- ટોપ ન્યૂઝ
નૌકાદળનું હાઈ જોશ: જમ્બો યુદ્ધ જહાજમાંથી કર્યું પરીક્ષણ, મેળવી મોટી સિદ્ધિ
નવી દિલ્હી: ભારતીય નૌકાદળના નવા સ્વદેશી ગાઇડેડ મિસાઇલ વિનાશક ઇમ્ફાલે દરિયામાં તેના પ્રથમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ નૌકાદળની સૌથી મોટી સિદ્ધિ છે, કારણ કે અત્યાર સુધીમાં કોઈ યુદ્ધ જહાજ દ્વારા આવું કોઈ પરીક્ષણ કરવામાં આવ્યું નથી.…
- નેશનલ
બળાત્કાર અને હત્યાના દોષી બાબા રહીમને મળી રાહત, 21 દિવસ માટે જેલમાંથી મુક્તિ
ચંદીગઢ: રોહતકની સુનારિયા જેલમાં બળાત્કાર અને હત્યા કેસમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યા છે. ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીતને 21 દિવસની રજા આપવામાં આવી છે. વર્ષ 2017માં કેસના ચુકાદામાં રામ રહીમને સજા સંભળાવવામાં આવી હતી.…
- નેશનલ
આખરે એવું તે શું થયું કે મેચ હાર્યા બાદ પોલીસ પહોંચી ગઈ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના ઘરે?
કાનપુરઃ ICC ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ભારતના પરાજય બાદ ફેન્સ તો નારાજ દેખાયા જ હતા, પરંતુ મેચ હારી જતાં તરત જ કાનપુર પોલીસ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર કુલદીપ યાદવના ઘરે પહોંચી ગઈ હતી. અહં… તમે કંઈ પણ ગેરસમજ કરો એ…
- IPL 2024
ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલાં વિરાટ કોહલીએ 35 મિનિટ સુધી ફોન પર કોની સાથે વાત કરી? માહીએ કર્યો ખુલાસો…
હેડિંગ વાંચીને ગુંચવાઈ ગયા ને? કે ભાઈ વિરાટે અડધો કલાક સુધી વાત કરી અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ ધોનીએ આ વાતનો ખુલાસો કર્યો…આ આખો મામલો શું છે? ચાલો જોઈએ આખો મામલો શું છે…ભાઈ તમારી જાણ માટે કે…
- આમચી મુંબઈ
ડિસેમ્બરથી મુંબઈના દરિયામાં દોડાવાશે ઈલેક્ટ્રિક વોટર ટેક્સી
મુંબઈ: મુંબઈના દરિયામાં ફરી ઈલેક્ટ્રિક વોટર ટેક્સી દોડતી જોવા મળશે, જે આગામી મહિને એટ્લે કે ડિસેમ્બરમાં મુંબઈ અને એમએમઆરના સાત રુટમાં ઈલેક્ટ્રિક વોટર ટેક્સીની સુવિધાનો લાભ પર્યટકો લઈ શકશે. આ વોટર ટેક્સીમાં 24 જેટલા પ્રવાસી મુસાફરી કરી શકે છે. સૂચિત…
- નેશનલ
લખનઉમાં ખાનગી બેંકમાં લાગી ભીષણ આગ: પચાસ ફસાયા
લખનઉ: રાજધાની લખનઉમાં 20 નવેમ્બરના રોજ સાંજે હઝરતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નોવેલ્ટી સિનેમા પાછળ આવેલી કેનરા બેંકમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે કર્મચારીઓએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદવું પડ્યું હતું. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ…
- નેશનલ
કોંગ્રેસ પાર્ટી વંશવાદી રાજકારણ સિવાય કંઈ વિચારી શકતી નથીઃ મોદી
જયપુર: વિધાનસભાની ચૂંટણીને લઈ રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે પાલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીની વંશવાદી નીતિની આકરી ટીકા કરી હતી. રાજસ્થાનને એવી સરકારની જરૂર છે જે વિકાસને સર્વોચ્ચ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં જુગાર અને વ્હિસ્કી મુદ્દે રાજકીય ધમાલ, સોશિયલ મીડિયા પર છેડાયું ‘વર્ડ-વોર’
મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ઊથલ પાથલ ચાલી રહી છે. રાજકારણીઓ એકબીજા પર દોષારોપણ કરવાનો એક પણ મોકો છોડતા નથી. બે વિરોધી પક્ષો વચ્ચે રોજે રોજ રાજકીય મુદ્દાઓને લઇને હોબાળો ચાલતો જ રહે છે પરંતુ હવે તો એવી સ્થિતી…
- આપણું ગુજરાત
મેચ જોવા આવેલા દિલ્હીના યુવક પાસેથી અમદાવાદ પોલીસે 20 હજાર ખંખેર્યા
અમદાવાદ: શહેરમાં થોડા સમય પહેલા સોલા પોલીસે એક દંપતિને અટકાવી તોડકાંડ કર્યો હોવાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં હજુ ચાલુ છે ત્યારે વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન આવી વધુ એક ઘટના બની હોવાની વિગતો મળી રહી છે.19 નવેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ…