- આમચી મુંબઈ
અમેરિકન નાગરિકોને ઉત્તેજક દવાઓ વેચનારું કૉલ સેન્ટર અંધેરીમાં પકડાયું: 10ની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પરિસરમાં બોગસ કૉલ સેન્ટર શરૂ કરી અમેરિકન નાગરિકોને ઉત્તેજક દવાઓ વેચવાના ઓઠા હેઠળ લાખો ડૉલર પડાવવાના રૅકેટનો પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાન્ચે 10 જણની ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-10ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ સાકીબ સૈયદ (38),…
- આમચી મુંબઈ
મિલીંદ દેવરાનો પક્ષત્યાગ કોને ભારે પડશે? અરવિંદ સાવંતને કે ખુદ દેવરાને…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મકરસક્રાંત મોટી ઉથલપાથલ લઈને આવી છે. દેવરા પરિવારના પંચાવન વર્ષ જૂના કૉંગ્રેસ સાથેના સંબંધોનો વિચ્છેદ થયો છે, પરંતુ દેવરાના આ પક્ષત્યાગનો ફટકો કોને પડશે એવો મોટો સવાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે.ભાજપનો સામનો કરવા માટે…
- આમચી મુંબઈ
પોલીસની વિશેષ ઝુંબેશ: રૅશ ડ્રાઈવિંગના 85 ગુના નોંધી 153 વાહનો જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે મુંબઈ પોલીસે શનિવારની રાતે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં રૅશ ડ્રાઈવિંગના 85 ગુના નોંધી 153 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. શહેરમાં 108 સ્થળે નાકાબંધી કરી શરાબના નશામાં…
- આમચી મુંબઈ
ડીઆરઆઈએ 10 કરોડની વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ ન્હાવાશેવા બંદર પર યુએઈથી આવેલા કન્ટેનરમાં સર્ચ હાથ ધરી અંદાજે 10 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટનાં પૅકેટ્સ જપ્ત કર્યાં હતાં.વિદેશી સિગારેટનું કંસાઈન્મેન્ટ સમુદ્ર માર્ગે દાણચોરીથી ભારત લાવવામાં આવ્યું હોવાની માહિતી ડીઆરઆઈને મળી…
- નેશનલ
ED પર હુમલા અંગે પશ્ચિમ બંગાળ પોલીસે લીધું એક્શન, વધુ 2 લોકોની ધરપકડ
પશ્ચિમ બંગાળ: ઉત્તર 24 પરગણામાં દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર હુમલાની ઘટનામાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બશીરહાટ પોલીસની એક ટીમે અમુક આરોપીઓના લોકેશનની માહિતી મેળવ્યા બાદ દરોડા પાડ્યા હતા અને 2 લોકોને ઝડપી લીધા હતા. આ…
- નેશનલ
ન્યાય યાત્રાના પ્રારંભે જ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો વારઃ કહ્યું કે…
ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઇ ચુકી છે. આ યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરના થૌબલમાં એક સભા યોજી હતી જેમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘આજ સુધી ભારતના પ્રધાનમંત્રીને…
- નેશનલ
માલદીવ સરકારે ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચી લેવા કહ્યું, તણાવ વધવાની આશંકા
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર ફરી પોતાનો અસલી રંગ દેખાડ્યો છે. ચીનથી પરત ફરતાની સાથે જ મુઈઝુએ કહ્યું છે કે ભારતે 15 માર્ચ પહેલા માલદીવમાંથી પોતાની સેના હટાવી લેવી જોઈએ. અગાઉ, તેમણે કોઈનું પણ નામ લીધા વિના કહ્યું હતું…
- આમચી મુંબઈ
હમ નહીં સુધરેગેઃ અટલ બ્રિજ પર ફેંક્યો કચરો, બની ગયો સેલ્ફી પોઈન્ટ
મુંબઈ: નવી મુંબઈ અને મુંબઈના સફરને માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરાવતા અટલ સેતુ (Atal Setu)ને ગઈ કાલે વાહનો માટે ખૂલો કરવામાં આવ્યો હતો. અટલ સેતુ હવે મુંબઈગરાઓ માટે પર્યટન સ્થળ બની ગયું છે. મોટાભાગના લોકો અટલ સેતુ બ્રિજ પર માત્ર…
- સ્પોર્ટસ
સાત્વિક-ચિરાગ મલેશિયન ઓપનની ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન જોડીને જોરદાર લડત આપીને હાર્યા
ક્વાલા લમ્પુર: તાજેતરમાં જ દેશના રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન અવૉર્ડ જીતનાર બૅડ્મિન્ટન ખેલાડીઓ સાત્વિક સાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી મલેશિયન ઓપનની ફાઇનલમાં ચીનની વર્લ્ડ નંબર-વન જોડી વૉન્ગ ચૅન્ગ અને લિઆન્ગ વીકેન્ગને જોરદાર લડત આપ્યા પછી હારી ગયા…