- આમચી મુંબઈ

પુણેમાં ગણપતિના પંડાલમાં લાગી આગ, આ નેતાને અધવચ્ચે જવું પડ્યું
મુંબઈઃ પુણેના સાને ગુરુજી તરુણ મિત્ર મંડળના પંડાલમાં ચાલી રહેલા ગણપતિ કાર્યક્રમ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. એ વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજરી આપી હતી. અહીંના પંડાલમાં આરતી વખતે અચાનક આગ લાગી હતી, તેથી…
- સ્પોર્ટસ

આયરલેન્ડ સામે વન-ડેમાં ઇગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, આઠ ઓવરમાં કર્યા આટલા રન
બ્રિસ્ટલ: અહીં રમાયેલી આયરલેન્ડ અને ઇગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ઇગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 31 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 280 રન બનાવ્યા હતા. દરમિયાન વરસાદ વરસ્યો હતો. બાદમાં વરસાદના કારણે મેચને પરિણામ વિના જ…
- આપણું ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ભરૂચના પૂરમાં અસરગ્રસ્ત ધંધાર્થીઓને અલગથી સહાયની જાહેરાત
તાજેતરમાં રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના અનેક પૂરગ્રસ્ત વિસ્તારો માટે સરકારે ખેડૂતો માટે પાક નુકસાન સામે સહાયની જાહેરાત કરી હતી, અને હવે સરકારે લારી-રેંકડી ધરાવતા નાના દુકાનદારોથી લઇને મોટી દુકાન ધરાવતા વેપારીઓ માટે અલગથી સહાય અપાશે તેવી જાહેરાત કરી…
- આમચી મુંબઈ

બોલો, ગણપતિમાં આ કામ કરીને કમાવો પૈસા…
પુણેઃ હાલમાં રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે અને દોઢ, દિવસ, ત્રણ દિવસ અને સાત દિવસના ગણપતિ, ગૌરી ગણપતિનું વિસર્જન પણ થઈ ગયું. હવે અનંત ચતુર્થીના દિવસે થનારા વિસર્જન તરફ લોકોની નજરો મંડાયેલી છે. આ વિસર્જન દરમિયાન પૈસા…
- સ્પેશિયલ ફિચર્સ

પહેલી ઓક્ટોબર પહેલાં આ કામ કરી લો, નહીંતર મુશ્કેલીમાં મૂકાઈ શકો છો…
સપ્ટેમ્બર મહિનો પૂરો થઈને ઓક્ટોબર મહિનો શરૂ થવાને હવે માત્ર 3-4 દિવસનો સમય બાકી છે. પહેલી ઓક્ટોબરથી પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેને કારણે સર્વસામાન્ય લોકોના જીવનમાં પણ પરિવર્તન આવશે. આજે અમે અહીં તમને એવા કેટલાક કામો વિશે…
- ધર્મતેજ

રાહુનું રાશિ પરિવર્તનઃ 30મી ઓક્ટોબર પછી આ ત્રણ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ…
વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ દર થોડા સમયે ગોચર કરીને શુભ-અશુભ યોગ બનાવે છે અને તેની અસર એક નિર્ધારિત સમય સુધી જોવા મળે છે. હવે તમને અહીં આવા જ એક ગ્રહ ગોચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારી જાણ માટે…
- આમચી મુંબઈ

સત્તા સંઘર્ષના મહત્ત્વના તબક્કે વિધાનમંડળમાં ફૂલટાઈમ સચિવ જ નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનમંડળમાં અત્યારે અત્યંત મહત્વની ઉથલપાથલ થઈ રહી છે. સત્તા સંઘર્ષમાં નવો ટ્વિસ્ટ લાવનારા શિવસેનાના બે જૂથો સામસામે આવી ગયા છે અને સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ હવે વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી શરૂ કરવામાં આવી છે ત્યારે વિધાનભવનનો…
- આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વિદેશયાત્રા અચાનક રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અચાનક પોતાની આઠ દિવસની વિદેશયાત્રા રદ કરી હોવાથી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલના આ સંકેત હોવાનું કેટલાક લોકોનું માનવું છે. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભ્યોની અપાત્રતા…
- આપણું ગુજરાત

આમ આદમી પાર્ટીએ આપ્યો કોંગ્રેસના નેતાને મજબુત જવાબ
બે દિવસ પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરેલ પત્રકાર પરિષદ માં કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેટલાક આમ આદમી પાર્ટીના વિદ્યાર્થીનેતાઓને ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. આજરોજ આ મુદ્દે રાજકોટ આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી મોટો ખુલાસો કર્યો…
બિકિની ક્વીને કિલર પોસ્ટ કરીને લગાવી આગ…
દિશા પટણીનો આ ડ્રેસ એટલો ટાઈટ છે કે તેને ચાલવામાં ચોક્કસ મુશ્કેલી પડી હોવી જોઈએ. એટલું જ નહીં, આ ડ્રેસ પણ ડીપ નેક છે, તેનાથી ઈન્ટરનેટ પર ગરમી વધારી છે. તેના લૂકની વાત કરીએ તો ખુલ્લા વાળ અને રેડ લિપ…








