- આપણું ગુજરાત
આજથી ફરી હીટવેવની આગાહી! ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતા…
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહ ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાયો છે. સતત છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (15-04-25): અઠવાડિયાનો બીજો દિવસ કેવો હશે તમારા માટે જાણી લો એક ક્લિક પર…
જો તમે ઘરમાં પૈસા રાખ્યા હોય તો તેના પર નજર રાખો કારણ કે કંઈક ગડબડ થવાના સંકેતો છે. ઘરનો મુખ્ય દરવાજો બંધ રાખો. ખોવાયેલા પૈસા તમને પાછા મળી શકે છે. યાત્રા મનોરંજક રહેશે. તમે સમયસર લોન ચૂકવી શકશો. આવકમાં ઇચ્છિત…
- IPL 2025
CSK VS LSG: ચેન્નઈએ લખનઉને 5 વિકેટથી હરાવ્યું, ધોની અને દુબેની શાનદાર ઈનિંગ…
લખનઉ: IPLની 30મી મેચ આજે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે રમાઈ હતી. આજની મેચમા ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ…
- ઇન્ટરનેશનલ
આ દેશમા LGBTQ+ સમુદાય નહિ કરી શકે જાહેર કાર્યક્રમો; સંસદે પસાર કર્યું સંશોધન…
બુડાપેસ્ટ: હંગેરીની સંસદે એક મોટો બંધારણીય સુધારો પસાર કર્યો છે. આ સુધારા અનુસાર સરકારને હવે હંગેરીમાં LGBTQ+ સમુદાયના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની સત્તા મળી ગઈ છે. આ સુધારાના પક્ષમાં 140 અને વિરોધમાં 21 મત પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓ માટે ખુશખબરઃ મીઠી નદીની નીચેથી દોડાવાશે મેટ્રો ટ્રેન, જુઓ સ્ટેશનની તસવીરો…
મુંબઈ: મુંબઈગરાઓ માટે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે, મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ માટે વધુ બે સ્ટેશન તૈયાર છે. મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો મીઠી નદીના નીચેથી પસાર થઈને છેક ધારાવી સુધી પહોંચશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને આ લાઈનના વધુ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં હીટ સ્ટ્રોકને લઈ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો, ચેતવણી જારી કરી…
મુંબઈઃ મહારાષ્ટ્રનામાં હાલ અસહ્ય ગરમી પડી રહી છે. અનેક વિસ્તારોમાં ગરમીના પ્રકોપને કારણે રાજ્યના આરોગ્ય ચેતવણીઓ જાહેર કરી છે. એપ્રિલના શરૂઆતના દસ દિવસમાં, મહારાષ્ટ્રમાં 34 હીટસ્ટ્રોકના કેસ નોંધાયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન નોંધાયેલા 24 કેસ કરતાં વધુ…
- નેશનલ
મુર્શિદાબાદ હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી, તપાસ કરવા માટે કરી અપીલ…
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ હિંસાનો મામલે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામા આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને મુર્શિદાબાદ હિંસાની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી બનાવવાની માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત અરજીમાં…
- ઇન્ટરનેશનલ
ટેરિફના ટેન્શન વચ્ચે હવે ટ્રમ્પ અમેરિકામાં માર્શલ લૉ લાગુ પાડવાની ચર્ચા…
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર બાદ હવે માર્શલ લો લાગુ કરવા જઈ રહ્યા હોવાની ચર્ચા છે. હકીકતે 20 જાન્યુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ટ્રમ્પે તેમના પહેલા આદેશોમાંથી એક પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત અમેરિકાની દક્ષિણ સરહદ પર…
- અમદાવાદ
છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો! કહ્યું – પક્ષમાં પોતાના કામને ન્યાય નથી મળતો…
અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં થોડીક ઉથલપાથલ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડતા રાજકારણ ગરમાયું હતું. તાજેતરમાં મહેશ વસાવા માજી…
- નેશનલ
વૈશાખીની ઉજવણી માટે હજારો શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન પહોંચ્યા…
નનકાના સાહિબઃ વૈશાખીના તહેવારની ઉજવણી માટે હજારો શીખ શ્રદ્ધાળુઓએ આજે પાકિસ્તાન પહોંચ્યા હતા. આ એક લણણીનો તહેવાર છે, જે શીખ નવા વર્ષના પ્રારંભનું પ્રતિક છે. જે ખાસ કરીને પંજાબ અને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય…