-  નેશનલ

કોંગ્રેસના નેતાની મહિલા વિરોધી ટિપ્પણી પર ભડકી સાઈના નેહવાલ, કહ્યું કે…
બેંગલુરુઃ દાવણગેરે સીટના ભાજપના ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શમનૂર શિવશંકરપ્પાએ મહિલા વિરોધી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈ બૅડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે શનિવારે કોંગ્રેસના નેતાની વાતને વખોડી કાઢી હતી. દાવણગેરે દક્ષિણના ધારાસભ્ય 92 વર્ષિય શિવશંકરપ્પાએ કહ્યું હતું…
 -  નેશનલ

કાંદા નિકાસ ચાર મહિનાથી બંધ
મુંબઈ: કાંદા પર નિકાસ ડ્યૂટી વધાર્યા બાદ કાંનીદા નિકાસ પર પ્રતિબંધ લાદવાને લીધે જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) પોર્ટ પરથી ચાર હજાર ક્ન્ટેનર્સથી એક લાખ ટન કાંદાની નિકાસ સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર કાંદાના નિકાસ પર પ્રતિબંધ…
 -  નેશનલ

ચૂંટણી પંચે 19 એપ્રિલથી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો…
ચૂંટણી પંચે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડીને આગામી લોકસભા ચૂંટણીઓ અને આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ સાથે જોડાયેલા એક્ઝિટ પોલના આયોજીત કરવા, પ્રકાશીત કરવા અથવા પ્રચાર કરવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ પ્રતિબંધનો સમયગાળો 19…
 -  વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: ભાજપની મેનિફેસ્ટો સમિતિમાં એકે એન્ટનીના પુત્રને સ્થાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભામાં વિજયની હેટ્રિક મારવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી ભાજપે શનિવારે આગામી લોકસભાની ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવા માટેની સમિતિની જાહેરાત કરી હતી. આ સમિતિમાં સૌથી વધુ ચોંકાવનારું નામ પીઢ કૉંગ્રેસી નેતા એ. કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીનું…
 -  વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગોવિંદાને કારણે શિંદે જૂથમાં અસંતોષ
મુંબઈ: શિવસેના એકનાથ શિંદે જૂથમાં અભિનેતા ગોવિંદા સામેલ થતાં તેમને લોકસભા ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે ગોવિંદાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી શક્યતાથી શિંદે જૂથના કાર્યકરો અને બીજા…
 -  સ્પોર્ટસ

શાહીન આફ્રિદી રિસાઈ ગયો, હવે તો તેને કૅપ્ટન્સી છોડી જ દેવી છે
લાહોર: ભારતમાં આઇપીએલ નામનો ક્રિકેટોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટમાં ડખ્ખો થઈ ગયો છે. આમેય પાકિસ્તાનને ક્રિકેટરો સમયાંતરે સારા મળતા હોય છે, પણ એની ક્રિકેટના ક્ષેત્રે નાનો-મોટો કોઈને કોઈ વિવાદ તો ચાલતો જ હોય છે. આ વખતે ટી-20 ઇન્ટરનૅશનલ્સ…
 -  ઇન્ટરનેશનલ

Thailandની ગલીઓમાં બે ‘Gang’ વચ્ચે Gangwar, વીડિયો થયો વાઈરલ…
હેડિંગ વાંચીને તમે કંઈ પણ ખોટું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ બધું બરાબર છે અને અમે અહીં જે ગેન્ગની વાત કરી રહ્યા છીએ એ છે વાનરોની ગેન્ગ. સોશિયલ મીડિયા પર બે વાંદરાઓની ગેન્ગ વચ્ચેની મારામારીનો વીડિયો સોશિયલ…
 -  નેશનલ

ભાજપની મેનિફેસ્ટો કમિટી જાહેર, રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 27 સભ્યો તૈયાર કરશે સંકલ્પ પત્ર
લોકસભા ચૂંટણી 2024ના પગલે ભાજપ હવે એક્શન મોડમાં આવી ગઈ છે, પાર્ટીના સૌથી મોટા નેતા પીએમ મોદી 31 માર્ચથી પાર્ટીના ચૂંટણી પ્રચારનો શુભારંભ કરવાના છે, આ સ્થિતીમાં ભાજપે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે,…
 -  આપણું ગુજરાત

Western railway તમારી માટે લાવ્યું છે સારા સમાચાર, જાણી લો
અમદાવાદઃ વેકેશન, તહેવારો અને કામકાજ માટે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં રેલવેની સેવાઓનો ઉપયોગ કરે છે ત્યારે રેલવેએ પણ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને તહેવારોની મોસમમાં તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમુક ટ્રેનોની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે.…
 -  આમચી મુંબઈ

કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પુત્રવધુનો ભાજપમાં પ્રવેશ, મરાઠાવાડ પર ભાજપની નજર
મુંબઈઃ લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે પૂર્વ કેન્દ્રિય ગૃહપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલની પુત્રવધુ અર્ચના પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. મુંબઈમાં શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને ભાજપના રાજ્ય પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં અર્ચના…
 
 








