- મનોરંજન
Filmfare Awards: એવોર્ડ લીધા પછી ‘એનિમલ’ ફિલ્મના ગીત પર ઝૂમ્યા આ સ્ટાર્સ, વીડિયો વાઈરલ
ગાંધીનગર ખાતે ગઇકાલે 69મા ફિલ્મફેર એવોર્ડ્ઝનું રંગેચંગે સમાપન થયું. આ વખતે રણબીર કપૂરને ‘એનિમલ’ માટે બેસ્ટ એક્ટરનો તથા ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ માટે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. હાલમાં બંનેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં…
- આપણું ગુજરાત
Rajyasabha election: ગુજરાતમાં ભાજપ માટે રસ્તો સરળ, મહારાષ્ટ્ર-બિહારમાં કપરાં ચઢાણ
અમદાવાદઃ ચૂંટણી પંચે 15 રાજ્યમાં 56 રાજ્યસભા બેઠક પરની ચૂંટણીની જાહેરાત કરી છે. આમાંથી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર છે, પરંતુ ત્યાં વિપક્ષ પાસે પણ સારી એવી બેઠકો છે, આથી ખરાખરીનો જંગ જામે તેવી શક્યતા છે. જોકે આમાંથી ગુજરાત બાકાત છે.…
- નેશનલ
મથુરાની શાહી ઇદગાહ મસ્જિદમાં સર્વે પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લંબાવીઃ જાણો શું છે સમગ્ર વિવાદ?
નવી દિલ્હી: મથુરા કૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહ મસ્જિદ સર્વે પર જે વચગાળાની રોકનો આદેશ આપ્યો હતો તેનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ સુધી વચગાળાની રોક યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. આથી હવે એપ્રિલમાં…
- નેશનલ
તો શું હવે ઉત્તરાખંડમાં UCC લાગુ થઈ જશે….
દહેરાદૂન: ઉત્તરાખંડમાં સમાન નાગરિકતા સંહિતા લાગુ કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકાર વિધાનસભાના બજેટ સત્રમાં UCC રજૂ કરવાના પૂરા મૂડમાં છે. આજે મુખ્ય પ્રધાન ધામીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ આગામી બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં સમાન નાગરિક…
- નેશનલ
લાલુ યાદવ જમવાનું, પાણી અને દવા લઇને ED ઓફિસ પહોંચ્યા…
પટના: નોકરીના બદલે જમીન કૌભાંડના આરોપમાં EDની ટીમ RJD સુપ્રીમો લાલુ યાદવની પટના ઓફિસમાં પૂછપરછ કરી રહી છે. કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે લાલુ યાદવની ED દ્વારા પૂછપરછ લાંબો સમય ચાલી શકે છે. અંદાજે 4થી 5 કલાક સુધી પૂછપરછ કરે…
- મનોરંજન
બિગબોસ હાર્યા બાદ શું કરી રહી છે અંકિતા? બેસ્ટ ફ્રેન્ડે લેટેસ્ટ તસવીરો શેર કરી જણાવ્યા હાલ
મુનાવર ફારૂકી આ વખતે બિગબોસનો વિનર બન્યો છે અને અંકિતા લોખંડે આ શો હારી ચુકી છે. જે રીતે અંકિતા ફાઇનલ સુધી પહોંચી હતી તેને જોતા સૌકોઇને એવું લાગતું હતું કે આ વખતે અંકિતા જ જીતશે, પરંતુ એવું થયું નહી. કારમી…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના આ શહેરમાં આવી આફત, લોકોમાં ફફડાટ
મુંબઈઃ એશિયાઈ રાષ્ટ્રોમાં ધરતીકંપનું પ્રમાણ વધતું જાય છે, જેમાં રવિવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા પછી મહારાષ્ટ્રના કોયના ડેમના વિસ્તારમાં આંચકા આવવાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.સાતારાના કોયના ડેમ પરિસરમાં ભૂકંપના (Koyna Dam Earthquake) આંચકા અનુભવાયા હતા. આ…
- નેશનલ
આ ભારતીય ક્રિકેટરની મદદ માટે આગળ આવ્યા Businessman Gautam Adani, પોસ્ટ થઈ વાઈરલ…
એવું કહેવાય છે કે જો તમારા ઈરાદા મજબૂત હોય તો કોઈ પણ મંઝિલ મેળવવી અઘરી નથી અને જમ્મુ કાશ્મીરના બિજબેહરાના વાઘામા ગામના 34 વર્ષીય દિવ્યાંગ ક્રિકેટર આમિર હુસૈને આ ઉક્તિને એકદમ યથાર્થ કરી દેખાડી છે. તમને જણાવી દઈએ કે થોડાક…
- સ્પોર્ટસ
ભારત અન્ડર-19 વર્લ્ડ કપના સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચી ગયું
બ્લોમફોન્ટેન: ભારતે અહીં અન્ડર-19 વન-ડે મેન્સ વર્લ્ડ કપમાં અમેરિકાને 201 રનના તોતિંગ માર્જિનથી હરાવીને ક્લીન વિક્ટરીના રેકૉર્ડ સાથે સુપર સિક્સ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ભાારતે પાંચ વિકેટે 326 રન બનાવ્યા હતા જેમાં સોલાપુરના અર્શિન કુલકર્ણીના 108 રન હતા જે…