- નેશનલ
સ્વાતિ માલીવાલ અને બિભવ કુમાર વચ્ચે થયેલી મારપીટ મામલે CM કેજરીવાલે પહેલીવાર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ બે મોરચે લડી રહ્યા છે, તેમની સામે દિલ્હી લિકર પોલીસી કેસ હેઠળ ઈડી અને સીબીઆઈની તપાસ ચાલી રહી છે ત્યારે સ્વાતિ માલીવાલ અને તેમના પીએ બિભવ કુમાર વચ્ચે થયેલી કથિત મારપીટની ઘટનાએ તેમની…
- આમચી મુંબઈ
આ 6 Local Trainને કારણે જ ખોરવાય છે Central Railwayનું ટાઈમટેબલ?
મુંબઈઃ મધ્ય રેલવે પર દરરોજ મોડી પડતી લોકલ ટ્રેનો (Central Railway Local Train Delay)ને કારણેપ પ્રવાસીઓ પરેશાન હોય છે. આ બધા વચ્ચે Home Platform ના હોવા છતાં ઘાટકોપર-સીએસએમટી લોકલ ટ્રેન (Ghatkopar-CSMT Local Train) દોડાવવામાં આવતી હોવાને કારણે પ્રવાસી સંઘઠન દ્વારા…
- આપણું ગુજરાત
મોરબીના વર્ષામેડી ગામે તળાવમાં નહાવા પહેલા 3 બાળકોના મોત, જિલ્લામાં એક જ સપ્તાહમાં બીજી ઘટના
મોરબી : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે આજે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, આ બાળકો ઘેરથી કહ્યા વગર તળાવમાં ન્હાવા ગયા…
- મહારાષ્ટ્ર
પતિ સાથેના ઝઘડા બાદ પત્નીએ દીકરીની કરી હત્યા: મૃતદેહ સાથે ચાર કિ.મી. સુધી ફરતી રહી
નાગપુર: પતિ સાથે ઝઘડો થયા બાદ રોષે ભરાયેલી પત્નીએ તેની ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી હોવાની ઘટના નાગપુરમાં બની હતી. પુત્રીની હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે તે ચાર કિલોમીટર સુધી રસ્તા પર ફરતી રહી હતી અને બાદમાં તેણે પોલીસને ઘટનાની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
યુપીના શ્રાવસ્તીમાં PM મોદીએ INDI ગઠબંધન પર કર્યા પ્રહાર, જાણો ભાષણની 10 મોટી વાતો
શ્રાવસ્તી: PM નરેન્દ્ર મોદીએ બુધવારે શ્રાવસ્તીમાં NDA ઉમેદવારોની તરફેણમાં જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા, PM મોદીએ શ્રાવસ્તીમાં શું કહ્યું, ચાલો જાણીએ 10 પોઈન્ટમાં ભાષણની મુખ્ય વાતો…
- આમચી મુંબઈ
Mumbai Varanasi જઈ રહેલી Indigoની Flightમાં થઈ મુંબઈ લોકલવાળી…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ભીડ અને જગ્યાની મારામારીનો અનુભવ થાય એ સ્વાભાવિક છે, પણ જરા વિચાર કરો કે તમે ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યા છો અને એમાં સીટ કરતાં વધારે પ્રવાસી ચડી જાય તો? આ સવાલ સાંભળીને જ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Microplastics in Human Testicle: પ્લાસ્ટિકને લીધે પુરુષોના પ્રાઈવેટ પાર્ટ્સને થઈ રહ્યું છે આટલું નુકસાન?
એક તરફ આપણે ભલે વસ્તી વિસ્ફોટની ચિંતા કરતા હોઈએ, પરંતુ ભારત અને વિશ્વમાં human fertility પણ એટલો જ મોટો ચિંતાનો વિષય છે. બદલતી લાઈફસ્ટાઈલને કારણ સ્ત્રી અને પુરુષોના fertility rate નીચે આવતો જાય છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે…
- આપણું ગુજરાત
રાજકોટમાં આર્થિક તંગીથી ત્રસ્ત વૃદ્ધ દંપતીએ પુત્ર સાથે કરી આત્મહત્યા, ત્રણેયના મૃતદેહ ઓટો રિક્ષામાંથી મળ્યા
રાજકોટ: ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક વૃધ્ધ દંપત્તી અને તેમના 35 વર્ષીય પુત્રએ કથિત રીતે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ત્રણ મૃતદેહોને પોલીસે મોટા રામપર ગામ નજીક એક ઓટો રિક્શામાંથી મેળવી છે. પોલીસને ઘટના સ્થળેથી મૃતકો દ્વારા લખવામાં આવેલી…
- આમચી મુંબઈ
સચિન તેંડુલકરે એવું શું કર્યું કે ભડકી ગયા MLA બચ્ચુ કડુ? …
ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરો તેમ જ અન્ય સેલિબ્રિટીઓ દ્વારા કરવામાં આવતી ભ્રામક જાહેરાતોને સાચી માનીને અનેક લોકો ન જોઇતી ખરીદી કરતા હોય છે. સેલિબ્રિટીઓને તો આવી જીહેરાતો કરવાના ખણખણતા પૈસા મળે છે, પણતેમની ભ્રામક જાહેરાતોના રવાડે કંઇ કેટલીય જિંદગી ચઢી…