અપાઇ શકે તેવા સંકેત આપ્યા છે. જોકે, શરદ પવારે આપેલા નિવેદનના કારણે તેમના પક્ષના ઇન્દાપુર…
- નેશનલ
કોંગ્રેસના મતગણતરી વિલંબના આરોપ ચૂંટણી પંચે ફગાવ્યા…
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામના સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચની વેબસાઈટ પર હરિયાણા ચૂંટણીના પરિણામો માટે અપ-ટૂ-ડેટ વલણો અપલોડ કરવામાં વિલંબ થયો હતો. જો કે, મતદાન પેનલે આ દાવાને “બેજવાબદાર અને પાયાવિહોણા”…
- નેશનલ
Haryana Elections Results: જાણો .. હરિયાણાની નવ વીઆઇપી બેઠકના વલણ અને પરિણામ…
ચંદીગઢ : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો(Haryana Elections Results) આવી રહ્યા છે. હરિયાણા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં જીતી રહી હોવાનું દર્શાવ્યું હતું પરંતુ વાસ્તવિક વલણો અને પરિણામોમાં ભાજપની જીત થઈ હતી. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણામાં ભાજપ પૂર્ણ બહુમત…
- આપણું ગુજરાત
ગરબાનો પાસ અપડેટ કરવાનું કહી ગઠિયો યુવતીના એક લાખ પડાવી ગયો…
અમદાવાદઃ ગુજરાતમાં સૌ કોઈ નવરાત્રીના રંગમાં રંગાયેલા છે અને ગરબા રમવા વિવિધ ઠેકાણે હજારોના પાસ ખર્ચી જાય છે ત્યારે વડોદરાની એક યુવતીને સાયબર ગઠિયાએ પાસના નામે છેતરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. આ પણ વાંચો : તહેવાર ટાણે વડોદરા…
- નેશનલ
‘ચુંટણીમાં અતિ આત્મવિશ્વાસ સારો નથી…’ કેજરીવાલે આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો (Haryana election result) હવે સ્પષ્ટ થઇ ગયા છે, ભાજપને હરિયાણામાં સતત ત્રીજી વખત બહુમતી મળે એ પાક્કું છે. આ સાથે કોંગ્રેસની જીતની આશા પર પાણી ફરી વળ્યું છે, ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.…
- મનોરંજન
પાકિસ્તાનમાં રહે છે શ્રીદેવીની ત્રીજી દીકરી, હવે આ સુપરસ્ટાર સાથે કામ કરશે…
પીઢ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી આજે દુનિયામાં નથી, પણ તેમની પુત્રી જાન્હવી કપૂરે પોતાની જાતને બોલિવૂડમાં લોકપ્રિય અભિનેત્રી તરીકે સ્થાપિત કરી છે અને ખુશી કપૂરે હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. જો કે, શું તમે જાણો છો કે શ્રીદેવીની ‘ત્રીજી…