- નેશનલ
હાશકારોઃ Haldwaniમાં સ્થિતિ થાળે પડી, ચાંપતો બંદોબસ્ત યથાવત
હલ્દવાનીઃ હિંસાગ્રસ્ત હલ્દવા Haldwaniનીમાંથી રવિવારે કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો હતો અને આજે અહીં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ હોવાનું નૈનીતાલના સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. લોકોને જીવન જરૂરિયાતોની પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.બનભુલપુરાના સંવેદનશીલ સ્થળોએ…
- નેશનલ
આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? અલ નીનો કમજોર પડતા ધોધમાર વરસાદની સંભાવના
નવી દિલ્હી: વર્ષ 2023 ઘણું શુષ્ક અને ઉષ્ણ તાપમાનવાળું રહ્યું. અલ નીનોની સ્થિતિની અસર દેશના લગભગ દરેક ભાગમાં જોવા મળી. જો કે આ વર્ષે અલ નીનોની અસર ખતમ થવા આવી છે. જૂન સુધીમાં અલ નીનોનું સંકટ હટી જાય તો આ…
- નેશનલ
Mithun Chakraborty Health: BJPના આ નેતાએ પૂછ્યા મિથુનના ખબર અંતર, Videoમાં બેડ પર બેઠેલા મિથુન દેખાયા
કોલકાતા: Mithun Chakraborty Health Update: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી છેલ્લા બે દિવસથી કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ છે. 73 વર્ષીય મિથુનને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ખબર પડી કે…
- નેશનલ
આજનું રાશિફળ (12-02-24): સિંહ, કન્યા અને કુંભ રાશિના લોકોના ટાર્ગેટ થઈ રહ્યા છે પૂરા…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. તમે આજે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખશો તો તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. એક કરતાં…
- મનોરંજન
કિયારાએ ઉજવી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી, તસવીરો વાઇરલ
મુંબઈ: બૉલીવૂડના ફેમસ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને સાત ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું હતું. સિદ્ધાર્થ-કિયારાએ તેમની વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે બંને સિદ્ધાર્થના ઘરે એટલે કે દિલ્હી ગયા હતા. પહેલી એનિવર્સરીની ઉજવણીમાં કિયારાએ પોતાના સાસરે જઈને ફૅમિલી…
- ઇન્ટરનેશનલ
હંગેરીમાં ધમાલઃ 46 વર્ષના રાષ્ટ્રપતિને આપવું પડ્યું આ કારણસર રાજીનામું
બુડાપેસ્ટ: દેશમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ હોય અથવા તો કોઇ મોટું કૌભાંડ પકડાયું હોય તો દેશના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડે એવી ઘટના ઇતિહાસમાં અનેક વખત બની છે. જોકે, ફક્ત એક દોષી પ્રત્યે કુણું વલણ દાખવવાના કારણે કોઇ…
- મનોરંજન
Mithun Chakrabortyની હેલ્થને લઈને આવી મહત્ત્વની માહિતી, આવી હાલતમાં છે એક્ટર હોસ્પિટલમાં…
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી ગઈકાલે છાતીમાં દુઃખાવાની ફરિયાદને કારણે કોલકાતા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દર થોડાક સમયે હોસ્પિટલ દ્વારા મિથુનદા હેલ્થને લઈને અપડેટ આપવામાં આવે છે. હવે મિથુનદાના હેલ્થને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી છે.…
- સ્પોર્ટસ
બે સ્પિનર અને બે બૅટરે સૌરાષ્ટ્રને જીતવાનો મોકો અપાવ્યો
જયપુર: રાજસ્થાન સામે સૌરાષ્ટ્રને રણજી મૅચમાં ચોથા અને છેલ્લા દિવસે જીતવાનો મોકો છે. પ્રથમ દાવમાં 71 રનની લીડ લીધા પછી રવિવારના ત્રીજા દિવસે સૌરાષ્ટ્રએ સેક્ધડ ઇનિંગ્સમાં ચાર વિકેટે 174 રન બનાવ્યા હતા અને સરસાઈ સાથે એના 245 રન હતા. ચેતેશ્વર…
- સ્પોર્ટસ
અન્ડર-19 વર્લ્ડ કપ: અપરાજિત ભારતનું ફાઇનલમાં ટાંય ટાંય ફિસ
બેનોની: નવેમ્બરમાં અમદાવાદમાં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે આખા વન-ડે વર્લ્ડ કપમાં અપરાજિત રહ્યા પછી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા એવું રવિવારે સાઉથ આફ્રિકાના બેનોની શહેરમાં વન-ડેના અન્ડર-19 વર્લ્ડ કપમાં ઉદય સહારનના સુકાનમાં ભારતીય ટીમ અપરાજિત રહ્યા પછી નિર્ણાયક…