- નેશનલ

2004થી 2014 વચ્ચે કેટલા ઓબીસી સચિવ હતા?’, રાહુલ ગાંધીના આરોપ પર BJPના બે નેતા આપ્યા આ જવાબ…
મહિલા આરક્ષણ બિલ પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભામાં પૂછ્યું હતું કે 90 સચિવો છે જે સરકાર ચલાવી રહ્યા છે. અને આમાંથી કેટલા ઓબીસીમાંથી આવે છે? બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધીના આરોપ પર સવાલ પૂછ્યો હતો, જેમાં તેમણે કહ્યું…
- મનોરંજન

આ ચેનલ સામે અભિનેતા પ્રકાશ રાજે FIR નોંધાવ્યો, જાણો કેમ?
બેંગલુરુ: સાઉથના અભિનેતા પ્રકાશ રાજ તેમના નિવેદનોને લઈ વિવાદમાં રહે છે પણ તાજેતરમાં એક ચેનલના માલિક સામે ગુનો નોંધાવીને ફરી ચર્ચામાં આવ્યા છે. સ્પષ્ટવક્તા તરીકે અભિનેતા પ્રકાશ રાજ જાણીતા છે. તેઓ સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર ઘણા સામાજિક અને…
- મનોરંજન

સાઉથની સમંથા હવે આ અભિનેતા સાથે કરશે કામ?
મુંબઈઃ અલ્લુ અર્જુનની જાણીતી ફિલ્મ પુષ્પાથી જાણીતી બનેલી સમંથા આજકાલ ચર્ચામાં છે. હવે દરેક અભિનેતા જ નહીં, પરંતુ ડાયરેક્ટર પણ તેને ફિલ્મમાં લેવા માગે છે. ધ ફેમિલી મેન ટૂમાં પોતાની આગવી ભૂમિકા ભજવનારી સમંથા હવે નવા અભિનેતા સાથે કામ કરવાની…
- આમચી મુંબઈ

નાશિકમાં કાંદાના વેપારીઓએ લિલામ બંધ પાડ્યું, બેમુદત હડતાળ પર: પ્રધાને આકરી કાર્યવાહીની આપી ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાશિકમાં કાંદાના વેપારીઓ દ્વારા બુધવારે એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં કાંદાનું લિલામ બંધ પાડવામાં આવ્યું હતું અને પોતાનું આંદોલન બેમુદત ચલાવવાની ચિમકી ઉચ્ચારી હતી. તેને પગલે રસોડાના મહત્ત્વના ખાદ્યપદાર્થની અછત સર્જાવાની તેમ જ કાંદાના ભાવમાં વધારો…
- નેશનલ

નાલંદામાં સરકારે આપેલી દવા ખાધા બાદ 30 બાળકો બીમાર
બિહારના નાલંદામાં એક સાથે ત્રીસ બાળકો બીમાર પડ્યા હતા. નવાઈની વાત એ હતી કે બાળકોની બીમારીનું કારણ બીજું કંઈ નહીં પણ દવા હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને સરકાર દ્વારા એન્ટિ-ફાઈલેરિયલ દવા આપવામાં આવી હતી. જે બાદ બાળકોને ઉલ્ટી, ઝાડા અને…
- સ્પોર્ટસ

World Cup ODI 2023: બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા માટે નવી જર્સી કરી રિલીઝ
નવી દિલ્હીઃ એશિયન કપમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને કપ જીત્યો છે ત્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપ માટે તૈયારીઓ કરી છે. ઘરઆંગણે રમાનારા વર્લ્ડ કપની ટીમ જાહેર કરવામાં આવ્યા પછી આજે ટીમ ઈન્ડિયા માટે સત્તાવાર રીતે જર્સી રિલીઝ કરી હતી.ભારતમાં રમાનાર…
- આપણું ગુજરાત

રસ્તા વચ્ચે યોગઃ રીલ્સ બનાવવાનું ભારે પડ્યું આ મહિલાને
રીલ્સ બનાવી પોપ્યુલર થવાની ઈચ્છા હોવી ખોટું નથી, પરંતુ આ માટે ગમે તે કરી નાખવું ઘણીવાર ભારે પડે છે. આવું જ કંઈક રાજકોટના મહિલા સાથે થયું છે. છેલ્લા બે દિવસથી શહેરના અમીન માર્ગ રોડ પર એક ફિટનેસ ટ્રેનરની રીલ ઘણી…
- મહારાષ્ટ્ર

રાયગઢમાં આ બેંકમાંથી થઈ ફિલ્મી અંદાજમાં સાત કરોડ રૂપિયાની લૂંટ…
રાયગઢ: મંગળવારે રાયગઢ ખાતે આવેલી એક્સિસ બેંકની બ્રાંચમાં અડધો ડઝનથી વધુ નકાબ પેહેરેલી ટોળકીએ ફિલ્મી અંદાજમાં લૂંટ ચલાવી હતી. બેંકના મેનેજર સાથે લૂંટારાઓએ અન્ય સ્ટાફને એક રૂમમાં બંધ કરીને સોનાના બિસ્કિટ સહિત સાત કરોડ રૂપિયાની રોકડા લઈને ફરાર થઈ ગયા…
- મનોરંજન

નહીં રહી દેવ આનંદની આખરી નિશાનીઆટલા કરોડમાં વેચાઇ ગયો જૂહુવાળો બંગલો
મુંબઇઃ દુનિયા દિગ્ગજ અભિનેતા દેવ આનંદની દીવાની હતી. 60-70ના દાયકામાં અભિનેતાએ એક પછી એક ફિલ્મો આપીને લોકોને દિવાના બનાવ્યા હતા. આ દરમિયાન અભિનેતા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, અભિનેતાનો જુહુમાં આવેલો બંગલો, જે તેમણે…









