- નેશનલ
પ્રચારમાં સીબીઆઈની હેરાનગતિ મુદ્દે મહુઆ મોઈત્રાએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
નવી દિલ્હી: તૃણમુલ કૉંગ્રેસ (ટીએમસી)નાં નેતા મહુઆ મોઈત્રાને લાંચ લઈને સંસદના સત્રમાં સવાલ પૂછવાના (Cash For Query Case) આરોપસર તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ આરોપ અંગે મહુઆ મોઈત્રાની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી ચૂંટણી…
- સ્પોર્ટસ
રાહુલ કહે છે, “ઈજા મારી બેસ્ટ ફ્રેન્ડ”
જયપુર: હજી થોડા દિવસ પહેલાં એવું મનાતું હતું કેએલ રાહુલ આઈપીએલની શરૂઆતની કેટલીક મૅચો કદાચ નહીં રમે. પછી એવો અહેવાલ હતો કે તબીબી સલાહ મુજબ તે આરંભમાં માત્ર બૅટિંગ કરશે, વિકેટકીપિંગ નહીં કરે.જોકે ફિટનેસની બાબતમાં તેના માટે થોડો ચમત્કાર થઈ…
- નેશનલ
ઉત્તરાખંડમાં કોંગ્રેસને ઝટકોઃ ટિકિટ નહીં મળતા અસંતોષ, પ્રવક્તાએ આપ્યું રાજીનામું
હલ્દવાની: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી સત્તાધારી અને વિપક્ષ વતી ઉમેદવાર જાહેર જાહેર કર્યા પછી ટિકિટ નહિ મળનારા નેતામાં અસંતોષ વધી રહ્યો છે, જેમાં આજે ઉત્તરાખંડમાંથી કોંગ્રસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપતા પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે.ગઈકાલે રાતે…
- મનોરંજન
TMKOCની એક્ટ્રેસ કરી રહી છે બોયફ્રેન્ડ સાથે લગ્ન? આ કારણે બે જ ફેરા ફરશે…
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો એ પહેલાં જ તમને જણાવી દઈએ કે અને અહીં Tarak Mehta Ka Ooltah Chashma સીરિયલમાં આત્મારામ તુકારામ ભીડેની દિકરી સોનુનો રોલ કરનાર એક્ટ્રેસ ઝીલ મહેતાની વાત કરી રહ્યા છીએ. જી હા, ઝીલ મહેતા…
- સ્પોર્ટસ
મુંબઈના ક્રિકેટરને હવે એક દિવસ રમવાની કેટલી તોતિંગ રકમ મળશે જાણો છો?
મુંબઈ: ક્રિકેટર બનવા સુધીની સફર જરાય આસાન નથી. ટેલન્ટ હોવાની સાથે તનતોડ મહેનત કરવી પડે, વારંવારના પ્રવાસોને કારણે થાક પણ ખૂબ લાગે, ઈજા થવાની ચિંતા રહે, ફિટનેસ જાળવવી પડે અને ઉપલા સ્તર સુધી પહોંચવા વગ પણ હોવી જરૂરી છે. એક…
- મનોરંજન
‘તુ જુઠ્ઠી મૈં મક્કાર’ ફિલ્મના રાઈટર સાથે શ્રદ્ધા કપૂરનું અફેર કન્ફર્મ પણ
મુંબઈઃ ફિલ્મસ્ટાર્સના અંગત જીવન વિશે જાણવામાં લોકોને ખાસ કરીને ફેન્સને ખૂબ રસ હોય છે, ત્યારે ‘એબીસીડી 2’ અને ‘સ્ત્રી 2’થી જાણીતી બનેલી શ્રદ્ધા કપૂર હાલ તેના અંગત જીવનને લઈ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે જાણીતી ફિલ્મ ‘તુ જુઠ્ઠી…
- મનોરંજન
કપિલ શર્માના ઓટીટી શોમાં ગુત્થીનું થયું કમબેક
મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્માનો નવો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. કપિલ શર્માના આ નવા કોમેડી શોનું ટ્રેલર હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ શો દ્વારા કોમેડી કિંગ કપિલ શર્માની…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો દોઢ કરોડના ફ્લેટ કે બંગલો નહીં પણ આખેઆખું ગામ વે કાઢ્યું છે અહીંયા… જાણો કારણ?
હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? કે ભાઈ અત્યાર સુધી તો ઘર, ફ્લેટ કે ભાઈ પ્રોપર્ટી વેચવાની જાહેરાત કે સમાચાર સાંભળ્યા હતા. આ તો આખેને આખું ગામ વેચવાની વાત છે. એવી તે શું મજબૂરી આવી પડી હશે, ક્યાં આવેલું છે આ…
- નેશનલ
વિદેશ મંત્રાલયે જર્મન રાજદ્વારીને કેમ સમન્સ પાઠવ્યા?
નવી દિલ્હી: દિલ્હીની લિકર પોલિસી સંબંધી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન રાજદૂતની ટિપ્પણી અંગે ભારતે શનિવારે વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જર્મન રાજદૂતની ટિપ્પણી ‘ભારતની આંતરિક બાબતોમાં સ્પષ્ટ હસ્તક્ષેપ’ છે. જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ ઓફ મિશન…
- IPL 2024
હાર્દિક પંડ્યાની રવિવારે ત્રણ આકરી પરીક્ષા
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (જીટી)ને એક વાર ચૅમ્પિયન અને એક વખત રનર-અપ બનાવીને હવે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમના કૅપ્ટન બનેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે રવિવારે આઇપીએલમાં નવી મોટી કસોટી શરૂ થઈ રહી છે. 2022માં જીટીની ટીમે ડેબ્યૂ કર્યું હતું અને એમાં…