- આપણું ગુજરાત
ભાજપની યોજનાને ભાજપના જ ધારાસભ્યે ગણાવી અયોગ્ય..
ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટેની જ્ઞાનસહાયક યોજનાની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી ઉમેદવારો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. આ યોજનામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે જેના બદલે શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી માગ સાથે ઠેર ઠેર દેખાવો અને વિરોધ પ્રદર્શન થઇ…
- નેશનલ
નીતીશના આ પ્રધાને જી-20 સમિટ માટે કર્યો બફાટ…
નવી દિલ્હી: ભારતમાં જી-20 સમિટમાં દેશના પણ ઘણા મોટા મહાનુભાવોને બોલાવવામાં આવ્યા છે તેમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યારે તેમના જ એક પ્રધાનના જી-20ને લઇને બફાટ કરવાના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. બિહારના સમાજ…
વૈશ્ર્વિક નેતાઓએ ભારતની પ્રશંસા કરતા પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું…
ઈસ્લામાબાદ: આજે ભારત જી-20 સમિટના સફળ આયોજનના કારણે વિશ્ર્વ પટલ પર છવાઇ ગયું છે. જી-20માં આવનારા તમામ દેશોના નેતાઓ ભારતના બે મોંઢે વખાણ કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાન આ વખાણને પચાવી શક્યું નથી. તેથી જ તે અત્યારે ભારત વિરુદ્ધ ઝેર…
- નેશનલ
બોલો ભારતના આ મંદિરમાં થયા એક સાથે અનેક રેકોર્ડ બ્રેક….
વારાણસીઃ શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરને કારણે શ્રી કાશી વિશ્વનાથ ધામને તો શણગાર્યું જ છે, પણ એની સાથે સાથે ભક્તો પર પણ પોતાની એક આગવી મોહિની ચલાવી દીધી છે. દેશ-વિદેશથી ભક્તો બાબાના દર્શન કરવા માટે કાશી વિશ્વનાથ આવી રહ્યા છે. આ…
- ધર્મતેજ
ઓક્ટોબર મહિનામાં બનવા જઈ રહ્યો છે આ વિશેષ યોગ, પાંચ રાશિના જાતકોને થશે બલ્લે બલ્લે…
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ નિર્ધારિત સમયે ગોચર કરે છે અને આવી જ એક મોટી હિલચાલ ઓક્ટોબર મહિનામાં થવા જઈ રહી છે અને આ ગ્રહોમાં ગ્રહોના રાજકુમાર બુધનો પણ સમાવેશ થાય છે. બુધ પણ પહેલી ઓક્ટોબરના…
- પંચાંગ
આવતીકાલે છે અજા એકાદશી, આ વાતોનું રાખશો ધ્યાન તો મા લક્ષ્મીની કૃપા વરસશે…
આ વખતે અજા એકાદશી આવતી કાલે એટલે કે 10મી સપ્ટેમ્બરના દિવસે આવી રહી છે. આપણી હિંદુ માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે અને દર મહિનામાં બે વખત ઉપાસકો એકાદશીનું વ્રત કરે છે. આ પાછળની માન્યતા એવી…
- નેશનલ
ભરી સભામાં આ મંત્રીજીની જીભ લપસી, મોહમ્મદ પયગંબરને ગણાવ્યા મર્યાદા પુરુષોત્તમ
બિહારના શિક્ષણપ્રધાન ચંદ્રશેખર યાદવ ફરી એકવાર વિવાદસ્પદ નિવેદન આપીને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે બિહારમાં એક સભામાં સંબોધન કરતી વખતે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબરને મર્યાદા પુરુષોત્તમ ગણાવ્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. આ…
- નેશનલ
G20 સમિટનો ઐતિહાસિક નિર્ણય, આ આઠ દેશ મળીને બનાવશે દુનિયાનો સૌથી મોટો રેલ કોરિડોર…
નવી દિલ્હી: G20 સમિટની બેઠકમાં ઐતિહહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત, યુએઇ, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઇટલી, જર્મની અને યુએસએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. આ દેશોએ એક મોટી ઇન્ફ્રા ડીલ માટે સંમતિ પણ આપી દીધી છે. કુલ…