- નેશનલ
કોણ છે બાબા બૌખનાગ? કે જેમને સીએમ ધામીએ આપ્યું ઓપરેશન સફળ થવાનું ક્રેડિટ…
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલા સિલક્યારા ટનલમાંથી 17 દિવસ સુધી ફસાયેલા મજૂરો હવે કોઈ પણ ક્ષણે બહાર આવી શકે છે. લોકો રેસ્ક્યુ ઓપરેશન કરનારી ટીમની મહેનતઅને હિંમતને સલામ કરી રહ્યા છે, પણ એની સાથે સાથે જ લોકો બાબા બૌખનાગનો પણ આભાર માની…
- સ્પોર્ટસ
અંતે આ દેશની ક્રિકેટ ટીમે કરી કમાલ. 2024 ટી-20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય
નવી દિલ્હીઃ નામિબિયાએ 2024માં રમાનારા ટવેન્ટી-2- વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. નામિબિયા આફ્રિકા ક્વોલિફાયરમાંથી ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. નામિબિયાની ટીમે પાંચમાંથી પાંચ મેચ જીતીને 2024 ટી-20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય કર્યું હતું. નામિબિયા ક્વોલિફાઈંગ સાથે ટી-20 વર્લ્ડ કપ…
- નેશનલ
મણિપુર હિંસાઃ બિનવારસી મૃતદેહોના સાત દિવસમાં અંતિમ સંસ્કારનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત ભૂતપૂર્વ હાઈ કોર્ટ ન્યાયાધીશોની મહિલા સમિતિ દ્વારા એક અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં શબઘરમાં પડેલા મૃતદેહોની સ્થિતિ દર્શાવે છે. આ સમિતિનું નેતૃત્વ…
- નેશનલ
હરિયાણામાં ફાયરિંગ વખતે મહિલા બની વિરાંગના, આ રીતે ભગાવ્યા દુશ્મનોને…
નવી દિલ્હી: હરિયાણાના ભિવાનીમાંથી એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક સ્ત્રી ઝાડુ લઇને કેટલાક અજાણ્યા લોકો પાછળ દોડતી જોવા મળે છે. આ ઘટનામાં કેટલાક લોકો બાઇક લઇને આવે છે અને ત્યાં રહેતા વ્યક્તિને વાત કરવા માટે ઘરની બહાર બોલાવે…
- મનોરંજન
પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, આપી આ સલાહ
નવી દિલ્હી: ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અરજી એકદમ વાહિયાત છે. આ અગાઉ બોમ્બે હાઈ કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
સેમ ઓલ્ટમેનના પાછા ફરતા જ OpenAIમાં ધમાધમી! ChatGPT બાદ નવા પ્રોજેક્ટની જાહેરાત
OpenAIમાં સેમ ઓલ્ટમેનની ઘરવાપસી થઇ ગઇ છે. વાપસી બાદ સેમ વધુ એક ક્રાંતિકારી પ્રોજેક્ટને આકાર આપવા જઇ રહ્યા છે. આ પ્રોજેક્ટનું નામ છે Q* (પ્રોજેક્ટ Q સ્ટાર). OpenAI આજના સમયની ખૂબ જ જાણીતી AI ટેકનોલોજી ડેવલપ કરનારી કંપની છે જેણે…
- સ્પોર્ટસ
‘હાર્દિક પંડ્યાનું ટ્રેડિંગ એ મુંબઇ ઇન્ડિયન્સનો માસ્ટરસ્ટ્રોક…’ જાણો કોણે કહ્યું આવું?
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડીએ હાર્દિક પંડ્યાને ટીમમાં કેપ્ટનસી આપવાનો મુંબઇ ઇન્ડિયન્સના નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો છે. ગુજરાત ટાઇટન્સમાં હાર્દિકના સ્થાન અંગે ભારે અટકળો વચ્ચે સોમવારે એક ચોંકાવનારી જાહેરાત થઇ કે હવે હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માટે રમશે. હાર્દિક પંડ્યા છેલ્લા…
- આમચી મુંબઈ
વિધાન પરિષદ સભાપતિપદની ચૂંટણી શિયાળુ સત્રમાં?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: એનસીપીમાંથી અલગ થયેલા અજિત પવાર જૂથને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હજી સુધી મૂળ એનસીપી તરીકેની માન્યતા આપવામાં આવી ન હોવાથી અને ભૂતપૂર્વ સભાપતિ રામરાજે નાઈક-નિંબાળકરને અપાત્ર જાહેર કરવાની પિટિશન હજી સુધી પેન્ડિંગ હોવાથી વિધાનપરિષદના સભાપતિ પદની…
- નેશનલ
કાશીમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી, 70થી વધુ રાજદૂતે લીધો ભાગ
વારાણસી: કાશીનગરીમાં આજે કારતક પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા ઉજવણી માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 10 લાખથી વધુ દીવડાઓથી વારાણસીના 80થી વધુ ઘાટ ઝગમગ્યા હતા. લગભગ 70 દેશોના રાજદૂતોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો…