- આમચી મુંબઈ

આરક્ષણ મુદ્દે સામસામી ભૂખ હડતાળઃ જરાંગેએ સરકારને 4 દિવસની મહેતલ આપી
જાલના (મહારાષ્ટ્ર): અનામતની માંગણી પૂરી કરવા મરાઠા નેતા મનોજ જરાંગેએ આજે મહારાષ્ટ્ર સરકારને ચાર દિવસની મહેતલ આપી હતી, જ્યારે બીજી તરફ ઓબીસી કાર્યકરોએ જરાંગેના આંદોલનનો જવાબ આપતા હોય એમ ભૂખ હડતાળ શરૂ કરી હતી.અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરી હેઠળ મરાઠાઓ…
- નેશનલ

દિલ્હીમાં પડકાર બનશે આતિશી: ભાજપના ભાથામાંથી કયું શસ્ત્ર વધુ અસરકારક નીવડશે? જાણી જ લો !
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાં પછી હવે દિલ્હી સરકારનું સુકાન આતિશી માર્લેન સંભાળશે. 21 મીએ શપથ લેનારા આતિશી દિલ્હીની મહિલાઓનો અવાજ બનશે. એક અંદાજ પ્રમાણે દિલ્હીમાં 68 લાખથી વધુ મહિલાઓ છે જે આગામી 6 મહિનામાં યોજાનારી ચૂંટણીમા મતદાન કરશે. કેન્દ્રમાં…
- નેશનલ

ગુરુવારે વડા પ્રધાન મોદી કાશ્મીર ઘાટીમાં
જમ્મુ-કાશ્મીરમાં એક દાયકા પછી ચૂંટણી ચાલી રહી છે આજે પહેલા તબક્કાનું મતદાન સંપ્પન થયું છે. આજે સાંજે મતદાન પૂર્ણ થતાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ 59 ટકા ( મતદાનની ટકાવારી વધવાની સંભાવના ) થયું છે. હવે બીજા ચરણના મતદાન માટે તૈયારીઓ…
- આપણું ગુજરાત

સરકારની સેવાનું સરવૈયું – ગુજરાતની મહાપાલિકા સાથે 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ
ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન…
- આપણું ગુજરાત

આને કહેવાય છેલ્લે પાટલે: વિસનગરમાં હોસ્પિટલના દર્દીને બનાવી દેવાયો ભાજપનો સભ્ય
દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે, ભાજપના સદસ્યતા અભિયાનમાં સભ્ય બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ ના થતા હવે અવનવા ગતકડા અપનાવાઈ રહ્યા હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઈ છે. ઉત્તર ગુજરાતનાં મહેસાણા પાસે આવેલા વિસનગરની સિવિલ હૉસ્પિટલમાં હવે દર્દીઓને ભાજપના સભ્ય…
- મનોરંજન

1.55 લાખ રૂપિયાનું ચિપ્સનું પેકેટ?! Orryએ તો હદ કરી દીધી ભાઈસાબ…
સ્ટાર કિડ્સના લાડકા અને પેપ્ઝના ફેવરેટ, અંબાણી પરિવારની લેડિઝ ક્લબના ક્લોઝ એવા ઓરી ઉર્ફે ઓરહાન અવત્રમણિ હંમેશા પોતાની ફેશન અને લક્ઝુરિયસ લાફઈસ્ટાઈલથી સૌને ચોંકાવી દેતો હોય છે. હાલમાં પેપ્ઝને પોઝ આપી રહેલાં ઓરીના હાથમાં એક એવી વસ્તુ જોવા મળી હતી…
- નેશનલ

Spicejetનો મોટો ખુલાસો, એરલાઈને PF અને TDSના આટલા કરોડ રૂપિયા નથી ચૂકવ્યા
મુંબઈ: નાણાકીય કટોકટીમાંથી પસાર થી રહેલી એરલાઈન્સ સ્પાઈસજેટ(Spicejet)ની મુશ્કેલીઓ વધી રહી છે, તાજેતરના એક અહેવાલ મુજબ કંપનીએ કર્મચારીઓના ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) અને પ્રોવિડન્ટ ફંડ (PF)ની પણ ચૂકવી નથી કરી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)માં ફાઇલ કરેલા દસ્તાવેજમાં સ્પાઈસજેટે જાહેર કર્યું…
- નેશનલ

આજનું રાશિફળ (18-09-24): વૃષભ, મિથુન રાશિના જાતકોને આજે થશે આર્થિક લાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સામાન્ય રહેશે. આજે તમે તમારા ખર્ચને લઈને થોડા ચિંતિત રહેશો. ઈચ્છા ન હોવા છતાં પણ કેટલાક ખર્ચ માથે આવી પડશે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારે ધીરજ જાળવી રાખવાની જરૂર છે. વાહનનો…
- નેશનલ

દિલ્હીના નવા સીએમ આતિશી માર્લેના કેટલા અમીર છે?
નવી દિલ્હીઃ દિલ્હીના નવા મુખ્યમંત્રીને લઈને છેલ્લા બે દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વર્તમાન શિક્ષણ મંત્રી આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં આતિશી માર્લેનાના નામને મંજૂરી આપવામાં…
- સ્પેશિયલ ફિચર્સ

દુનિયાના અનેક દેશોના નામમાં છે ‘સ્તાન’, પણ તમે એનો અર્થ જાણો છો?
દુનિયાના નકશા પર એક નજર કરશો એવા અનેક દેશોના નામ જોવા મળશે જેમાં પાછળ સ્તાન આવતું હોય, પણ શું તમને ખબર છે કે આખરે આ સ્તાનનો અર્થ શું થાય છે? નહીં ને? ચાલો આજે અમે તમને આ વિશે જણાવીએ…. તમને…









