- મનોરંજન
જેલરના આ પ્રસિદ્ધ અભિનેતાનું થયું નિધન…
સાઉથના સુપર સ્ટાર થલાઈવાની ફિલ્મ જેલર બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી અને હવે આ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. ફિલ્મના એક્ટર જી. મારીમુથુનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. મારીમુથુ સવારે આઠ વાગ્યે…
- નેશનલ
સનાતન મુદ્દે યોગીએ કોની કાઢી ઝાટકણી…
‘સનાતન’ પર રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનના સનાતનના નિવેદન પર ભાજપ આક્રમક બની ગઇ છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ સનાતનના મુદ્દે…
- શેર બજાર
ઘટ્યા મથાળેથી સોનામાં રૂ. ૧૦૬નો અને ચાંદીમાં રૂ. ૧૮૨નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકી ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે…
- નેશનલ
વાહ, પત્નીના પગારથી ઘર ચલાવીને સફળ બન્યા ઉદ્યોગપતિ
આમતો તમે ઘણા ઉદ્યોગપતિની સફળતાની સ્ટોરીઓ સાંભળી હશે પરંતું આજે અમે તમને એક એવા ઉદ્યોગપતિની વાત કરીએ જેમણે સંઘર્ષ કર્યો પરંતું ક્યારેય ભૂખ્યા સૂવાનું કે પછી ઘરના સભ્યો આજે શું જમશે એવી ચિંતા સતાવી નથી અને તેનો શ્રેય તે પોતાની…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
વૈજ્ઞાનિકોને આકાશગંગામાં આ શું જોવા મળ્યું જાણો…
નવી દિલ્હી: યુનિવર્સિટી ઓફ લેસ્ટરના વૈજ્ઞાનિકો દ્વારા જોવા મળેલી એક ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે આકાશગંગામાં એક તારો જોયો છે, જે સૂર્યના જેવડો છે અને તે 500 મિલિયન પ્રકાશ-વર્ષ દૂર બ્લેક હોલમાં જાય છે અને બહાર આવે છે. આ…
- નેશનલ
G-20ના ભોજન સમારોહમાં ખડગેને આમંત્રણ કેમ નહિ? આ નેતાએ ઉઠાવ્યા સવાલ
યુરોપ પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેલ્જીયમમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણ અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે વિપક્ષ આ મામલે ભારત સરકારના વર્તમાન વલણનું સમર્થન…
- નેશનલ
G-20 ડિનર પાર્ટીમાં સોનિયા-ખડગેને આમંત્રણ નહીં
નવી દિલ્હીઃ દિલ્હીમાં G-20 સમિટ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભારત મંડપમ ખાતે આયોજિત રાષ્ટ્રપતિના વિશેષ રાત્રિભોજન માટે વર્તમાન કેબિનેટ, વિદેશી પ્રતિનિધિ સાંસદો અને મંત્રીઓ ઉપરાંત દેશના કેટલાક ભૂતપૂર્વ વરિષ્ઠ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ…
- નેશનલ
આ વ્યક્તિએ બનાવ્યું 57 કિલો વજનનું ‘બંધારણ’, પિત્તળની ધાતુમાંથી બનેલા છે દરેક પાના
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક વકીલે 98 પાનાનું એક ભારેખમ પુસ્તક બનાવ્યું છે. જેનું વજન આશરે 57 કિલો જેટલું છે. આ દળદાર પુસ્તકના દરેક પાના પિત્તળની ધાતુમાંથી બનેલા છે. જેને કારણે તે લોકોમાં આશ્ચર્યનું કેન્દ્ર બન્યું છે.લોકેશ મંગલ નામના આ વ્યક્તિએ આ…
- આમચી મુંબઈ
નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસને નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપી મોટી રાહત…
નાગપુરઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણીના સોગંદનામામાં ગુનાની માહિતી છુપાવવા પ્રકરણે નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહત આપી છે. કોર્ટે ફડણવીસને દોષમુક્ત જાહેર કરતાં કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સામે જે પ્રકરણની માહિતી છુપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો…
- નેશનલ
પ્રવાસીની બેગમાંથી સાપ, વાંદરા, અજગર મળ્યા
બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગ્લોરના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક યાત્રીની બેગમાંથી 72 વિદેશી સાપ અને 6 કેપ્યુચિન વાંદરાઓ મળી આવ્યા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટ પર પ્રવાસીની બેગમાંથી 55 અજગર, 17 કિંગ કોબ્રા અને…