- IPL 2024

IND VS SA: બર્થ-ડે બોય ‘ચીકુ’એ સચિનના રેકોર્ડની કરી બરાબરી
કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની 37મી વન-ડે મેચમાં સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા સામે 357 રન કર્યા પછી આજે ભારતે દક્ષિણ આફ્રિકા સામે પડકારજનક સ્કોર કર્યો હતો.…
- IPL 2024

આજે સાઉથ આફ્રિકા સામે મેચ નહીં હારે ટીમ ઈન્ડિયા, આ છે ખાસ કારણ…
કોલકતાઃ ટીમ ઈન્ડિયા આજે સાઉથ આફ્રિકા સામે મેચ રમી રહી છે અને આ મેચ પર આજે કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર ટકેલી છે. પરંતુ હવે આ મેચને લઈને એક ખાસ અને ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ માહિતીનું કનેક્શન ટીમ…
- નેશનલ

પાસપોર્ટ રિન્યુ કરવા મોકલ્યો અને પછી….
સોશિયલ મીડિયા પર દરરોજ અવનવી વસ્તુઓ જોવા મળતી રહે છે જેમાંથી કેટનીક તમને હસાવે છે તે કેટલીક તમને ડરાવી પણ દે છે. તેમાં ઘણી વાર એવા વિડીયો જોવા મળે કે જેમાં જેમાં લોકોની અજ્ઞાનતા કે પછી બાલિશતા છતી થતી હોય…
- નેશનલ

હરિયાણાની સ્કૂલના પ્રિન્સિપાલે કર્યું કુકર્મઃ આટલી વિદ્યાર્થિનીએ નોંધાવી ફરિયાદ
જીંદ: દિલ્હીને અડીને આવેલા હરિયાણાના જીંદમાં એક ચોંકાવનારો ઘટના બની છે. જેમાં જીંદની એક સરકારી શાળાના પ્રિન્સિપાલની 50થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે જાતીય સતામણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેસની તપાસ…
- નેશનલ

હરિયાણા-યુપીમાં પરાળી બાળતા લોકો વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે: દિલ્હીના પર્યાવરણ પ્રધાન
નવી દિલ્હી: દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ અંગે નિવેદન આપ્યું હતું કે પંજાબમાં પરાળી બાળવાની ઘટનાઓની રાજધાનીના વાતાવરણ પર એટલી અસર નથી પડી રહી જેટલી હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ખેતરની આગથી નીકળેલા ધુમાડાની પડી રહી છે.…
- આમચી મુંબઈ

Eastern, Western Express Way પર ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા BMCનો આ છે માસ્ટર પ્લાન…
મુંબઈ: મુંબઈમાં દિવસે દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધતી જ જઈ રહી છે અને એમાં પણ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસવેની વાત કરીએ તો અહીં તો વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. સતત વકરતી જતી આ ટ્રાફિક જામની સમસ્યાને…
- નેશનલ

નીતીશની નારાજગી બાદ કોંગ્રેસ બેકફૂટ પર!
નવી દિલ્હીઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની નારાજગીની અસર દેખાવા લાગી છે. બિહારના સીએમના નિવેદન બાદ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કવાયત શરૂ કરી દીધી છે. એવા સમાચાર આવ્યા છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સીએમ અને જેડીયુ નેતા નીતીશ કુમાર…
- રાશિફળ

આજનું રાશિફળ (05-11-23): વૃષભ, કર્ક અને કન્યા રાશિના લોકોને મળી રહ્યો છે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કામમાં ખાસ ધ્યાન આપવા માટેનો રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે. તમારા કેટલાક અટકી પડેલાં કામને આજે વેગ મળશે. લોહીના સંબંધોમાં ખૂબ જ મજબૂતાઈ જોવા મળશે. પારિવારિક બાબતો પર આજે તમારું સંપૂર્ણ ધ્યાન…
- IPL 2024

NZ vs Pak: ડકવર્થ લુઇસ નિયમના આધારે પાક.નો ન્યૂઝિલેન્ડ સામે વિજય
બેંગલૂરુ: પાકિસ્તાને શનિવારે ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ન્યૂઝિલેન્ડને ૨૧ રનથી હરાવ્યું હતું. ન્યૂઝિલેન્ડે પચાસ ઓવરમાં ૪૦૧-૬નો સ્કોર કર્યો હતો. પાકિસ્તાનના ઓપનર ફખર જમાને અણનમ ૧૨૬ રન કર્યા હતા. કેપ્ટન બાબર આઝમે ૬૩ બોલમાં અણનમ ૬૬ રન કર્યાં હતાં. ૨૫.૩ ઓવરમાં…
- આપણું ગુજરાત

તમારા બાળકોની સ્કૂલબેગમાં બુક્સ સિવાય આ પણ હોઇ શકે, ચેક કર્યું છે કદી?
સુરત: યુવાનોમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે તેના સમાચાર તો તમે અવારનવાર વાંચ્યા જ હશે, પરંતુ સ્કૂલના બાળકો પણ હવે નશાના રવાડે ચડી રહ્યા છે. સુરતમાંથી વાલીઓની આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંડેસરા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા…









