- નેશનલ
રાજસ્થાનના જેસલમેર, જોધપુર જિલ્લામાં 200 મિલિમીટરથી વધુ વરસાદ, અનેક ટ્રેનો રદ્દ
જયપુર: રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં સોમવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જેસલમેર, જોધપુર અને પાલી જિલ્લામાં ઘણી જગ્યાએ અતિ ભારે એટલે કે 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી…
- નેશનલ
નોકરીના બદલામાં જમીન કૌભાંડ: લાલુ પ્રસાદ અને તેજસ્વીની વધી મુશ્કેલી
નવી દિલ્હીઃ નોકરીના બદલામાં જમીન કૌભાંડ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને અન્ય આઠ આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગ સમક્ષ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પરાજિત ભારતીય રેસલરના કોચે કોરિયન હરીફ પર કયો ગંભીર આરોપ મૂક્યો?
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં સોમવારે ભારતનો દિવસ ખાસ કંઈ સારો નહોતો અને એમાં મોડે રહી રહીને રેસલર નિશા દહિયા ઈજાને કારણે છેલ્લી ઘડીએ ક્વોર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. જોકે તેના એ પરાજયને લઈને વિવાદ જાગ્યો છે, કારણકે રેસલર્સના રાષ્ટ્રીય કોચ વીરેન્દર…
- ગાંધીનગર
એક લાખથી વધુ વનબંધુઓ બન્યા 5.5 લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક
ગાંધીનગર: ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનનો હક અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં વનવાસીઓના અધિકારો નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અધિનિયમ અંતર્ગત રાજ્ય સરકારે વ્યક્તિગત તેમજ સામુદાયિક દાવાઓમાં કુલ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી હિન્દુઓ ‘અ-સુરક્ષિત’: મંદિરો, ગુરુદ્વારામાં તોડફોડ
ઢાકા-નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી દેશ છોડ્યા પછી હજુ પણ બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. સત્તાધારી પાર્ટી સામે વિરોધીઓના વિરોધ પ્રદર્શન હેઠળ હિંસક તોફાનો બાદ નમતું જોખ્યા પછી હવે વચગાળાની સરકાર બનાવશે, પરંતુ હવે હિન્દુ…
- મનોરંજન
જાણીતી ટીવી એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુઃખનો ડુંગર, નાની વયે થયું દીકરીનું નિધન…
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ દિવ્યા સેઠ-શાહ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે તેમની એકની એક દીકરી મિહિકા શાહનું પાંચમી ઓગસ્ટના નાની વયે માંદગીને કારણે નિધન થયું હતું. મિહિકાના નાની સુષમા સેઠ પણ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારમાંથી…
- નેશનલ
Taj Mahal જનારાઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, પર્યટકો હવે સાથે નહીં લઈ શકે…
ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આવેલા દુનિયાની સાત અજાયબીઓમાંથી એક અને પ્રેમની નિશાની તરીકે પંકાયેલા તાજ મહેલ (Taj Mahal) છેલ્લાં કેટલાક સમયથી લાઈમલાઈટમાં છે. થોડાક દિવસ પહેલાં જ હિંદુવાદી સંગઠન દ્વારા ગંગાજલ ચઢાવવાની ઘટના બની હતી. આ ઘટનાનો વિવાદ હજી શમ્યો…
- મનોરંજન
શું Abhishek Bachchanને કારણે ઐશ્વર્યાએ જીગરજાન દોસ્ત સાથે કરી હતી કીટ્ટા
બોલીવૂડની ઘણી દોસ્તી જગજાહેર છે. આમ તો બે હીરોઈન વચ્ચે દોસ્તી હોવાનુ ઓછું બને છે અને તે પણ જ્યારે તેઓ એકબીજાની હરીફ હોય, પણ Aishwarya Rai અને Rani Mukerji આ બધાથી પર હતા અને બન્ને વચ્ચે પાકી દોસ્તી હતી. તો…
- રાજકોટ
કોંગ્રેસના ભાજપ શાસન પર ભ્રષ્ટાચારના આક્ષેપો
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં સાગઠીયા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસમેન મોહરુ રાજ્યમાં લાંચિયા અને ભ્રષ્ટાચારીઓ ને સસ્પેન્ડની બરતરફ કરવાની કોંગ્રેસ પ્રમુખ વિપક્ષી નેતાની મુખ્યમંત્રીને રજૂઆત રાજ્યમાં ચાલી રહેલી તોસ્તાન તોડબાજીમાં ACB પણ બાકાત નથી.રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ…
- નેશનલ
અમૂલ આઈસ્ક્રીમમાંથી કાનખજુરો ન હતો નીકળ્યો? દિલ્હી હાઈ કોર્ટે પોસ્ટ દૂર કરવા કેમ આદેશ આપ્યો
નવી દિલ્હી: આ વર્ષે જૂન મહિનામાં નોઈડાની રહેવાસી દીપા દેવીએ સોશિયલ મીડિયા પર અમુલના આઈસ્ક્રીમમાં કાનખજૂરો (Centipede In Amul Icecram) મળી આવવા અંગે એક પોસ્ટ કરી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે બ્લિંકિટ એપ(Blinkit) પરથી ખરીદવામાં આવેલી અમૂલ વેનીલા આઈસ્ક્રીમ…