આમચી મુંબઈમહારાષ્ટ્ર

Western Railwayએ જાહેર કર્યો નાઈટ બ્લોક…

મુંબઈઃ પશ્ચિમ રેલવેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક વિરાર દહાણુ નજીક આવેલી વૈતરણા નદી પર સ્ટીટ ગાર્ડરનું કામ-કાજ હાથ ધરવામાં આવવાનું હોઈ પશ્ચિમ રેલવે દ્વારા બ્લોક હાથ (Western Railway Announce Mega Block) ધરવામાં આવશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો પૂર્ણપણે તો કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે.

આ બ્લોક 24મી અને 25મી મેની મધરાતે 10.50 વાગ્યાથી લઈને વહેલી સવારે 04.50 કલાક સુધી લેવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી. વિરાર-દહાણુ પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવે દ્વારા વૈતરણા નદી પર વધુ એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.
બ્લોકને કારણે ટ્રેનો રહેશે રદ્દ

 1. 24મી મે, 2024ના રોજ 21.20 કલાકે વિરારથી ઉપડતી ટ્રેન નં. 93035 વિરાર-દહાણુ રોડ લોકલ
 2. 24મી મે, 2024ના રોજ 22.45 કલાકે દહાણુ રોડથી ઉપડતી ટ્રેન નં. 93038 દહાણુ-વિરાર લોકલ
  આ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે-
 3. ટ્રેન નં. 19426 નંદુરબાર – બોરીવલી એક્સપ્રેસ બોઈસર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને બોઈસર અને બોરીવલી સ્ટેશનો વચ્ચે આ ટ્રેન રદ રહેશે.
 4. ટ્રેન નં. 09090 સંજાણ-વિરાર MEMUને દહાણુ રોડ સુધી જ દોડાવવામાં આવશે. દહાણુ રોડ અને વિરાર સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
 5. ટ્રેન નં. 09089 વિરાર-સંજાણ મેમુ વાણગાંવ રોડથી સંજાણ વચ્ચે આ વચ્ચે દોડશે અને વાણગાંવથી વિરાર વચ્ચે આ ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે
 6. ટ્રેન નં. 09180 સુરત-વિરાર પેસેન્જરને દહાણુ રોડ પર પણ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને દહાણુ રોડ અને વિરાર સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 7. ટ્રેન નં. 19101 વિરાર-ભરૂચ પેસેન્જર વિરાર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને જ્યારે દહાણુ રોડ અને ભરૂચ સ્ટેશનો વચ્ચે આ ટ્રેન દોડાવવામાં આવશે.
  આ ટ્રેનો રેગ્યુલેટ કરવામાં આવશે-
 8. ટ્રેન નં. 93002 દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ 25મી મે, 2024ના રોજ 04.40 કલાકે દહાણુ રોડથી ઉપડતી લોકલ 00.50 મિનિટ સુધી રેગ્યુલેટ કરાશે.
 9. ટ્રેન નં. 93004 દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ 25મી મે, 2024ના રોજ સવારે 06.05 કલાકે દહાણુ રોડ પરથી ઉપડતી લોકલ 00.50 મિનિટ સુધી રેગ્યુલેટ કરવામાં આવશે.
 10. ટ્રેન નં. 09284 દહાણુ રોડ-પનવેલ લોકલ, 25મી મે, 2024ના રોજ દહાણુ રોડથી 05.25 કલાકે ઉપડશે, તે 00.50 કલાક સુધી રેગ્યુલેટ કરવામાં આવશે.
 11. ટ્રેન નં. 12952 નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ રાજધાની એક્સપ્રેસ 01.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 12. ટ્રેન નં. 12297 અમદાવાદ-પુણે દુરંતો 24મી મે, 2024ના રોજ 03.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 13. ટ્રેન નં. 12228 ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 01.00 કલાકે રેગ્યુલેટ કરાશે.
 14. ટ્રેન નં. 19038 બરૌની-બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસ 23મી મે, 2024ના રોજ 03.05 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 15. ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ 24મી મે, 2024ના રોજ 03.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 16. ટ્રેન નં. 12978 અજમેર-એર્નાકુલમ મારુસાગર એક્સપ્રેસ 24 મે, 2024 ના રોજ 03.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 17. ટ્રેન નં. 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોક શક્તિ એક્સપ્રેસ 24 મે, 2024 ના રોજ 02.30 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 18. ટ્રેન નં. 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 24મી મે, 2024ના રોજ 2.30 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 19. ટ્રેન નં. 12928 એકતા નગર-દાદર એક્સપ્રેસ 24મી મે, 2024ના રોજ 02.30 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 20. ટ્રેન નં. 22944 ઈન્દોર-દાઉન્ડ એક્સપ્રેસ 24મી મે, 2024ના રોજ 2.30 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 21. ટ્રેન નં. 14701 શ્રી ગંગાનગર – બાંદ્રા ટર્મિનસ અમરાપુરા અરવલી એક્સપ્રેસ 23 મે, 2024ના રોજ 02.15 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 22. ટ્રેન નં. 12902 અમદાવાદ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ 24 મે, 2024ના રોજ 02.15 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 23. ટ્રેન નં. 12962 ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ અવંતિકા એક્સપ્રેસ 24 મે, 2024ના રોજ 01.40 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 24. ટ્રેન નં. 12956 જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ 24 મે, 2024 ના રોજ 01.15 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
 25. ટ્રેન નં. 09084 દહાણુ રોડ-બોરીવલી મેમુ સ્પેશિયલ 25મી મે, 2024ના રોજ 01.10 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 26. ટ્રેન નં. 14707 બીકાનેર-દાદર રાણકપુર એક્સપ્રેસ 01.00 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
 27. ટ્રેન નં. 12218 ચંદીગઢ-કોચુવેલી કેરળ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 01.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 28. ટ્રેન નં. 20944 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 01.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 29. ટ્રેન નં. 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 01.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
 30. ટ્રેન નં. 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એસએફ એક્સપ્રેસ 01.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ