- આમચી મુંબઈ
બળાત્કાર-હત્યા કેસના આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરી આત્મહત્યા
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં બળાત્કાર અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી. વારોરા પોલીસ સ્ટેશનના ટોઇલેટમાં સમાધાન કોલી (20) રવિવારે સવારે 8.30 વાગ્યે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આનંદવન વિસ્તારમાં 26 જૂને ગર્લફ્રેન્ડ આરતી ચંદ્રવંશી પર…
- આમચી મુંબઈ
Budget: વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે Rs 1.30 લાખ કરોડની મહારાષ્ટ્ર સરકાર લેશે લોન
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે બજેટ (Maharashtra Budget) રજૂ કર્યું તેમાં સામાન્ય વર્ગ માટે અનેક યોજનાઓ ઉપરાંત અનેક વિકાસલક્ષી કાર્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ખર્ચની સાથે સાથે સરકારના કરજમાં પણ આ વર્ષે વધારો થવાનો છે, જેની કબૂલાત સરકારે જ બજેટના…
- T20 World Cup 2024
ડેડી વિરાટ કોહલીની જિત બાદ પણ ડાર્લિંગ ડોટર વામિકાને સતાવી આ વાતની ચિંતા…
29મી જૂનનો દિવસ ક્રિકેટના ઈતિહાસમાં સોનેરી અક્ષરથી લખાઈ ચૂક્યો છે. આ એ જ દિવસ છે જ્યારે ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ્સમાં સાઉથ આફ્રિકાની સાત વિકેટથી હરાવતાં જ આખા દેશમાં ખુશીની લહેર…
- મનોરંજન
શું થયું છે શત્રુઘ્ન સિંહાને કે હૉસ્પિટલમાં છે દાખલ…
થોડા દિવસો પહેલા જ હોસ્પિટલની બહાર સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની કાર જોઈને બધા ચોંકી ગયા હતા. બધા આશ્ચર્યમાં હતા કે અચાનક એવું શું થયું કે લગ્નના 6 દિવસ પછી કપલ હોસ્પિટલની બહાર જોવા મળ્યું. પરંતુ હવે તેની સંપૂર્ણ માહિતી…
- આમચી મુંબઈ
…Paper leak કરનારા ખબરદાર, મહારાષ્ટ્રમાં થશે આટલી સજા અને ભરવો પડશે દંડ?
મુંબઈ: નીટ પરિક્ષા માટે દેશ જ નહીં, મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ હોબાળો મચ્યો છે અને વિપક્ષે સરકારને આ મુદ્દે ઘરવાનો ચોમાસું સત્રના પહેલા જ સત્રથી પ્રારંભ કર્યો હતો. વિધાનસભામાં પેપર લીક (ફૂટવાની)ની ઘટના માટે સરકારે કોઇ કડક કાયદો ઘડ્યો છે કે…
- T20 World Cup 2024
T20 World Cup: કોણ હતી એ ક્રિકેટ એન્કર જેને ઇન્ટરવ્યુ આપતા બુમરાહે ગળે લગાવી દીધી!
T20 વર્લ્ડ કપ ફાઈનલની દરેક ક્ષણ ઈમોશનલ હતી. આ સમયગાળાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો જસપ્રીત બુમરાહનો છે. તેમાં તે ICC એન્કરને ગળે લગાવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની જીતથી દરેક ભારતીય ખુશ છે. રોહિત અને…
- સ્પોર્ટસ
કૉપા અમેરિકામાં કોસ્ટા રિકાને હરાવી કોલમ્બિયા પહોંચ્યું ક્વૉર્ટરમાં, બ્રાઝિલ 4-1થી જીત્યું
ગ્લેન્ડેલ (અમેરિકા): જર્મનીમાં યુરો-2024 નામની યુરોપિયન ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જ્યારે અમેરિકામાં ઉત્તર તથા દક્ષિણ અમેરિકા ખંડના દેશોની ટીમો વચ્ચેની કૉપા અમેરિકા સ્પર્ધા ચાલી રહી છે જે માટેની ક્વૉર્ટર ફાઇનલ માટેની લાઇન-અપ તૈયાર થઈ રહી…
- આપણું ગુજરાત
ચાર મુખ્યપ્રધાન સાથે કાર્ય કરનાર અધિકારીની CMOમાંથી વિદાય…..
ગાંધીનગર: ગુજરાતમાં CMOમાંથી સીએમ બદલાઈ ગયા પરંતુ સતત બે દાયકા સુધી સતત ફરજ બજાવનારા અધિકારી કે. કૈલાસનાથનને (K.kailasanathan)વિદાય આપવામાં આવી છે. આવતીકાલે 30 જૂનના રોજ કે. કૈલાશનાથનનો એક્સટેન્શન અને 6 મહિનાનો કાર્યકાળ પૂર્ણ થાય છે, આથી તેમની સેવા નિવૃતિના એક…
- T20 World Cup 2024
રોહિત આજે 72 રન બનાવશે એટલે કોહલીનો વર્લ્ડ કપનો રેકૉર્ડ તોડી નાખશે, જાણો કેવી રીતે…
બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપની એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્ર્વવિક્રમ વિરાટ કોહલી (Virat Kohli)ના નામે છે, પણ આજે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં જો રોહિત શર્મા (Rohit Sharma) 72 રન બનાવશે તો કોહલીનો આ વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખશે. વાત એવી…