- સ્પોર્ટસ
વિમ્બલ્ડનમાં જૉકોવિચે ફેડરર જેવો જ વિક્રમ રચ્યો, રબાકિના બીજા ટાઇટલની નજીક
લંડન: ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં સર્બિયાનો નોવાક જૉકોવિચ (Novak Djokovic) 13મી વખત સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે ભૂતપૂર્વ ખેલાડી રોજર ફેડરર (Roger Federer)ની બરાબરી કરી છે. ફેડરર પણ 13 વાર આ સૌથી લોકપ્રિય ટેનિસ સ્પર્ધાની સેમિમાં પહોંચ્યો હતો…
- નેશનલ
કેપ્ટન અંશુમાન સિંહની પત્ની પર અભદ્ર ટીપ્પણી કરવા પર મહિલા આયોગે કરી ધરપકડની માંગ
નવી દિલ્હી: કીર્તિ ચક્ર વિજેતા કેપ્ટન અંશુમાન સિંહની (Captain Anshuman Singh) વિધવા સ્મૃતિ સિંહ (Smriti Singh) વિશે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી હતી. આ ટિપ્પણી કરનાર પર સોશિયલ મીડિયામાં લોકોએ આડે હાથ લિધો છે. યુઝર્સ આ…
- આમચી મુંબઈ
વરલીની હિટ ઍન્ડ રનની ઘટનાને પોલીસે ‘ક્રૂર અને નિષ્ઠુર’ ગણાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલીમાં પૂરપાટ વેગે બીએમડબ્લ્યુ કાર ચલાવી મહિલાના મૃત્યુ અને તેના પતિને જખમી કરવાની ઘટના ‘ક્રૂર અને નિષ્ઠુર’ હોવાનું પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું. ઘટનાના બે દિવસ બાદ પકડાયેલા આરોપી મિહિર શાહને કોર્ટે છ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ-વોટિંગનો ભય
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી રહ્યો છે. 12 જુલાઈએ થનારી દ્વિવાર્ષિક વિધાન પરિષદની ચૂંટણીમાં 11 બેઠકો માટે કુલ 12 ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હોવાથી બધા જ રાજકીય પક્ષોને ક્રોસ-વોટિંગનો…
- આપણું ગુજરાત
‘આ મોદીની નહીં મારી ગેરંટી છે’ – કોના વે’ણથી બદલાયા બનાસમાં વહેણ ?
ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો જીતીને દેશમાં મોદીના ગુજરાતનો જયજયકાર કરાવનારી ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં ચૂંટણીમા પણ 26 માની તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિન સાથે જીતી ગુજરાતમાં હેટ્રીક લગાવના ઓરતા સાથે મેદાનમાં આવી, પણ ભાજપના સતત ત્રીજી વખત લોકસભાની બેઠકો…
- આમચી મુંબઈ
Sion-Panvel highway પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન
નવી મુંબઈ: સાયન-પનવેલ હાઈ-વે પર અનેક જગ્યાઓએ પડેલા ખાડાઓને કારણે કારચાલકો તેમ જ બાઇકસવારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને આ ખાડાઓને કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદનું જોર વધી રહ્યું છે. જો…
- મનોરંજન
પતિને એકલો મૂકી એકલી વેકેશન પર ઉપડી આ એક્ટ્રેસ, ફોટો પર પતિએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ હાલમાં જર્મનીના મ્યુનિખ ખાતે વેકેશન (Kaitrina Kaif On Vacation At Germany)ની મજા માણી રહી છે અને હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર ફોટો શેર કર્યો છે. પણ આપણે અહીં વાત કેટરિનાના ફોટોની નહીં…
- સ્પોર્ટસ
સ્પિનર રવિ બિશ્ર્નોઈએ રૅન્કિંગમાં લગાવી મોટી છલાંગ
દુબઈ: ટી-20 વર્લ્ડ કપ બાદ આઇસીસીએ જાહેર કરેલા ટી-20 ઇન્ટરનૅશનલ્સ રૅન્કિંગના નવા ક્રમાંકો મુજબ 23 વર્ષના સ્પિનર રવિ બિશ્ર્નોઈએ મોટી છલાંગ લગાવી છે. ઝિમ્બાબ્વે સામેની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની (બુધવારની ત્રીજી મૅચ અગાઉની) પહેલી બે મૅચ રમી લીધા પછી નક્કી…
- આપણું ગુજરાત
રાજ્યમાં વર્ષા શ્રીકાર અને વાવેતર મબલક પાકના – ઋષિકેશ પટેલ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતી વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તા. 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી.,…
- આમચી મુંબઈ
મુંબઈમાં ઝૂંપડાવાસીઓને રાહતઃ સરકારે ‘અભય યોજના’ લાવવાનું કર્યું નક્કી
મુંબઈ: છેલ્લાં અનેક વર્ષોથી રિડેવલપમેન્ટ એટલે કે પુનર્વિકાસ થવાની રાહ જોઇ રહેલા મુંબઈના ઝૂંપડાવાસીઓ માટે રાજ્ય સરકારે નવી ‘અભય યોજના’ લાવવાનું નક્કી કર્યું છે અને આ યોજનાના કારણે વીસથી પચ્ચીસ વર્ષોથી અટવાઇ પડેલા સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટી (SRA-ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના)ના પ્રોજેક્ટને…