- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ મતદારોને જાગૃત કરવા મહારાષ્ટ્રના શિક્ષકે કરી નવતર પહેલ
મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)નો માહોલ છે. ચૂંટણી પંચ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે અનેક યોજનાઓ અને કેમ્પેન શરૂ કરવામાં આવ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં એક શિક્ષકે લોકોને મતદાન કરવા માટે અનોખી પહેલ કરી છે. શિક્ષક પરમાનંદ…
- આપણું ગુજરાત
ગુજરાતના અબજોપતિ ઉદ્યોગપતિએ 200 કરોડની સંપત્તિનું કર્યું દાન, પતિ-પત્ની લેશે સંન્યાસ
કહેવાય છે કે ત્યાગને સમજવા કે તેને પ્રાપ્ત કરવા માટે આ મટિરિયાલિસ્ટિક જગતને મનભરીને ભોગવવું પડે છે. નિષ્ફળ વ્યક્તિ સફળતાનું મહત્વ વધુ સારી રીતે સમજે છે. તેવી જ રીતે, પુષ્કળ ધન એકઠું કરનારા લોકો જ્યારે વૈરાગ્યની દુનિયામાં પ્રવેશ કરે છે,…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં વરસાદનો હાહાકાર: 39ના મોત, બલૂચિસ્તાનમાં કટોકટી
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને અનેક સ્થળે રસ્તા ધોવાઈ ગયા છે. આટલું જ નહીં, સ્થિતિ એટલી ગંભીર છે કે સરકારે બલૂચિસ્તાનમાં કટોકટી જાહેર કરી નાખી છે. આ વરસાદને…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ માટે મહત્ત્વના સમાચારઃ આ તારીખે બે રન-વે બંધ રહેશે
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટના બે રન-વે નવમી મેએ ચોમાસા પહેલાની જાળવણીના કામકાજ માટે છ કલાક માટે બંધ રાખવામાં આવવાનું છે. મુંબઈ એરપોર્ટ પર નવમી મેના ગુરુવારના સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કુલ મળીને છ કલાક માટે…
- ઇન્ટરનેશનલ
સિંગાપોરના પીએમ આપશે રાજીનામું, લોરેન્સ વોંગની નિયુક્તિ
સિંગાપોરઃ સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ આજે પીએમપદ પરથી રાજીનામું આપશે તેમ જ લોરેન્સ વોંગને આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેઓ હાલમાં દેશના નાયબ વડા પ્રધાન છે. આ જાહેરાત સોમવારે વડા પ્રધાને કરી હતી. વડા પ્રધાન કાર્યાલય…
- મનોરંજન
ફાયરિંગની ઘટના બાદ Salman Khanએ પોસ્ટ કરી આપી મહત્વની અપડેટ…
ગઈકાલે સવારે બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનના બાંદ્રા ખાતે આવેલા ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો અને મળી રહેલી માહિતી પ્રમાણે આ ગોળીબારમાં બે મોટરસાઈકલ સવારનો સમાવેશ થાય છે. જોકે, સલમાન ખાન આ ઘટનાથી બિલકુલ પરેશાન થયો નહોતો અને તેણે દુબઈમાં…
- આમચી મુંબઈ
વરિષ્ઠ કર્મચારી સામે ગેરવર્તણૂક કરતા પહેલા હાઈ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી વાંચી લેજો
મુંબઇ: કામકાજના સ્થળે ઉપરી અધિકારી કે કર્મચારી નીચલા વર્ગના કર્મચારી સાથે બોલાચાલી કે વિવાદ થતો હોય છે, પરંતુ તેની સામે ગેરવર્તણૂક કે પછી હાથ ઉપાડવાનું મોંઘું પડી શકે છે. કર્મચારી દ્વારા વરિષ્ઠ નાગરિક પરના હુમલાને ગંભીર ગેરવર્તણૂક માનતા બોમ્બે હાઈ…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્લેટરને જવું પડ્યું પોલીસ કસ્ટડીમાં, જાણો શું છે સમગ્ર મામલો
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર માઈકલ સ્લેટર પર એક ડઝનથી વધુ ગુનાના આરોપ બાદ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. 54 વર્ષીય સ્લેટર વિરુદ્ધ મારૂચિડોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 5 ડિસેમ્બર 2023 અને 12 એપ્રિલ 2024 વચ્ચે ક્વીન્સલેન્ડના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ મુંબઈ કરતા આ શહેરમાં વધુ છે તૃતીયપંથીય મતદાર, જાણો કેટલી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે દેશમાં તૃતીયપંથીઓને પણ મતદાનનો હક્ક બજાવવાનો સમાન અધિકાર છે અને એટલા માટે જ પુરુષ અને સ્ત્રી ઉપરાંત તૃતીયપંથીઓ માટે અલાયદી શ્રેણી પણ તૈયાર કરવામાં આવી છે અને તેમની સંખ્યા કેટલી છે કેટલા ટકા…
- IPL 2024
નેહા ધૂપિયાએ પોતાની IPL ‘હાઈલાઈટ્સ’ શેર કરી, જુઓ તેની સાથે કોણ કોણ છે
રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચમાં બોલિવૂડના કેટલાક સિતારાઓએ પણ હાજરી આપી હતી અને આ દિલધડક મેચની મજા માણી હતી. આવા બોલિવૂડ સિતારાઓમાં નેહા ધૂપિયાનો પણ સમાવેશ થતો હતો. નેહા સાથે તેના પતિ…