- નેશનલ
મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ રૂ. 1644 થયો
નવી દિલ્હી: ઈંધણના આંતરરાષ્ટ્રીય દરોને આધારે રવિવારે કરવામાં આવેલા ભાવમાં સુધારાને પગલે વિમાનો માટે વપરાતું જેટ ફ્યુઅલ અથવા એટીએફ 4.6 ટકા સસ્તું થયું હતું જ્યારે હોટેલો અને રેસ્ટોરન્ટમાં વાપરવામાં આવતા વ્યાવસાયિક 19 કિલોના સિલિન્ડરમાં રૂ. 39નો વધારો કરવામાં આવ્યો છે.…
- અમદાવાદ
ગીર અભ્યારણમાં સોલાર પાવર પ્લાન્ટ બની ગયો, અધિકારીઓને ખબર પણ ના પડી! ફરિયાદ બાદ કરી કાર્યવાહી
અમદાવાદ: માનવીય હસ્તક્ષેપને કારણે જંગલ વિસ્તારમાં ઘટાડો થઇ રહ્યો છે, જેના કારણે વન્ય જીવોના વસવાટનો પ્રદેશ ઘટી રહ્યો છે. એશિયાટીક સિંહોના એક માત્ર રહેઠાણ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં પણ ઘણા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા છે. ઇકો-સેન્સિટિવ ઝોનમાં ખાનગી પેઢી…
- સ્પોર્ટસ
બદોની-પ્રિયાંશની જોડીએ ટી-20 ક્રિકેટમાં તોફાન મચાવી દીધું!
ભાગીદારીનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો, ગેઇલનો સિક્સરનો વિક્રમ તૂટ્યો અને છ છગ્ગા સાથે યુવીની બરાબરી પણ થઈ નવી દિલ્હી: દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ)માં જાણે દરરોજ નવા વિક્રમો બની રહ્યા છે. શુક્રવારે અનુજ રાવત અને સુજલ સિંહે 241 રનની અતૂટ અને ટી-20…
- રાજકોટ
અગ્નિકાંડ દુર્ઘટના બાદ રાજકોટ મનપાનાં સાતમાં અધિકારીનું રાજીનામું
રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં અધિકારીઓનાં રાજીનામાંનો દોર ચાલ્યો છે. મનપાના એક પછી એક અધિકારીઓ રાજીનામાં આપી રહ્યા છે. અગ્નિકાંડ બાદ આજદિન સુધીમાં છ અધિકારીઓ રાજીનામાં આઆપી ચૂક્યા છે જ્યારે ગઇકાલે વધુ એક અધિકારીએ રાજીનામું આપ્યાના અહેવાલ મળી…
- સ્પેશિયલ ફિચર્સ
ગણપતિ બાપ્પાના સ્વાગત માટે સજાવટ કેવી રીતે કરશો, જાણી લો આ ટિપ્સ
ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે આ તહેવાર 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ અવસર પર અનેક ઘરમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે.…
- આમચી મુંબઈ
વિપક્ષોનું ‘ મહાયુતિ સરકારને ચપ્પલ મારો’ આંદોલન
મુંબઈ: મહાયુતિ સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કરવા તેમ જ સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાના વિરોધ માટે મહાવિકાસ આઘાડીના ત્રણેય મુખ્ય પક્ષો કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(શરદ પવાર જૂથ) અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે) દ્વારા રવિવારે સરકારને ‘જોડા મારો’ એટલે…
- આમચી મુંબઈ
સરખી રીતે લખી ન શકતી બાળકીને શિક્ષિકાએ ફૂટપટ્ટીથી ફટકારી
થાણે: બરાબર લખી ન શકતી છ વર્ષની બાળકીને ફૂટપટ્ટીથી કથિત રીતે મારવા બદલ ટ્યૂશન ટીચર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. માનપાડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ સાગાંવ વિલેજમાં બની હતી. શિક્ષિકા સારિકા ઘાગે ફૂટપટ્ટીથી બાળકીને ફટકારી…