- નેશનલ
પતંગ રસીયાઓ થઇ જાઓ તૈયાર,તો હવે આ શહેરમાં પણ થશે પતંગબાજી…
નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં કાશીમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. ગંગા કિનારે પ્રવાસીઓને આકર્ષવા માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે હોટ એર બલૂન ફેસ્ટિવલ પછી આ ફેસ્ટિવલ કાશીમાં પર્યટનને એક…
- Uncategorized
ગેટ વેલ સુનઃ શહેનાઝ ગીલની તબિયત લથડતા હૉસ્પિટલમાં
બહુ બોલકી, બબલી લાગતી શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર સારું એવું ફેન ફોલોવિંગ ધરાવે છે. તેથી જ શહેનાઝની તબિયત લથવાના સમાચારે ફેન્સને ઝટકો આપ્યો છે. બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક…
- મનોરંજન
બોલો આ અભિનેતાની ફિલ્મનું ટ્રેલર જોઈને ચાહકોએ થિયેટરમાં હંગામો મચાવ્યો
સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિની ફિલ્મ લિયોના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. તમિલ અભિનેતાના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લિયોનું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ ચાહકો ખુશ તો થયા પણ એવા કે થિયેટરમાં તોડફોડ…
- આપણું ગુજરાત
ગુજરાતની બે દીકરીઓ અને ઈઝરાયલ-હમાસના યુદ્ધનો સંબંધ જાણો છો
આજેપણ મોટા શહેરોમાં રહેતા લોકો નાના ગામડાના લોકો અને ખાસ કરીને છોકરીઓને ઉતરતી માને છે. વ્યક્તિનો જન્મ ગમે ત્યાં થયો હોય, તે પોતાની પ્રતીભા અને મહેનતથી આગળ આવે છે. તો વાત કરવાની છે આવી બે છોકરીઓની જે જન્મી છે જૂનાગઢ…
- નેશનલ
ભારતમાં 10 કરોડ લોકોને સ્લીપ ડિસઓર્ડરથી પીડિત છે
એક સંશોધન પ્રમાણે દેશમાં 10 કરોડ લોકોને સ્લીપ ડિસઓર્ડર એપનિયાથી પીડિત છે. આ રોગમાં ઊંઘ દરમિયાન શ્વાસ યોગ્ય રીતે નથી લઇ શકાતો અને નસકોરા પણ બોલે છે. જેના કારણે વ્યક્તિ સારી રીતે સૂઈ શકતી નથી. દેશમાં લગભગ 11 ટકા પુખ્ત…
- IPL 2024
બાંગ્લાદેશ સામે ડેવિડ મલાને ફટકારી આક્રમક સદી, બાબર આઝમ અને શુભમન ગિલનો તોડ્યો રેકોર્ડ
વર્લ્ડ કપની સાતમી મેચ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ધર્મશાલામાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી મોટો સ્કોર ખડક્યો હતો. જોની બેયરસ્ટોએ 52 રનની ઇનિંગ રમી હતી…
- સ્પેશિયલ ફિચર્સ
તમે ડિપ્રેશનમાં છો કે નહી તે કેવીરીતે જાણશો? આ સંકેતોને ઓળખો
દર વર્ષે 10 ઓક્ટોબરનો દિવસ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. આ પાછળનો હેતુ લોકોમાં માનસિક બિમારીઓને લઇને જાગૃતિ ફેલાવવાનો છે. લોકોમાં માનસિક બિમારીઓ અને તેને લગતી અનેક સાચીખોટી ભ્રમણાઓ હોય છે, જે ક્યારેક નુકસાન કરી શકે છે. ત્યારે એવા…
- નેશનલ
એરપોર્ટ પર વધારે પડતો લગેજ છે? તો પૉસ્ટ ખાતું તમારી સેવામાં હાજર છે
એરટ્રાવેલ કરીને તમે એરપોર્ટ પર ઉતરો અને તમારી પાસે ઘણું લગેજ હોય તો તકલીફ વધી જાય છે. પેસેન્જરે લગેજની હેરફેરમાં મોટો ખર્ચ કરવો પડતો હોય છે. પરંતુ હવેથી તમે એરપોર્ટ પરથી બહુ સામાન્ય ખર્ચમાં તમારો વધારાનો લગેજ ઘરે પહોંચાડી શકશો.…
- મનોરંજન
ઝરીન ખાનનું ધરપકડ વોરંટ રદ
સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’માં જોવા મળેલી અભિનેત્રી ઝરીન ખાનને કોલકાતાની કોર્ટે રાહત આપતો ચૂકાદો આપ્યો હતો. સિયાલદહ કોર્ટમાંથી ઝરીન ખાનના નામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. હવે તે ધરપકડ વોરંટ કોલકાતા મેજિસ્ટ્રેટ દ્વારા રદ કરવામાં આવ્યું છે.વર્ષ 2018…