- નેશનલ
રખડતા કૂતરા કરડે તો દરેક દાંતના નિશાન પર સરકાર આપશે આટલું વળતર
ચંદીગઢ: પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે કહ્યું હતું કે રખડતા પ્રાણીઓ જો કોઇ પણ નાગરિકને નુકસાન કરે છે. તે પીડિતોને વળતર પૂરું પાડવાની પ્રાથમિક જવાબદારી રાજ્યની છે. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે કૂતરું કરડવાના કિસ્સામાં દરેક દાંતના નિશાન માટે…
- નેશનલ
મુંબઈ એરપોર્ટને દિવાળી ફળી, આ રેકોર્ડ નોંધાવ્યો
મુંબઈઃ દિવાળીના વેકેશનમાં લોકો મોટી સંખ્યામાં પોતાના માદરેવતન જતા હોય છે ત્યારે જાહેર પરિવહનમાં વિશેષ અવરજવર કરે છે, પરંતુ હવે એવિયેશન ક્ષેત્રે પણ લોકોની અવરજવરમાં વધારો થયો છે. મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ)માં અગિયારમી નવેમ્બરના એક જ દિવસમાં…
- IPL 2024
સચિનના શબ્દો સાચા પડ્યા, કિંગ કોહલીએ રચ્યો આ ઈતિહાસ
મુંબઈઃ આઈસીસી વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં આજે કિવિઓ અને ટીમ ઈન્ડિયા વચ્ચે સેમી ફાઈનલ મેચ રમાઈ રહી છે ત્યારે સુકાની રોહિત શર્માની માફક વિરાટ કોહલીએ સચિનની હાજરીમાં સચિનનો વિક્રમ તોડ્યો હતો. સ્ટેડિયમમાં અનુષ્કા શર્મા, ડેવિડ બેકહામ સહિત અન્ય મહાનુભાવોએ…
- નેશનલ
ચૂંટણી પહેલા જ ઉમેદવારનું નિધન, રાજસ્થાનની આ એક બેઠક પર હવે નહિ થાય મતદાન
જયપૂર: ચૂંટણીની ધમાધમ વચ્ચે રાજસ્થાન કોંગ્રેસ માટે એક માઠા સમાચાર છે. રાજસ્થાનના કરણપુર વિધાનસભા બેઠક પર હાલ ધારાસભ્ય તથા પૂર્વ પ્રધાન ગુરમીત સિંહ કુન્નરનું નિધન થયું છે. તેમની લાંબા સમયથી દિલ્હી AIIMSમાં સારવાર ચાલી રહી હતી. તેઓ આગામી વિધાનસભા ચૂંટણી…
- નેશનલ
ભારતીય નેવી હાઈ એલર્ટ પર
ભારતથી થોડાક કિલોમીટર દૂર ચીન અને પાકિસ્તાનની લશ્કરી કવાયત ભારતીય એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ચીન અને પાકિસ્તાન ટૂંક સમયમાં જ સંયુક્ત નૌકાદળ કવાયત યોજવા જઇ રહ્યા છે. બંને દેશોનું માનવું છે કે આવી કવાયતની મદદથી દેશની સરહદોની…
- નેશનલ
વિધાનસભા ચૂંટણી, દતિયામાં પ્રિયંકા ગાંધીએ કોના પર સાધ્યું નિશાન?
દતિયા: અત્યારે મધ્ય પ્રદેશમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અહી ભાજપ અને કાંગ્રેસની જોરદાર ટક્કર થવાની છે ત્યારે એમપીમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાના વિસ્તાર દતિયામાં ચૂંટણી રેલી કરી હતી.…
- મનોરંજન
બોલો, શૂટિંગ વખતે નાના પાટેકરે આ કારણસર યુવકને થપ્પડ મારી દીધી
વારાણસી: બોલીવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકર આમ તો પોતાની દમદાર ભૂમિકાને કારણે લાઈમલાઈટમાં રહેતા હોય છે, પરંતુ તાજેતરમાં તેમની એક હરકતને લઈ ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં નાનાએ તેમને એક ચાહકને જોરદાર લાફો મારી દીધો હતો. હવે તેનો વીડિયો પણ ઝડપથી…