- મનોરંજન
હવે ઈશા ગુપ્તા કોની બની દિવાની?
મુંબઈઃ બિગ બોસ ઓટીટી-ટૂના વિનર એલ્વિશ યાદવ હવે છવાતો જાય છે. શો જીત્યા પછી એલ્વિશ યાદવ હવે એક યા બીજી રીતે લાઈમલાઈટમાં આવી રહ્યો છે. તાજેતરમાં એલ્વિશ અને ઉર્વશી રૌતેલા એક મ્યુઝિક વીડિયોમાં હમ તો દિવાનેમાં છવાઈ ગયો હતો. આ…
- આમચી મુંબઈ
અઢી કરોડ મુંબઈગરાની ફૂડ સેફ્ટી છે ભગવાન ભરોસે…
મુંબઈઃ મુંબઈમાં આશરે ત્રીસ હજાર જેટલી નાની-મોટી હોટલ આવેલી છે અને આ હોટેલની તપાસ કરવાની ઝૂંબેશ હાલમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાથ ધરવામાં આવી છે, પણ આ બધા વચ્ચે સૌથી શોકિંગ વાત તો એ છે કે મુંબઈમાં માત્ર 13…
- સ્પોર્ટસ
મહોમ્મદ સિરાજની આ જાહેરાતે સૌનું દિલ જીતી લીધું!
કોલંબોઃ શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલમાં 21 રન આપીને છ વિકેટ ઝડપીને મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયા સાથે ક્રિકેટપ્રેમીઓનું દિલ જીતી લીધું હતું, પરંતુ તેને મળેલા પુરસ્કારની રકમ ગ્રાઉન્ડમેનને આપવાની જાહેરાતથી દેશવાસીઓનું દિલ જીતી લીધું હતું. આજની મેચમાં પોતાના શાનદાર પ્રદર્શનનો…
- મહારાષ્ટ્ર
આ કારણે મેટ્રો-3ના કામમાં થયો ચાર હજાર કરોડ રૂપિયાનો વધારો…
મુંબઈઃ કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો-3ના ખર્ચમાં એક વર્ષમાં આશરે રૂપિયા ચાર હજાર કરોડનો વધારો થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકલ્પનો ખર્ચ 2022માં 33 હજાર 405 કરોડ રૂપિયા હતો અને હવે તે વધીને 37 હજાર 276 કરોડ થઈ ગયો છે,…
- સ્પોર્ટસ
એશિયા કપ 2023માં ભારતની જીત, સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર…
એશિયા કપ 2023 ફાઈનલમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ અને શ્રીલંકાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપમાં ભારતના ધૂઆંધાર પર્ફોર્મન્સ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું હતું. ખેલાડીઓએ મેદાન પર તો નેટિઝન્સે વીડિયો, ફોટો અને…
- મનોરંજન
બોલીવુડની આ અભિનેત્રીને જેલમાં જવાની આવી નોબત, સલમાન ખાન સાથે કરી હતી કરિઅરની શરૂઆત
બોલીવુડમાં કેટરિના કૈફની હમશકલ તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસ ઝરીન ખાનને એક વર્ષોજૂના છેતરપિંડીના કેસમાં જેલની હવા ખાવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. લાંબા સમયથી ઝરીન રૂપેરી પડદાથી દૂર છે. જો કે સોશિયલ મીડિયામાં તે ખાસ્સી એક્ટિવ રહે છે. કોલકાતાની…
- નેશનલ
EDના સમન્સને પડકારવા ઝારખંડ CM હેમંત સોરેને સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા
ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને EDએ મોકલેલા નવા સમન્સને પડકારતી અરજી સુપ્રીમમાં દાખલ કરી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી યોજાશે. હેમંત સોરેને ગત મહિને એજન્સીને જણાવ્યું હતું કે તેમની સામે જારી થયેલું સમન્સ પાછું ખેંચાય નહિતર તેઓ કાયદાકીય કાર્યવાહી…
- નેશનલ
100 કલાકથી પણ વધારે સમયથી સર્ચ ઓપરેશન ચાલુ, તે પણ આતંકવાદીઓ કેમ પકડાયા નથી…
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણનો આજે પાંચમાં દિવસ છે. તેમ છતાં હજુ સુધી આતંકવાદીઓના કોઇ સઘડ મળતા નથી. ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ર્ન થાય કે આતંકવાદીઓને આપણા જવાનો કરતા પણ સારી ટ્રેનિંગ મળી છે. પેરા કમાન્ડો સહિત હજારો સૈનિકો ગાડોલના…
- સ્પેશિયલ ફિચર્સ
લિપસ્ટિકને કારણે પતિ-પત્નીમાં વિવાદ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં એક વિચિત્ર અને માનવામાં ન આવે એવી ઘટના સામે આવી છે અને એક લિપસ્ટિકને કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. એટલું નહીં પણ લિપસ્ટિકને કારણે જ બંનેનું દાંપત્યજીવન જોખમમાં મૂકાઈ ગયું છે અને વાત…
- નેશનલ
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુશળધાર વરસાદ: આજે આ રાજ્યમાં પડશે ભારે વરસાદ
નવી દિલ્હીઃ દેશના કેટલાક રાજ્યમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક રાજ્ય હજી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન મઘ્ય પ્રદેશ સહિત રાજસ્થાનમાં હાલમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. મઘ્ય પ્રદેશમાં જોરદાર વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે.…