- આમચી મુંબઈ
કન્સ્ટ્રક્શન સાઇટ પર સૂતેલા મજૂરો પર ડમ્પર ફરી વળ્યું: એકનું મોત
થાણે: થાણે જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર ક્ધસ્ટ્રકશન સાઇટ પર સૂતેલા મજૂરો પર ડમ્પર ફરી વળતાં એકનું મોત થયું હતું, જ્યારે બે જણ ઘવાયા હતા. કસારા વિસ્તારમાં વશાલા બ્રિજ નજીક રવિવારે રાતે 11.30 વાગ્યે આ અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું…
- મનોરંજન
Bollywood: આ સિન કરતા પહેલા બહાદુર શબાના આઝમી પણ રડી પડ્યા હતા
અભિનેત્રી શબાના આઝમી (Shabana Azami) બોલીવૂડના રસિયાઓ માટે જાણીતું અને માનીતું નામ છે. તાજેતરમાં અભિનેત્રીએ શશિ કપૂર (Shashi Kapoor)સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. શબાનાએ કહ્યું કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન શશિએ તેને ‘સેન્સલેસ ગર્લ’ પણ કહી હતી.…
- આમચી મુંબઈ
હવે વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટઃ ભુજબળના નિવેદનથી ભાજપ-શિવસેના નારાજ?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર મહિનામાં યોજાવાની શક્યતા છે ત્યારે અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. બેઠકોની વહેંચણી માટે બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે ત્યારે અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના…
- નેશનલ
ઉફ ઉફ ગરમી! હવે તો વકીલોએ પણ માગી કાળા કોટ પહેરવામાંથી મુક્તિ
તમે ફિલ્મોમાં કે રિયલમાં વકીલોને જોયા જ હશે. કોર્ટમાં દલીલ કરતી વખતે તેમણે લાંબો કાળો કોટ પહેરવો પડે છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસુ તેમણે કોર્ટમાં રજૂઆત કરતી વખતે કાળો કોટ તો પહેરવો જ પડે છે. જોકે, બાકીની…
- આમચી મુંબઈ
Pune Porsche Accident: ધકપકડ કરાયેલાં ડોક્ટરની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ…
પુણેઃ પુણે પોર્શે એક્સિડન્ટ (Pune Porsche Accident) મામલામાં દરરોજ એક પછી એક ચોંકાવનારા નવા નવા ખુલાસા થતાં હોય છે. સગીર આરોપીના બ્લડ સેમ્પલ સાથે છેડછાડ કરનાર અને પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ ડો. શ્રીહરિ હાર્લોરની ધરપકડ કરવામાં આવી હતી. હવે…
- આપણું ગુજરાત
“લૂંટેરા સમૂહલગ્ન”: અમદાવાદમાં લગ્નની કંકોત્રી છાપીને કરી 24 લાખની છેતરપિંડી….
અમદાવાદ: લગ્નમાં ‘લુંટેરી દુલ્હન’ના કિસ્સાઓથી આપણે સૌ પરિચિત છીએ પરંતુ લૂંટેરા લગ્નઆયોજકનો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. અહી એક સમૂહ લગ્ન સંચાલકની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હકીકતમાં સમૂહ લગ્ન આયોજકે દરેક યુગલ પાસેથી 22 હજાર રૂપિયા લીધા હતા અને…
- IPL 2024
આન્દ્રે રસેલ (Andre Russell) અસલ રંગમાં…સેલિબ્રેશનમાં બૉલીવૂડની અભિનેત્રી સાથે કર્યો ડાન્સ
ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રવિવારે રાત્રે ચેન્નઈના ચેપૉકમાં આઇપીએલનું ત્રીજું ટાઇટલ જીતી લીધું ત્યાર બાદ ચૅમ્પિયન ખેલાડીઓએ પાર્ટીમાં ભરપૂર જશન મનાવ્યું હતું. ઘણા ક્રિકેટરોને ડાન્સ કરવાનો પણ બહુ શોખ છે અને એમાં પણ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓની વાત આવે ત્યારે…
- રાશિફળ
આજનું રાશિફળ (28-05-24): આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ રહેશે મુશ્કેલીથી ભરપૂર, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શારીરિક સમસ્યાઓ પર ધ્યાન આપવાનો રહેશે. આજે તમારે તમારી ખાણી-પીણી સંબંધિત આદતો પર ખાસ ધ્યાન આપવું પડશે. આજે તમે ભાગીદારી પર કોઈ નવું કામ શરૂ કરી શકો છો. આજે તમારે તમારા બિઝનેસમાં કેટલીક અન્ય…
- આમચી મુંબઈ
હોટેલ તાજ અને એરપોર્ટ પર બોમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી
મુંબઈ: મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમને કૉલ કરી હોટેલ તાજ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ પ્લાન્ટ કરાયા હોવાની ધમકી આપવામાં આવી હતી. જોકે બંને સ્થળે તપાસ કરતાં કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી અને બોમ્બની વાત અફવા સાબિત થઇ હતી. પોલીસ…