- આમચી મુંબઈ
મહારાષ્ટ્રને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, ક્યારે મળશે?
મુંબઈ: ભારતીય રેલવેમાં લોકપ્રિય થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને હવે મહારાષ્ટ્રના મરાઠવાડાને કનેક્ટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ પાંચ વંદે ભારત ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે 30 ડિસેમ્બરથી વધુ એક ટ્રેન સેવામાં સામેલ કરવામાં આવતા પ્રવાસીઓને ઝડપી ટ્રેનમાં…
- ઇન્ટરનેશનલ
આ ગામને માનવામાં આવે છે ભુતિયુ, એના નામે વર્લ્ડ રેકોર્ડ પણ છે
કેટલાક લોકો ભૂત-પ્રેતમાં માને છે તો કેટલાક લોકો તેને માત્ર કલ્પના માને છે અને હસવામાં કાઢી નાખે છે. દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે જેને ભૂતિયા જગ્યા માનવામાં આવે છે. આજે અમે તમને બ્રિટનના આવા જ એક ગામ વિશે જણાવવા જઈ…
- આપણું ગુજરાત
દારૂડિયાઓને પકડનાર પોલીસકર્મીને ઇનામની થઇ જાહેરાત, લોકોએ કહ્યું અમારું પણ કંઇક વિચારો!
અમદાવાદ: શહેરમાં 31 ડિસેમ્બરે બેફામ દારૂ પીને ગાડી ભગાવતા લોકોને રોકવા માટે અમદાવાદ શહેર પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે. આ વખતે પોલીસે લોકોને નહિ પરંતુ, પોલીસકર્મીઓને કેન્દ્રમાં રાખીને એક ઓફર બહાર પાડી છે. જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારા લોકોને…
- નેશનલ
તો શું કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયો પરત ફરશે?
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે જણાવ્યું હતું કે અમને આશા છે કે કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયો ટૂંક સમયમાં ભારત પરત ફરશેએ. કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર ત્રણ…
- સ્પોર્ટસ
એમએસ ધોનીના ધુરંધરે લગ્ન કર્યાં, જાણો કોણ છે
મુંબઇઃ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના ચેમ્પિયન બોલર તુષાર દેશપાંડેએ લગ્ન કરીને આજે ચર્ચાનું કારણ બન્યો હતો. આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023ની સીઝન દરમિયાન ચેન્નઈ ક્રિકેટ ટીમવતીથી સૌથી વિકેટ લઈને તુષાર દેશપાંડે લાઈમલાઈટમાં આવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સના…
- આમચી મુંબઈ
એટીએમ સાથે ચેડાં કરી લોકોને ઠગનારી આંતરરાજ્ય ટોળકી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એટીએમ સાથે ચેડાં કરી રૂપિયા કઢાવવા આવનારા લોકો સાથે કથિત ઠગાઈ કરનારી આંતરરાજ્ય ટોળકીને કુરાર પોલીસે પકડી પાડી હતી. એટીએમ સેન્ટર નજીક સીસીટીવી કૅમેરામાં કેદ થયેલી રિક્ષાના નંબરને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આ ટોળકીનો પર્દાફાશ થયો…
- નેશનલ
સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ શું કહ્યું?
“સરકાર તો ઇચ્છતી જ હતી કે સંસદમાં તમામ બિલો પર વિપક્ષની હાજરીમાં જ ચર્ચા થાય, પરંતુ કોંગ્રેસ અને વિપક્ષે એવું કરવા ન દીધું. આ જ તો સમસ્યા છે, જ્યારે તેમણે નક્કી જ કરી લીધું હતું કે સંસદમાં કોઇપણ ચર્ચામાં સામેલ…
- મનોરંજન
દીકરા તૈમુરના ભણતર પાછળ વર્ષે સૈફ કરે છે આટલો ખર્ચ…
બી-ટાઉનના છોટે નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાન અને બેગમ કરિના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન અત્યારથી જ લાઈમલાઈટ ચોરી લેતો હોય છે પછી એ પેપરાઝી સામે ક્યુટ પોઝ આપવાની વાત હોય કે મોમ સાથે સેલ્ફી ક્લિક કરવાની વાત હોય.…
- નેશનલ
કાશ્મીર થઇ ગયું માલામાલ: નવા વર્ષને કારણે પર્યટકોની ભારે ભીડ, હોટેલ ફૂલ
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાંથી બંધાણની કલમ 370 હટાવી લેવાયા બાદ આ કેન્દ્રશાસિત અને કુદરતી રીતે રમણીય પ્રદેશમાં શાંતિ અને ખુશહાલી આવી છે અને અહીં શાંતિ હોવાથી દેશભરમાંથી અહીં આવતા પર્યટકોની સંખ્યામાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થઇ ગઇ છે. આ વર્ષે…
- સ્પેશિયલ ફિચર્સ
ગમે એવો કમરનો દુખાવો પેઈનકિલર વિના જ મટી જશે, બસ આ ઉપાય કરો
આજકાલ લોકોને કમરના દુખાવાની સમસ્યા આમ વાત થઇ ગઇ છે. કમરના દુખાવાને કારણે કોઇ કામમાં ચિત્ત ચોંટતું નથી અને સરખી રીતે બેસી પણ શકાતું નથી. જો તમને પણ આવી જ સમસ્યા હોય, તો ગભરાશો નહીં. અમે તમને કમરનો દુખાવો દૂર…