- નેશનલ
નેહરુએ સુરક્ષા પરિષદની કાયમી બેઠક ચીનને ભેટમાં આપી દીધી
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે ભૂતપૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી બેઠક ચીનને તાસક પર ભેટમાં આપી દીધી હતી.રવિવારે જ્યારે G20 સંમેલન સમાપ્ત થઈ…
- આમચી મુંબઈ
મુંબઇગરા આનંદો: બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાની કામગીરીનો પ્રારંભ
મુંબઇ: અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંદ્રા-કુર્લા પરિસર (બીકેસી) મેદાનમાં બીકેસી સ્ટેશનની કામગીરી આખરે શરુ થઇ ગઇ છે. રસ્તાની સપાટીથી લગભગ 32 મીટર અંદર ખોદકામ કરી આ સ્ટેશન ઊભૂ કરવામાં આવશે.નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરસીએલ) બાંદ્રા-કુર્લા પરિસરમાં 4.7 હેક્ટર જમીન…
- નેશનલ
‘ભારતે ચીનની મહત્વાકાંક્ષાઓને ફટકો આપ્યો’
G20ની મોટી સફળતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ સમિટમાં વિશ્વના નેતાઓએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. દરમિયાન, જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કેન્દ્ર સરકારના નેતૃત્વની પ્રશંસા કરીને પ્રતિક્રિયા આપી છે. ભારતનાં વખાણ કરતાં તેમણે…
- આમચી મુંબઈ
વિધાનસભ્ય રવી રાણા પર જીવલેણ હુમલો: હુમલો કરનાર ઠાકરે જૂથનો હોવાનો રાણાનો દાવો
અમરાવતી: વિધાનસભ્ય રવી રાણા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન થયો છે. આ કિસ્સામાં પોલીસે મહેન્દ્ર દિપટે નામના વ્યક્તીની ધરપકડ કરી છે. હુમલો કરનાર વ્યક્તિ ઠાકરે જૂથનો છે એવો આક્ષેપ રવી રાણાએ કર્યો છે. રવી રાણા દહીહાંડીનો કાર્યક્રમ પતાવીને છત્રપતિ શિવાજી…
- નેશનલ
ભારતમાં 2 જગ્યાએ ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા
નવી દિલ્હીઃ મણિપુરમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા…
- નેશનલ
યુપીમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ
લખનઊઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લાં 24 કલાકમાં થયેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે હાલત ખરાબ છે. ઘણી જગ્યાએ ભારે પાણી ભરાયા છે. આ દરમિયાન ખરાબ સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં વરસાદને…
- આમચી મુંબઈ
આ વર્ષે બાપ્પાને મળશે રોલર-કોસ્ટર રાઇડ: ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છતાં ખાડાની હાલત તો જૈસે થે જેવી જ….
મુંબઇ: વિઘ્નહર્તા ગણપતી બાપ્પાના આગમનને હવે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી છે. છતાં મુંબઇના રસ્તા પરના ખાડાનું વિઘ્ન હજી દૂર થયું નથી. ગણપતીની મૂર્તીના આગમન અને વિસર્જનના રસ્તા પર પડેલા ખાડા એક અઠવાડિયામાં પૂરવાનો આદેશ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિહં ચહલે…
- સ્પોર્ટસ
પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય: કોહલી, રાહુલ અને કુલદીપ યાદવનું કમાલનું પ્રદર્શન
કોલંબો: એશિયા કપના સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું, જેમાં વિરાટ અને કોહલીની શાનદાર બેટિંગ પછી કુલદીપ યાદવે પાંચ વિકેટ ઝડપીને ભારતને ભવ્ય વિજય અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.રવિવારે વરસાદના કારણે વિક્ષેપ બાદ સોમવારે ફરી મેચ રમાતા એટલે મેચ…
- નેશનલ
આ કારણે બેંગલોરથી સાનફ્રાન્સિસ્કો જઈ રહેલી ફલાઇટ નવ કલાક મોડી પડી…
નવી દિલ્હીઃ અમેરિકા જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને આ જ કારણસર ફલાઇટને અલાસ્કા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.એર ઇન્ડિયાની આ ફ્લાઈટે બેંગલુરુથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જવા માટે ટેક…