- નેશનલ
હવે બેંગલોર એરપોર્ટ પર ટૂંક સમયમાં આ ઝંઝટમાંથી મળશે છૂટકારો
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરસર્વિસની ઉપયોગીતા વધી છે અને તેથી એરપોર્ટ્સ પ્રવાસીઓથી હંમેશાં ઉભરાયેલા રહે છે. ખાસ કરીને મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ જેવા શહેરોમાં આવી સ્થિતિ હોય છે ત્યારે પ્રવાસીઓને સૌથી વધારે સુવિધાઓ મળે તે દરેક એરપોર્ટ ઓથોરિટીનો પ્રયાસ હોય…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેના આ સ્ટેશન પર લાગી, સમયસર પગલા ભર્યાં પણ…
મુંબઈ: પશ્ચિમ રેલવેના વિરાર રેલવે સ્ટેશન પર આજે સવારે અચાનક આગ લાગવાને કારણે પ્રશાસન દોડતું થઈ ગયું હતું. વિરાર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર છ નજીકના વાયરના જાળામાં આગ લાગવાની ઘટના બની હતી. શોર્ટ સર્કિટને લીધે સોમવારે સવારે લગભગ સાડા નવ…
- નેશનલ
‘બાય-બાય કેસીઆર!’ રાહુલે કર્યો તેલંગણાના સીએમ પર કટાક્ષ, ભાજપની પણ કરી ટીકા
હૈદરાબાદ: તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે. સત્તા મેળવવા માટે તમામ પક્ષો પોતપોતાનું જોર અજમાવી રહ્યા છે. ત્યારે હૈદરાબાદમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીએમ કેસીઆર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ…
- નેશનલ
લગી શર્તઃ મધ્ય પ્રદેશમાં બનશે આમની સરકાર, 50 રુપિયાનો સ્ટેમ્પ વાઈરલ
ભોપાલઃ લોકસભાની ચૂંટણી પૂર્વે દેશના મહત્ત્વના રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, જ્યારે ત્રીજી તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે એ તો સમય કહેશે, પરંતુ…
- સ્પોર્ટસ
પોતાની ભૂલ માટે યશસ્વીએ ડ્રેસિંગ રૂમમાં આ ખેલાડીને જઈને કહ્યું સોરી…
નવી દિલ્હીઃ ગઈકાલે રમાયેલી ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારતે T-20 મેચમાં 2-0થી લીડ હાંસિલ કરી છે. પરંતુ આ મેચ પૂરી થયા બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમનું વાતાવરણ ચોક્કસ જ ડહોળાયું હતું અને એના કારણ વિશે ખુદ ટીમ ઈન્ડિયાના જ એક પ્લેયરે…
- નેશનલ
હવે યુપીની જેલમાં થશે સુંદરકાંડના પાઠ અને બોલાશે હનુમાન ચાલીસા
ધર્મ હંમેશાં શાંતિ અને સત્યનો માર્ગ બતાવે છે અને જીવન જીવવાનો રસ્તો આપે છે, જો તેને યોગ્ય રીતે સમજવા અને અનુસરવામાં આવે તો. જેલમાં ગયેલા કેદી પણ ક્યાક ભાન ભૂલ્યા છે અને ખોટા માર્ગે ગયા છે ત્યારે તેમને માર્ગ ચીંધવા…
- નેશનલ
હવે આ પક્ષમાં થશે ભંગાણઃ ચિરાગ પાસવાનના દાવાથી બિહારનું રાજકારણ ગરમાયું
દાવો કર્યો છે કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ (યુનાઈટેડ)માં મોટી તિરાડ પડી રહી છે અને પક્ષના ભાગલા થવાની સંભાવના છે. સોમવારે ચિરાગ પાસવાનએ કહ્યું કે ખરમાસ (15 જાન્યુઆરી) પછી જેડીયુમાં મોટું વિભાજન થવાનું છે. જોકે,…
IND VS AUS: બીજી ટવેન્ટી-20માં ઓસ્ટ્રેલિયાને ભારતે 44 રને હરાવ્યું
થિરુવનંતપુરમઃ અહીંના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમાં બીજી ટ્વેન્ટી-ટવેન્ટી મેચમાં ટીમ ઈન્ડિયાના બેટરો આક્રમક બેટિંગ કરી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયા બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્ય કુમાર યાદવની આગેવાની…
- મનોરંજન
જોઈ લો ‘મિસ ટીન ઈન્ડિયા’ના નવાબી અંદાજને
નાની ઉંમરમાં ફેમ મેળવવામાં ઈશા માલવીયાનું નામ ચોક્કસ લઈ શકાય. રિયલ લાઈફમાં તેના ગ્લેમર અંદાજને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 17માં નજરે જોવા મળી હતી. ઈશા તેની લવ લાઈફને લઈ ચર્ચામાં રહે…
- નેશનલ
‘ભારત હિંદુ રાષ્ટ્ર છે, પણ…’: આરએસએસના વડાએ આપ્યું મહત્ત્વનું નિવેદન
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના નોએડામાં એક સભાને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે ભાગવતે કહ્યું હતું કે ભારત પહેલાથી જ હિન્દુ રાષ્ટ્ર છે માત્ર તમારે એને ઓળખવાની જરૂર છે.આ મુદ્દે ભાગવતે આગળ કહ્યું હતું કે આજના યુવાનો…