- મનોરંજન
હેં, Bigg Boss OTTના Final પહેલાં જ થયું વિનરનું નામ એનાઉન્સ? આ એક્ટ્રેસ જિતી ટ્રોફી…
પોપ્યુરલ રિયાલિટી ટીવી શો બિગ બોસ ઓટીટી-3 (Bigg Boss OTT-3)નું આજે ગ્રાન્ડ ફિનાલે છે પણ એ પહેલાં એક અંગ્રેજી અખબારના પોલ અનુસાર શોના વિનરનું નામ જાહેર થઈ ગયું છે અને એક્ટ્રેસ સના મકબૂલ (Sana Makbul) ટ્રોફી જિતતી દેખાઈ રહી છે.…
- સ્પોર્ટસ
‘મને ટેનિસ ક્યારેય પસંદ હતું જ નહીં’, આવું કહીને કોણે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું?
પૅરિસ: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ઍન્ડી મરેએ પૅરિસ ઑલિમ્પિક્સમાં મેન્સ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાંના પરાજય બાદ ટેનિસમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. તેણે નિવૃત્તિની સોશિયલ મીડિયામાં જાહેરાત કરતી વખતે ‘આમ પણ મને ટેનિસ ક્યારેય પસંદ હતું જ નહીં’ એવું…
- ઇન્ટરનેશનલ
Hamas Chiefને ઇરાનમાં કઈ રીતે માર્યો એનું સિક્રેટ થઈ ગયું રિવિલ…
બૈરુતઃ હમાસના ચીફ ઇસ્માઈલ હનિયેના મોતને લઈ સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે હનિયેનું મોત કઈ રીતે થયું. હમાસના ચીફ ઈસ્માઈલ હનિયેનું ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્યિક્યાનના શપથગ્રહણ સમારોહ વખતે તહેરાન ગયા હતા ત્યારે તેમનું મોત…
- રાશિફળ
આજનું રાશિફળ (02-08-24): આ ત્રણ રાશિના જાતકોને થશે આજે આકસ્મિક ધનલાભ, જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. આજે લાંબા સમયથી તમારું કોઈ કામ પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થઈ શકે છે અને એને કારણે તમારી ખુશીનો પાર નહીં…
- આમચી મુંબઈ
પોલીસદળનું બળ વધારશે ‘અશ્વબળ’: સરકારે 36 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું
મુંબઈ: ભારતીય સેનામાં આજે પણ અશ્વદળ છે અને રાજસ્થાન જેવા રણ પ્રદેશમાં આજે પણ ઊંટ પર બેસીને પેટ્રોલિંગ કરીને સરહદોની સુરક્ષા કરવામાં આવે છે. જોકે હવે મુંબઈ પોલીસ માટે પણ ખાસ યુનિટ ઊભી કરવામાં આવશે, જે અશ્વ એટલે કે ઘોડાઓનો…
- જૂનાગઢ
ગિરનારમાં પર્વત પરથી પગથિયાં પર ધસી આવી મહાકાય શિલા: સદનસીબે જાનહાનિ ટળી
જુનાગઢ: આસ્થા અને પ્રવાસનનું કેન્દ્ર સમા ગિરનાર ઉપર ગઈકાલે રાત્રિના ભારે પવન અને વરસાદના કારણે એક મોટી શિલા 2100 પગથિયા નજીક પડી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઈ. શીલા પડવાથી યાત્રિકો તેના પરથી પસાર થઈને પસાર…
- આમચી મુંબઈ
ગેરકાયદે ફેરિયાઓ સામેના કાયદાને અમલમાં મૂકવામાં નિષ્ફળ સરકારને હાઇ કોર્ટનો સવાલ
મુંબઈ: ગેરકાયદે ફેરિયાઓ સામેના કાયદાની જોગવાઇઓ સંપૂર્ણરીતે અમલમાં મૂકવામાં નિષ્ફળ જવા માટે બૉમ્બે હાઇ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સતત પાલિકા સાથે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં વ્યસ્ત રહેવાને કારણે નાગરિકોને સતત સહન કરવું પડી રહ્યું છે, એમ…
- સ્પેશિયલ ફિચર્સ
આટલું મોંઘું પર્સ અને ડ્રેસ પહેરી Paris Olympic પહોંચી Radhika Merchant…
ન્યુલી વેડ કપલ અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)એ લગ્ન બાદ કાલે પહેલી વખત પબ્લિક અપિયરન્સ આપ્યું હતું. કપલ પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સ જોવા પહોંચ્યું હતું. લગ્ન બાદ પણ અંબાણી પરિવારની શાન-ઔ-શૌકતમાં કોઈ કમી નથી આવી.…
- આપણું ગુજરાત
કળાના વિદ્યાર્થીઓ દ્વારા કલાગુરુ રવિશંકર રાવળના જન્મદિવસે અપાઈ સ્મરણાંજલિ
વલ્લભ વિદ્યાનગર: અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર અને આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’નું માન પામેલા રવિશંકર રાવળની આજે જન્મતિથિ છે. આ પ્રસંગને ઉજવવા માટે સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ દ્વારા રંગવર્ષા નામનો મહોત્સવ આયોજિત કરી વિદ્યાર્થીઓમાં જુદી જુદી કલાની વિધાઓનો ખ્યાલ આવે…