- નેશનલ
WTO ચીફ પણ બની ગયા મોદીના બની ગયા દિવાના
નવી દિલ્હીઃ જી-20 સમિટનું સમાપન થઇ ગયું છે. વિશ્વના અનેક દેશના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાના વડાઓએ આ સમિટમાં ભાગ લીધો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના મહાનિર્દેશક, Ngozi Okonjo-Iwealaએ પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત G-20માં ભાગ લીધો હતો. સમિટના સમાપન સમયે તેઓ…
- નેશનલ
કદાચ અમે સરકારને ઇરિટેટ કરી દીધી: ઇન્ડિયા ભારત વિવાદ પર રાહુલનું કેન્દ્ર સરકાર પર નિશાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશનું નામ ઇન્ડિયા બદલીને ભારત રાખવાની અટકળો વચ્ચે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ફ્રાંસમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે શું કોઇ પ્રસિદ્ધ નામને બદલીને કોઇ નવું નામ રાખવાનો કોઇ અર્થ છે?…
- નેશનલ
ચંદ્રબાબુ નાયડુની ધરપકડના સમાચારને લઈ આટલા લોકોએ ગુમાવ્યાં જીવ
અમરાવતી: ભ્રષ્ટાચારના આરોપસર ટીડીપીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની ધરપકડના સમાચાર બાદ આંધ્ર પ્રદેશમાં તેમના ઘણા બધા ચાહકોએ જીવ ગુમાવ્યાં હતા. તેમના પ્રિય નેતાની ધરપકડની ખબર મળતા જ કેટલાક ચાહકોએ આત્મહત્યા કરી હતી. તો કેટલાકને તો જેવા આ…
- નેશનલ
યોગી સરકાર શરૂ કરશે 40 સંસ્કૃતની સ્કૂલો…
લખનઉ: યોગી સરકારે બાળકોને સંસ્કૃત ભાષા શીખવાડવા માટે એક નવી પહેલ કરી છે. સંસ્કૃતનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અને રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ ખાસ તો સંસ્કૃત ભાષામાં બાળકોની રુચિ વધારવા માટે સરકાર રાજ્યના દરેક જિલ્લામાં નિવાસી સંસ્કૃત…
- આપણું ગુજરાત
ભાજપની યોજનાને ભાજપના જ ધારાસભ્યે ગણાવી અયોગ્ય..
ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટેની જ્ઞાનસહાયક યોજનાની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી ઉમેદવારો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. આ યોજનામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે જેના બદલે શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી માગ સાથે ઠેર ઠેર દેખાવો અને વિરોધ પ્રદર્શન થઇ…
- નેશનલ
નીતીશના આ પ્રધાને જી-20 સમિટ માટે કર્યો બફાટ…
નવી દિલ્હી: ભારતમાં જી-20 સમિટમાં દેશના પણ ઘણા મોટા મહાનુભાવોને બોલાવવામાં આવ્યા છે તેમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યારે તેમના જ એક પ્રધાનના જી-20ને લઇને બફાટ કરવાના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. બિહારના સમાજ…
વૈશ્ર્વિક નેતાઓએ ભારતની પ્રશંસા કરતા પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું…
ઈસ્લામાબાદ: આજે ભારત જી-20 સમિટના સફળ આયોજનના કારણે વિશ્ર્વ પટલ પર છવાઇ ગયું છે. જી-20માં આવનારા તમામ દેશોના નેતાઓ ભારતના બે મોંઢે વખાણ કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાન આ વખાણને પચાવી શક્યું નથી. તેથી જ તે અત્યારે ભારત વિરુદ્ધ ઝેર…
- નેશનલ
બોલો ભારતના આ મંદિરમાં થયા એક સાથે અનેક રેકોર્ડ બ્રેક….
વારાણસીઃ શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરને કારણે શ્રી કાશી વિશ્વનાથ ધામને તો શણગાર્યું જ છે, પણ એની સાથે સાથે ભક્તો પર પણ પોતાની એક આગવી મોહિની ચલાવી દીધી છે. દેશ-વિદેશથી ભક્તો બાબાના દર્શન કરવા માટે કાશી વિશ્વનાથ આવી રહ્યા છે. આ…
- ધર્મતેજ
ઓક્ટોબર મહિનામાં બનવા જઈ રહ્યો છે આ વિશેષ યોગ, પાંચ રાશિના જાતકોને થશે બલ્લે બલ્લે…
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ નિર્ધારિત સમયે ગોચર કરે છે અને આવી જ એક મોટી હિલચાલ ઓક્ટોબર મહિનામાં થવા જઈ રહી છે અને આ ગ્રહોમાં ગ્રહોના રાજકુમાર બુધનો પણ સમાવેશ થાય છે. બુધ પણ પહેલી ઓક્ટોબરના…