- રાજકોટ

ભ્રષ્ટાચાર મામલે કૉંગ્રેસે ફરી કર્યા પ્રહારોઃ મુખ્ય પ્રધાન સમક્ષ કરી આ માગણી
રાજકોટ: શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યમાં તોસ્તાન તોડબાજી ચાલી રહી છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, રાજ્ય સરકારની કચેરીઓ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ, કેન્દ્ર સરકારની કચેરીઓમાં ‘ગાંધીછાપ’ વગર કામ…
- આમચી મુંબઈ

પુણેના પૂરના જોખમને કાયમી ધોરણે દૂર કરવા માટે નવી નીતિ બનાવાશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પુણે અને પિંપરી-ચિંચવડ શહેરોના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પૂરના જોખમને દૂર કરવા તેમજ પૂરની સ્થિતિને કારણે ઊભી થતી સમસ્યાઓનો કાયમી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

નીરજ ચોપડા, વિનેશ ફોગાટ અને મેન્સ હૉકી ટીમ: મંગળવારના મુકાબલા ભારતની બાજી ફેરવી શકે
પૅરિસ: આ વખતની ઑલિમ્પિક ગેમ્સમાં શરૂઆતમાં ભારતીય શૂટર્સે ધમાલ મચાવી હતી, પરંતુ પછીથી ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓનો જાદુ ઓસરતો ગયો અને મેન્સ હૉકી ટીમે સેમિ ફાઇનલ સુધી પહોંચીને દેશની આબરૂ સાચવી રાખી છે. જોકે ભારત માટે ખરી શરૂઆત હવે શરૂ થઈ રહી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

લક્ષ્ય સેન બ્રૉન્ઝ પણ ચૂક્યો, 12 વર્ષમાં પહેલી વાર ભારત બૅડમિન્ટનના મેડલથી વંચિત
હાર્યા પછી કહ્યું, ‘હું ખૂબ થાકી ગયો હતો, આખું અઠવાડિયું ટફ હતું’ પૅરિસ: ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સોમવારે સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં પરાજિત થતાં ભારત ઑલિમ્પિક્સમાં 12 વર્ષમાં પહેલી વાર બૅડમિન્ટનના ચંદ્રકથી વંચિત રહ્યું છે. બાવીસ વર્ષના…
- નેશનલ

Bangladesh Crisis: Air Indiaએ ઢાકા જતી તમામ ફ્લાઇટો કરી રદ્દ
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાના લીધે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના રાજીનામુ ધરીને દેશ છોડીને જતાં રહ્યા છે. હાલ સેનાએ દેશની સત્તાનો કબજો લઈને સ્થિતિ નિયંત્રણમાં લાવવાના પ્રયત્નો કરી રહી છે. બાંગ્લાદેશની વણસેલી સ્થિતિને કારણે…
- ટોપ ન્યૂઝ

બાંગ્લાદેશમાં સત્તાપલટોઃ શેખ હસીનાને ભારે પડ્યું જમાત-એ-ઈસ્લામી, પક્ષનો દબદબો કેટલો જાણો?
ઢાકા: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાના લીધે સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે. દેશવ્યાપી કર્ફ્યુની જાહેરાત હોવા છતાં પ્રદર્શનકારીઓ સોમવારે બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં દેખાવો માટે એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આંદોલનકારીઓ અને શાસક…
- મનોરંજન

Priyanka Chopraના ફેન્સને એ ફોટો જોઈને થઈ ચિંતા, કહ્યું આ શું…
બોલીવૂડમાં પોતાના નામનો ડંકો વગાડ્યા બાદ હવે દેસી ગર્લ તરીકે ઓળખાતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપ્રા (Priyanka Chopra) હોલીવૂડમાં પોતાના નામનો ડંકો વગાડી રહી છે. પરંતુ હાલમાં જ એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે આ ફોટો જોઈને ફેન્સ…
- આમચી મુંબઈ

મેટ્રો-થ્રીના બીકેસીથી કોલાબા સુધીના તબક્કાનું કામ પૂરજોશમાંઃ કોર્પોરેશને કરી આ જાહેરાત
મુંબઈ: ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી છે એવા કોલાબાથી આરે મેટ્રો-થ્રી માર્ગના બીજો તબક્કાના માર્ગને પણ ગતિ મળી છે. આ માર્ગનું ૮૬ ટકાથી વધુ કામ પૂર્ણ થયું છે. તેથી આ માર્ગનું કામ પણ પૂર્ણ થઇને ટૂંક સમયમાં તે જનતા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

વાહ, સ્વિમરોએ મારી ‘તાલ’ ફિલ્મના તાલે પર્ફોર્મ કર્યું: સુભાષ ઘાઈ
મુંબઈ: ખેલકૂદની મોટી સ્પર્ધા સાથે બૉલીવૂડનો બહુ જૂનો નાતો છે. 1999ની સુપરહિટ ફિલ્મ ‘તાલ’ના ગીતની મ્યૂઝિકલ થીમને આધારે એક મોટી સ્વિંમિંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ પર્ફોર્મ કર્યું એ વિશે એ ફિલ્મના નિર્માતા સુભાષ ઘઈએ સોમવારે આનંદિત પ્રતિક્રિયા વ્યક્ત કરી એના પરથી યાદ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

રોહિત શર્માની જેમ નોવાક જૉકોવિચે પણ 37મા વર્ષે મહેચ્છા પૂરી કરી!
પૅરિસ: ભારતના વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટ કૅપ્ટન રોહિત શર્મા અને સર્બિયાના સુપરસ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ વચ્ચે રવિવારે એક અનોખી સામ્યતા બની ગઈ. જૂન મહિનામાં રોહિતના સુકાનમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. 37 વર્ષના રોહિતની કરીઅરમાં એ સૌથી મોટી…









