- સ્પોર્ટસ
Mark Boucherના નિવેદન પર Rohit Sharmaની પત્ની Ritika Sharmaએ આપી આવી પ્રતિક્રિયા…
IPL-2024 સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે, ક્યારેક તેના વેન્યુને લઈને તો ક્યારેક Mumbai Indian’sની કેપ્ટનશિપને લઈને… ડિસેમ્બરમાં IPL-2024ની લીલામી પહેલાં જ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય હતો ટીમની કેપ્ટનશિપ બદલવાનો.અત્યાર સુધી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ જગ્યાએ આગ લાગવાની ઘટના, પણ
મુંબઈ: મધ્ય પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગ લાગવાની દુર્ઘટનમાં મોટી જાનહાનિના સમાચાર છે ત્યારે આજે મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ત્રણ આગના બનાવ બન્યા હતા, જેમાંથી એક મુંબઈમાં એક બનાવ બન્યો હતો. અલગ અલગ ત્રણ શહેરમાં આગ લગાવાના બનાવ…
- નેશનલ
Atishi Marlena સામે ED કાર્યવાહી કરી શકે છે, આજે ED પાર લગાવ્યા હતા આરોપ
નવી દિલ્હી: દિલ્હી સરકારમાં પ્રધાન પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ED એ આ આરોપોને નકારી કાઢ્યા છે.એક ટીવી ચેનલના અહેવાલ મુજબ EDના એક અધિકારીએ…
- સ્પોર્ટસ
U19 World Cup: પહેલી સેમિફાઇનલમાં ભારતની સાઉથ આફ્રિકા સામે ટક્કર, બંને ટીમનો છે આ રેકોર્ડ
બેનોની (દક્ષિણ આફ્રિકા): આઇસીસી અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup)ની પહેલી સેમી ફાઇનલમાં આવતીકાલે ભારત અને યજમાન સાઉથ આફ્રિકા ટકરાશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી ટુનામેન્ટમાં અજેય રહી છે. ભારત સેમિફાઇનલમાં જીત માટે પ્રબળ દાવેદાર છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ટૂર્નામેન્ટમાં સતત…
- નેશનલ
PM Modiના ભાષણ પર આ સાંસદની તીખી પ્રતિક્રિયા, વડા પ્રધાનના ભાષણને ‘અહંકારી’ ગણાવ્યું
નવી દિલ્હી: સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગૃહને સંબોધિત કર્યું હતું. વડા પ્રધાનના ભાષણ પર સસ્પેન્ડેડ BSP સાંસદ દાનિશ અલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.…
- નેશનલ
કર્ણાટક સરકારે સ્થાનિકોની પરિવહન ક્ષેત્રની સુવિધા માટે લીધો મોટો નિર્ણય
બેંગલુરુ: કર્ણાટક રાજ્ય સરકારે સ્થાનિક લોકોની પરિવહન ક્ષેત્રની વધુ ઝડપી અવરજવર કરી શકે તેની સુવિધા માટે એકસાથે 100થી વધુ નવી નોન-એસી બસની સુવિધા શરુ કરી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ સોમવારે અહીં 100 નવી ડિઝાઇન કરેલી અશ્વમેધ ક્લાસિક પોઇન્ટ-ટુ-પોઇન્ટ એક્સપ્રેસ…
- સ્પોર્ટસ
WTC Points Table સર કરવા Team India માત્ર એક જીત દૂર, હવે રાજકોટમાં રાખવો પડશે રંગ
Ind vs Eng test 2024: વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં વાપસી કરી છે અને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી.…
- નેશનલ
રેલવેમાં બનાવટી ભરતીના રેકેટનો પર્દાફાશઃ 300થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનારા ગઠિયાની અટક
મુંબઈ: રેલવેમાં નોકરી અપાવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતાં એક બનાવટી ભરતી રેકેટનો પશ્ચિમ રેલવેની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. બીજી ફેબ્રુઆરીએ પશ્ચિમ રેલવેની એક ટીમે રેલવેમાં નોકરી આપવાના બહાને 300થી વધુ લોકો સાથે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા…