- આપણું ગુજરાત
બાકી પગાર માગવા આવેલા દલિત યુવકને હડધૂત કરનાર ‘રાણીબા’ જેલમાં જશે
મોરબી: રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી એક દલિત યુવકના અપમાનનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝ નામથી કંપની ચલાવતી વિભૂતિ પટેલ નામની મહિલા દ્વારા પોતાનો બાકી પગાર માગવા આવેલા દલિત યુવકને જાતિગત ટિપ્પણી તથા ઢોરમાર મારી અપમાનિત કર્યો હતો.…
- નેશનલ
દિવાળીના માત્ર 10 દિવસોમાં સાઈબાબાના ચરણે આટલા કરોડનું દાન
શિર્ડી: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું શિર્ડી સાઈબાબાના મંદિરમાં આખું વર્ષ ભીડ હોય છે. દર વર્ષે આ મંદિરમાં કરોડો રૂપિયા સાથે સોના અને ચાંદીનું પણ દાન કરવામાં આવે છે.શિર્ડી સાઈબાબા મંદિરને આ વર્ષે દિવાળીના માત્ર દસ દિવસોમાં લગભગ 17 કરોડ 50…
- નેશનલ
ચૂંટણી વચ્ચે રાજસ્થાનમાં અરાજકતાનો માહોલ, લોકોએ ઘરની છત પરથી પથ્થરો ફેંક્યા
રાજસ્થાનમાં આજે 199 વિધાનસભા બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે ત્યારે અમુક વિસ્તારોમાં ચૂંટણીનો લોહિયાળ રંગ દેખાઇ રહ્યો છે. રાજસ્થાનના ફતેહપુર શેખાવાટી વિસ્તારમાં 2 જૂથો વચ્ચે સામસામી પથ્થરબાજી થતા વાતાવરણ હિંસક બની ગયું હતું. જેને પગલે 1 કલાક સુધી આ…
- મહારાષ્ટ્ર
એમપીએસસી બોર્ડ દ્વારા પરીક્ષાના સમયપત્રકમાં ફરી ગરબડ : એકજ દિવસે યોજાશે ૩ પરીક્ષાઓ
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) પરીક્ષાઓ સર કરવા દર વર્ષે લખો વિદ્યાર્થીઓ દિવસ રાત મહનત કરે છે. પણ એમપીએસસી પરીક્ષામાં સફળ થવા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીને અનેક મુસીબતોની સામનો કરવો પડે છે.આ વર્ષે એમપીએસસી બોર્ડ…
- મનોરંજન
આ દિવસે પોતાનાથી 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે પ્રભુતામાં પગલાં માંડશે બોલિવૂડ અભિનેતા
મુંબઈઃ બોલિવૂડમાંથી એક શુભ સમાચાર આવ્યા છે. એક્ટર રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અભિનેતા આ મહિને તેની કરતાં 10 વર્ષ નાની તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રણદીપે પોતે X પર એક પોસ્ટમાં આ…
- નેશનલ
ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન કરી રહેલું ઓગર મશીન જ તૂટી ગયું અને…
ઉત્તરાખંડઃ ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં 14-14 દિવસથી ફસાયેલા મજૂરોને બચાવવા માટે હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનમાં ફરી એક વખત અવરોધ ઊભો થયો છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાઈ રહેલું ઓગર મશીન જ રેસ્ક્યુ ઓપરેશનમાં વિલંબનું કારણ બની રહ્યું છે. આવો જોઈએ શું…
- આમચી મુંબઈ
થાણેમાં જંક શોપમાં જોરદાર બ્લાસ્ટ, 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ
થાણેઃ મહારાષ્ટ્રના થાણે શહેરના મુંબ્રા વિસ્તારમાં શનિવારે સવારે એક જંક શોપમાં સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાથી થયેલા વિસ્ફોટમાં 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હોવાની પાલિકાના અધિકારીએ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, ચાર માળની રહેણાંક ઇમારત ‘મુધલ પાર્ક’ના…
- આમચી મુંબઈ
સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને લાગેલી પનૌતી છે : શિંદે જૂથના વિધાનસભ્યનો પ્રહાર
મુંબઈ: શિવસેનાના બે જુથ થયા બાદ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (યુબીટી) અને શિવસેના શિંદે જુથ આ બંને પક્ષોના કાર્યકરોથી લઈને વડાઓ દ્વારા એકબીજા પર સતત ટીકા કરવામાં આવે છે. શિવસેના યુબીટીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ શિંદે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા…
- મનોરંજન
સલમાન ખાનના એ ફાટેલાં શૂઝની કિંમત જાણશો આંખો પહોળી થઈ જશે…
બોલીવૂડનો ભાઈજાન સલમાન ખાન ગઈકાલથી તેના જૂના, ફાટી ગયેલાં શૂઝને કારણે ચર્ચામાં છે અને હવે આ શૂઝ બાબતે જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હવે આ શૂઝની કિંમત વિશે ખુલાસો કરવામાં આવ્યો છે અને શૂઝની કિંમત જાણીને તમે પણ ચોંકી…