- મનોરંજન

Viral Video: ઈવેન્ટમાં પહોંચેલા સલમાન ખાને કર્યું કંઈક એવું કે…
બોલીવૂડના દબંગ ખાન તરીકેની સલમાન ખાનની તગડી ફેન ફોલોઈંગ છે અને સલમાન ખાન પોતાની સ્ટાઈલ અને એક્ટિંગના દિવાના છે. આ સિવાય સલમાન ખાન પોતાની દરિયાદિલી માટે ખૂબ જ જાણીતો છે. પોતાના ફેન્સને સ્પેશિયલ ફિલ કરાવવામાં સલમાન ખાન ક્યારેય પાછું વળીને…
- સ્પોર્ટસ

ભારતીય ઍથ્લીટનો રેકૉર્ડ-બ્રેકિંગ ઊંચો કૂદકો, જીતી લીધો ગોલ્ડ મેડલ
પૅરિસ: ભારતનો 21 વર્ષનો પ્રવીણ કુમાર અહીં શુક્રવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ઊંચા કૂદકાની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે વિક્રમજનક જમ્પ સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી.ટી-64 વર્ગમાં પ્રવીણે પાંચ સ્પર્ધકો સામેની હરીફાઈ વચ્ચે સર્વશ્રેષ્ઠ 2.08 મીટર ઊંચા કૂદકા સાથે પ્રથમ…
- રાશિફળ

આજનું રાશિફળ (06-09-24): કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરવાનો રહેશે. વેપાર કરી રહેલાં લોકો આજે પાર્ટનરશિપમાં કામ કરશે તો ફાયદો થવાની શક્યતા છે. તમારા ઘરના કોઈપણ સભ્યના લગ્નમાં આવતી અડચણ દૂર થશે, જેનાથી તમને ફાયદો થશે. ઓફિસમાં તમારા બોસ શું…
- ભુજ

રાપરના પુત્રીને અપહરણકારોથી બચાવવા જંગે ચઢેલી માતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા
ભુજ: કચ્છના રાપર તાલુકાના ફતેગઢ નજીકના સુજાવાંઢમાં પોતાની સગીર વયની પત્રીને અપહરણકારના ચુંગાલમાંથી છોડાવવા માટે વચ્ચે પડેલી માતાની અપહરણકારોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર ફેલાઈ છે. મૂળ લોદ્રાણીના અને છેલ્લા કેટલાક વર્ષોથી સુજાવાંઢમાં મજૂરીકામ કરનારાં જમણીબેન…
- નેશનલ

સિક્કિમમાં મોટી દુર્ઘટના: સેનાનું વાહન ખીણમાં ખાબકતા ચાર જવાનના મોત
નવી દિલ્હી: દેશના પૂર્વોતર રાજ્ય સિક્કિમમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. જ્યાં ગુરુવારે સેનાનું એક વાહન ખીણમાં ખાબક્યું હતું, જેમાં ભારતીય સેનાના ચાર જવાનોના મોત થયાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં ઝુલુક તરફ…
- આમચી મુંબઈ

શિવાજી મહારાજ પ્રતિમા દુર્ઘટના: કટાયેલી સામગ્રીનો પ્રતિમામાં ઉપયોગ કરાયો: કોર્ટને કહેવાયું
મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા પ્રકરણે પોલીસે શિલ્પકાર જયદીપ આપ્ટેની કલ્યાણથી બુધવારે રાતના ધરપકડ કરી હતી. આપ્ટે પોતાના પરિવારને મળવા કલ્યાણ આવ્યો હતો, કારણ કે તે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માગતો હતો, એવો…
- સ્પોર્ટસ

પેગુલાની છ ક્વૉર્ટરની હાર પછી પ્રથમ સેમિ ફાઇનલ, વર્લ્ડ નંબર-વન સ્વૉન્ટેકે પિત્તો ગુમાવ્યો!
ન્યૂ યૉર્ક: અમેરિકાની જેસિકા પેગુલાએ અહીં બુધવારે યુએસ ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેકને સળંગ સેટથી હરાવીને પહેલી જ વખત ગ્રૅન્ડ સ્લૅમની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સ્વૉન્ટેક આ મૅચ હારી રહી હતી એ દરમ્યાન એક તબક્કે તેનો પિત્તો…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રની જનતાને ચૂંટણીમાં મળશે નવો પર્યાય? ત્રીજા મોરચાની તૈયારીઓ શરૂ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ મહાયુતિ અને વિરોધ પક્ષ મહાવિકાસ આઘાડી વચ્ચે જામશે તે નક્કી છે ત્યારે બહુજન વિકાસ આઘાડી(બવિઆ) પ્રકાશ આંબેડકર બાદ હવે છત્રપતિ સંભાજીરાજેએ ત્રીજો મોરચો બની શકે તેવો સંકેત કર્યો છે.મુંબઈમાં સંભાજીરાજે અને રાજરત્ન આંબેડકર…
- ગાંધીનગર

પશુપાલકોને ફાયદો: માત્ર પાડી-વાછરડીનો જન્મ કરાવનાર કૃત્રિમ બીજદાનની ફીમાં ધરખમ ઘટાડો
ગાંધીનગર: ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા રાજ્ય સરકારે એક પશુપાલક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂ. 300 થી ઘટાડીને રૂ. 50…









