- મનોરંજન
કોની સાથે કોફી પીવા ચાલ્યો કરણ?
બી-ટાઉનના મોસ્ટ અવેઈટેડ ટોક શો કોફી વિથ કરણના શ્રી ગણેશ થઈ ગયા છે અને પહેલા એપિસોડમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીન મોસ્ટ ચાર્મિંગ કપલ એટલે કે દીપિકા પદુકોણ અને રણવીર સિંહે હાજરી આપી હતી. એપિસોડ ઓન એર થતાં જ ચારે બાજું આ શોની…
- મનોરંજન
‘તનુ વેડ્સ મનુ’નો ત્રીજો પાર્ટ થયો કન્ફર્મ, પણ કંગના સાથે કોણ હશે હીરો?
અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. ભારતીય વાયુસેનાના પાઇલટ તેજસ ગિલની કાલ્પનિક વાર્તા પર આધારિત આ ફિલ્મમાં કંગનાના કામના વખાણ થઇ રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલા તેણે એક મૂવી પોર્ટલને આપેલી મુલાકાતમાં પોતાની આગામી ફિલ્મ અંગે…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્ય પ્રધાન બનશે! ભાજપે રાજકીય ભૂકંપના સ્પષ્ટ સંકેત આપ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલા જ દિલ્હીની ઓચિંતી મુલાકાત લીધા બાદ મહારાષ્ટ્ર ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસ “હું પાછો આવીશ” કહેતો એક વિડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આને…
- આમચી મુંબઈ
પડ્યા પર પાટુંઃ વસઈ નજીક ગૂડ્સ ટ્રેનના આટલા વેગન પાટા પરથી ખડી પડ્યા
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવની વચ્ચે નવી છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય વચ્ચે આજે વસઈ નજીક ગૂડ્સ ટ્રેનના અમુક વેગન ખડી પડવાને કારણે લાંબા અંતરની ટ્રેનસેવા પર અસર પડી હતી. સબર્બનની ટ્રેનસેવા પર અસર થઈ નહોતી, પરંતુ આજે બ્લોકને કારણે…
- સ્પેશિયલ ફિચર્સ
દૂધપૌઆ ખાવાથી આરોગ્યને મળતા આ લાભ વિશે જાણો છો…
આવતીકાલે એટલે કે શનિવારે શરદ પૂનમની ઉજવણી થઈ રહી છે. આસો મહિનાની પૂનમનું ખાસ મહત્ત્વ છે. આજે લોકો દૂધપૌઆ ખાસ આરોગે છે ત્યારે તેના લાભ વિશે તમને જણાવી દઈએ. આપણા દરેક તહેવારો અને પરંપરાઓ પાછળ ભૂગોળીય પરિસ્થિતિઓ અને વૈજ્ઞાનિક કારણો…
- આમચી મુંબઈ
ખોટી પ્રવૃત્તિઓને રોકવાનો સમય આવી ગયો છે: પવારનો મોદીને જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં એકમતની આવશ્યકતા છે, ખોટી પ્રવૃત્તિને રોકવાનો સમય આવી ગયો છે. આથી દેશના હિતમાં સમવિચારી પક્ષોએ એક થવાની આવશ્યકતા આવી છે. દેશના હિત માટે એકતાનો વિચાર લઈને આગળ જવાનું છે અને તેને માટે પ્રયાસો કરવા આવશ્યક છે,…
- આમચી મુંબઈ
મુંબઈ શહેર જિલ્લાની મતદારયાદીઓ પ્રસિદ્ધ, નામ તપાસી લેવું: ચૂંટણી અધિકારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેર જિલ્લામાં આવતા 10 વિધાનસભા મતદારસંઘની ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને મતદાતાઓએ આ યાદીની ચકાસણી કરીને તેમના વાંધા-વિરોધ નવ ડિસેમ્બર, 2023 સુધીમાં નોંધાવવા એવી અપીલ મુંબઈ શહેરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગરે…
- આમચી મુંબઈ
ત્રણ હજાર આંગણવાડી સહાયકની બઢતી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર વિવિધ યોજનાના આધારે મહિલા સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના ભાગરૂપે રાજ્યની 3,000 આંગણવાડી સહાયકને આંગણવાડી સેવિકાના પદ પર બઢતી આપવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે,એમ મુખ્ય પ્રધાન એકનાથ…
- ઇન્ટરનેશનલ
કતારમાં 8 ભારતીયોને સજા: વિદેશ મંત્રાલય પાસે છોડાવવા માટે કયા કયા વિકલ્પો?
કતારની એક અદાલતના એક ચુકાદાએ ભારત અને કતાર વચ્ચેના સંબંધો કાયમ માટે વણસી જાય તેવા સંજોગો ઉભા કર્યા છે. 8 ભારતીય નેવી ઓફિસરોને ફાંસીની સજા સંભળાવતા જ કતારમાં રહેતા ભારતીયોની સલામતિ પર પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે…
- આપણું ગુજરાત
એએમસીને અચાનક યાદ આવ્યું ને 41 કન્સ્ટ્રક્શન સાઈટ આ કારણે સીલ કરી દીધી
પ્રદુષણ અને ખાસ કરીને ખરાબ હવા માટે દેશની રાજધાની દિલ્હી બદનામ છે, પરંતુ ્મદાવાદ સહિતના ગુજરાતના શહેરોમાં પણ વાયુ પ્રદુષણ જોખમી માત્રામાં જોવા મળે છે. અમદાવાદ મહાનગરપાલિકાને શિયાળો શરૂ થતાં જ આ વાત યાદ આવી કે શું કે તેમણે એક…