- આમચી મુંબઈ

આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? પહેલાં આ વાંચી લે જો…
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરાઓની લાઈફલાઈન છે, કારણ કે રોજ લાખો મુંબઈગરા આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. હવે આ લોકલ ટ્રેનના સિગ્નલ મેઈન્ટેનન્સ અને બીજા ટેક્નિકલ વર્ક માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. વતીકાલે…
