- ગાંધીનગર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને મળશે વધુ સાકર અને ખાદ્યતેલ
ગાંધીનગરઃ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેમ,અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.…
- મનોરંજન
Phir aayi haseen Dillruba Review: ફિલ્મના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તમને જગ્યા પરથી હટવા નહીં દે
ફિલ્મની સિક્વલ જ્યારે આવે ત્યારે દર્શકો નિરાશ પણ થતા હોય છે, કારણ કે તેમની અપેક્ષાઓ પહેલા પાર્ટ કરતા વધી જતી હોય છે, પરંતુ ઘણી સુપરહીટ ફિલ્મ કે સિરિઝના સિક્વલ વાર્તાને આગળ નથી લઈ જતા અથવા પાત્રોમાં નવીનતા નથી બતાવતા, પણ…
- મહારાષ્ટ્ર
MVAમાં જામી છેઃ મુખ્ય પ્રધાનપદ મામલે કૉંગ્રેસ નેતાએ ઉદ્ધવ અને શિંદે બન્નેને સંભળાવી દીધું કે…
મુંબઈઃ શિવેસના(યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દિલ્હી ખાતે કૉંગ્રેસના શિરમોર નેતાઓને મળી આવ્યા ત્યારથી મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં હલચલ વધી છે. ઠાકરે આવનારી વિધાનસભાની ચૂંટણી મામલે જ ચર્ચા કરવા ગયા હતા અને મહાવિકાસ આઘાડીના મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે તેમને જ આગળ કરવામાં આવે…
- નેશનલ
Bank Locker Holder’s માટે આવ્યા Good News, હવે કરી શકશે આ ખાસ કામ…
મુંબઈ/નવી દિલ્હીઃ આપણામાંથી અનેક લોકો મહત્ત્વની વસ્તુઓ અને જ્વેલરી વગેરે સાચવીને રાખવા માટે બેંકમાં લોકર (Bank Locker) ભાડે રાખે છે, જો બેંકમાં તમારું પણ લોકર છે તો આ સમાચાર તમારા માટે જ છે. હવે એક કરતાં વધારે વ્યક્તિઓએ જો બેંકમાં…
- નેશનલ
ચૂંટણી પંચની ટીમ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવા પહોંચી
શ્રીનગરઃ ભારતના ચૂંટણી પંચની એક ટીમ ગુરૂવારે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા અને રાજકીય પક્ષોને મળવા માટે પહોંચી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારની આગેવાની હેઠળની ટીમ આજે સવારે અહીં આવી પહોંચી હતી અને શેરી…
- જૂનાગઢ
ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં
જૂનાગઢ: આખરે ક્યારે કરવામાં આવશે જવાબદાર તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ. જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.. જેને લઈને અહીં આવતા શિવ ભક્તોને આ માર્ગ પરથી પસાર…
- નેશનલ
નક્સલીઓએ ઝારખંડમાં કર્યો IED Blast, જવાન ઇજાગ્રસ્ત
ચાઇબાસા (ઝારખંડ): ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે એક કોબ્રા બટાલિયનના સૈનિક આઇઇડી વિસ્ફોટમાં ઘાયલ થયો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના છોટનાગરા પોલીસ સ્ટેશન હેઠળના સારંડાના…
મહિલા કુસ્તીબાજ અંતિમ પંઘાલ પરના ત્રણ વર્ષના પ્રતિબંધના સમાચાર ખોટા: આઇઓએ
પૅરિસ: અહીંની ઑલિમ્પિક ગેમ્સમાં 53 કિલો વર્ગની ફ્રીસ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં બુધવારે પહેલા જ રાઉન્ડમાં હારી જનાર ભારતની 19 વર્ષની અંતિમ પંઘાલ નામની કુસ્તીબાજે પોતાના ઍક્રિડિટેશન કાર્ડ પર પોતાની બહેનને ઑલિમ્પિક વિલેજમાં આવવા માટેની સુવિધા કરાવી આપી એ બદલ પંઘાલ પર…