- ગાંધીનગર
ગુજરાતમાં આવતીકાલથી શરુ થશે ‘હર ઘર તિરંગા અભિયાન’
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગષ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. તે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેની વિગતો પત્રકાર પરિષદ યોજીને રમતગમત…
- મહારાષ્ટ્ર
Mission Election: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ આટલા મુદ્દાનો ચૂંટણીના ઢંઢેરામાં સમાવેશ કરી શકે
મુંબઈ: કોંગ્રેસ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઘોષણાપત્રમાં બેરોજગારી અને મોંઘવારી જેવા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત ખેડૂતો અને યુવાનો સામેના મુદ્દાઓને પ્રાધાન્ય આપશે એમ પક્ષના રાજ્ય એકમના અધ્યક્ષ નાના પટોલેએ આજે જણાવ્યું હતું.ચૂંટણી ઢંઢેરા સંબંધિત સમિતિના અધ્યક્ષ ભૂતપૂર્વ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
સુંદરતા જ બની Swimmerની દુશ્મન, Paris Olympicમાંથી થઈ બહાર, પોસ્ટ કરીને કહ્યું કે મારી સુંદરતાને કારણે…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ પેરિસ ઓલમ્પિકની જ વાતો થઈ રહી છે. 26મી જુલાઈથી શરૂ થયેલી ઓલમ્પિક ગેમ્સ 11મી ઓગસ્ટ સુધી ચાલશે અને આ દરમિયાન રમાનારી રમતો અને તેમાંથી થયેલી હાર-જિત ઈતિહાસમાં એક રેકોર્ડ બનીને રહી જશે. દરરોજ અલગ અલગ…
- આમચી મુંબઈ
ભિવંડીમાં સાધુના સ્વાંગમાં યુવક સાથે છેતરપિંડી
થાણે: થાણે જિલ્લામાં સાધુના સ્વાંગમાં સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં મદદ કરવાને બહાને 37 વર્ષના યુવક સાથે પાંચ લોકોએ છેતરપિંડી આચરી હતી.ભિવંડીના રાજનોલી વિસ્તારમાં રહેનારા ફરિયાદી યુવકને કેટલાક દિવસ અગાઉ આ જ વિસ્તારની એક દુકાનમાં આરોપી મળ્યો હતો અને તેને પૂછ્યું હતું…
- સ્પોર્ટસ
પરાગે ફર્નાન્ડોને સદી ન કરવા દીધી, શ્રીલંકાના સાત વિકેટે 248
કોલંબો: શ્રીલંકાએ અહીં ભારત સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. પહેલી જ વન-ડે રમી રહેલો સ્પિન-ઑલરાઉન્ડર રિયાન પરાગ યજમાન ટીમને સૌથી વધુ ભારે પડ્યો હતો.ઓપનર અવિષ્કા ફર્નાન્ડો (96 રન, 102…
- નેશનલ
અનેક રાજ્યોમાં ઓફિસ ધરાવતી કંપનીની આઈએસડી તરીકે નોંધણી ફરજિયાત
નવી દિલ્હી: એક કરતાં વધુ રાજ્યોમાં હાજરી ધરાવતી અને બ્રાંચ ઓફિસો દ્વારા ઈનપુટ ટેક્સ ક્રેડિટ વિતરિત કરનારી કંપનીઓને પહેલી એપ્રિલ, 2025 સુધીમાં જીએસટી સત્તાવાળાઓ સાથે ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર (આઈએસડી) તરીકે નોંધણી કરકાવવી ફરજિયાત છે.ફેબ્રુઆરીમાં ફાઈનાન્સ બિલ-2024માં સરકારે ગુડ્સ એન્ડ સર્વિસીસ…
- રાશિફળ
500 વર્ષ બાદ બની રહ્યા છે આ દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં ગ્રહોની ખૂબ જ મોટી ઉથલપાછલ જોવા મળી રહી છે અને આ ઉથલપાથલને કારણે અનેક રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. બે દિવસ બાદ એટલે કે 9મી ઓગસ્ટના નાગ પંચમી છે અને આ વખતે નાગ…
- ટોપ ન્યૂઝ
પેરિસ ઓલિમ્પિકમાં Vinesh Phogatને ગેરલાયક ઠેરવવાને લઈને લોકસભામાં હંગામો, રમત ગમત પ્રધાન આપશે જવાબ
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં કુશ્તીની ફાઈનલ મેચમાંથી વિનેશ ફોગાટને(Vinesh Phogat) ગેરલાયક ઠેરવવાને લઈને આજે લોકસભામાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદો આ મામલે રમત મંત્રી પાસે જવાબ માંગી રહ્યા હતા. હંગામો ત્યારે જ શાંત થયો જ્યારે વિપક્ષને ખાતરી આપવામાં…