- આમચી મુંબઈ
ટાર્ગેટ સલમાન અને સલીમ ખાનઃ બુરખો પહેરેલી યુવતી અને તેના બૉયફ્રેન્ડને પોલીસે ઝડપી લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના પિતા જાણીતા સ્ક્રીનરાઈટર સલીમ ખાનને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા ધમકીઓ મળી રહી છે ત્યારે છેલ્લા બે દિવસમાં બન્નેની સુરક્ષાવ્યવસ્થામાં છીંડાં હોવાની ઘટનાઓ સામે આવી છે. બાન્દ્રામાં સલમાન ખાનના સુરક્ષા કાફલામાં બાઈકસવાર…
- નેશનલ
Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના રિપોર્ટથી ખળભળાટ, સોશિયલ મીડિયા પર ધમાલ
અમરાવતીઃ તિરુપતિ મંદિરના પ્રસાદ (Tirupati Temple’s Laddus)માં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હોવાના વિવાદ થયો હતો. લેબોરેટરી પ્રસાદના સેમ્પલની તપાસ કરવામાં આવ્યા પછી પ્રસાદમાંથી ફિશ ઓઈલ હોવાનું સ્પષ્ટ થવાથી હવે આ બાબત સોશિયલ મીડિયા પર વિવાદ વધુ વકર્યો છે. આંધ્ર પ્રદેશના…
- નેશનલ
PM Modiએ Rahul Gandhiને કહ્યા ‘Virus’: કહ્યું આપણી આસ્થા તેમને માટે માત્ર રાજનીતિ
શ્રીનગર: કલમ 370 ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.હવે આગામી 25 સપ્ટેમ્બરના રોજ યોજાનારી બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર અને…
- નેશનલ
બુધ-ગુરુએ મળીને બનાવ્યો ખાસ યોગ, ત્રણ રાશિના જાતકો માટે શરૂ થયો Goodddyyy Gooddyyy Time…
સપ્ટેમ્બર મહિનાના હવે 10 દિવસ બાકી રહ્યા છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. તમારી જાણ માટે કે આ મહિનામાં ગ્રહોના રાજા સૂર્ય ગ્રહે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં બુધ,…
- અમદાવાદ
ચાંદખેડાની સરકારી સ્કૂલમાંથી 40 લેપટોપ ચોરાયાઃ 19 વર્ષના બે ગઠિયા પકડાયા
અમદાવાદઃ શહેરમાં ચાંદખેડામાં આવેલી એક સરકારી શાળામાંથી ચોરાયેલા 40 લેપટોપની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોરીમાં 19 વર્ષના બે યુવકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ઘકપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ ઝડપથી પૈસા કમાવવા માટે…
- સ્પોર્ટસ
ભારત ઘરઆંગણે 12 વર્ષથી ટેસ્ટ-સિરીઝ નથી હાર્યું
ચેન્નઈ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે (સવારે 9.30 વાગ્યાથી) અહીં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બે મૅચવાળી ટેસ્ટ-સિરીઝનો પ્રથમ મુકાબલો શરૂ થશે. ભારત ઘરઆંગણે છેલ્લે 2012માં (12 વર્ષ પહેલાં) ટેસ્ટ-શ્રેણી હાર્યું હતું. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા લાગલગાટ 17…
- આમચી મુંબઈ
આરક્ષણ મુદ્દે સામસામી ભૂખ હડતાળઃ જરાંગેએ સરકારને 4 દિવસની મહેતલ આપી
જાલના (મહારાષ્ટ્ર): અનામતની માંગણી પૂરી કરવા મરાઠા નેતા મનોજ જરાંગેએ આજે મહારાષ્ટ્ર સરકારને ચાર દિવસની મહેતલ આપી હતી, જ્યારે બીજી તરફ ઓબીસી કાર્યકરોએ જરાંગેના આંદોલનનો જવાબ આપતા હોય એમ ભૂખ હડતાળ શરૂ કરી હતી.અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરી હેઠળ મરાઠાઓ…
- નેશનલ
દિલ્હીમાં પડકાર બનશે આતિશી: ભાજપના ભાથામાંથી કયું શસ્ત્ર વધુ અસરકારક નીવડશે? જાણી જ લો !
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાં પછી હવે દિલ્હી સરકારનું સુકાન આતિશી માર્લેન સંભાળશે. 21 મીએ શપથ લેનારા આતિશી દિલ્હીની મહિલાઓનો અવાજ બનશે. એક અંદાજ પ્રમાણે દિલ્હીમાં 68 લાખથી વધુ મહિલાઓ છે જે આગામી 6 મહિનામાં યોજાનારી ચૂંટણીમા મતદાન કરશે. કેન્દ્રમાં…
- નેશનલ
ગુરુવારે વડા પ્રધાન મોદી કાશ્મીર ઘાટીમાં
જમ્મુ-કાશ્મીરમાં એક દાયકા પછી ચૂંટણી ચાલી રહી છે આજે પહેલા તબક્કાનું મતદાન સંપ્પન થયું છે. આજે સાંજે મતદાન પૂર્ણ થતાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ 59 ટકા ( મતદાનની ટકાવારી વધવાની સંભાવના ) થયું છે. હવે બીજા ચરણના મતદાન માટે તૈયારીઓ…
- આપણું ગુજરાત
સરકારની સેવાનું સરવૈયું – ગુજરાતની મહાપાલિકા સાથે 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ
ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન…