- નેશનલ
OMG: આ દેશના શહેરમાં જ્યારે દારૂની નદી વહેવા લાગી ત્યારે, આ થયું!
લિસ્બન: પોર્ટુગલના જાણીતા શહેર સાઓ લોરેનો ડી બાયરોની શેરીઓમાં અચાનક દારૂ વહેવા લાગ્યો ત્યારે પ્રશાસનની ઊંઘ હરામ થઇ ગઇ હતી. દારૂનો પ્રવાહ એટલો ઝડપી હતો કે જાણે રસ્તા પર દારૂની નદી વહી રહી હોય. ઘણા લોકોના ઘરોના ભોંયરાઓ પણ રેડ…
- નેશનલ
ભૂકંપ માટે ભારતના આ રાજ્ય જોખમી ઝોનમાં: ત્રણ મહિનામાં 15 વખત ધરતીકંપ
શિમલાઃ પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભૂકંપના કારણે ઘણી વખત ધરતી ધ્રૂજી ગઈ છે. રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાના ભૂકંપના આંકડા ડરામણા અને ચોંકાવનારા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર આ વર્ષે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં હિમાચલમાં 15 વખત ભૂકંપ…
- મનોરંજન
લો બોલો, રાષ્ટ્રગીત ગાવા બદલ આ અભિનેત્રી ટ્રોલ થઇ
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં એક ઈવેન્ટનો ભાગ બનવા આવી હતી જ્યાં તે રાષ્ટ્રગીત ગાવા બદલ ટ્રોલના નિશાના હેઠળ આવી હતી.મુંબઈમાં આ ઈવેન્ટમાં કરીના કપૂર લાલ રંગના કોર્ટ સેટમાં જોવા મળી હતી. આ ઈવેન્ટ દરમિયાન કરીના રાષ્ટ્રગીત ગાતી…
- નેશનલ
સ્પેશિયલ ટ્રેન દ્વારા રશિયા જવા રવાના થયા સરમુખત્યાર કિમ જોંગ-ઉન
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન તેમની સ્પેશિયલ ટ્રેનમાં મોસ્કો જવા રવાના થઇ ગયા છે. અહીં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. રિપોર્ટ અનુસાર, યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા દ્વારા રશિયાને હથિયાર આપવા પર કિમ અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચે ચર્ચા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે કાળ બન્યો 2023
નાગપુરઃ મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થવાના કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. મરાઠવાડામાં દુષ્કાળ ખેડૂતો માટે મોટી સમસ્યા છે. મરાઠવાડા હાલમાં 20.7 ટકા વરસાદની ખાધનો સામનો કરી રહ્યું છે. અહીના વિભાગીય કમિશનર કચેરીના અહેવાલમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.…
- નેશનલ
‘ભારતનું બનશે POK, થોડો સમય રાહ જુઓ’ પૂર્વ જનરલ વીકે સિંહનું મોટું નિવેદન
જયપુરઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહએ સોમવારે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) થોડા સમય પછી પોતે જ ભારતમાં ભળી જશે. રાજસ્થાનના દૌસામાં, જ્યારે PoKના શિયા મુસ્લિમોની ભારતમાં રસ્તાઓ ખોલવાની માંગ વિશે પૂછવામાં…
- શેર બજાર
ભારતીય બોન્ડ યિલ્ડમાં નવા ડેટ સેલ અગાઉ નરમાઇ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય બોન્ડ યિલ્ડમાં સરકારી ડેટ સેલ અગાઉ નરમાઇ જોવા મળી છે. બજારની નજર હવે ખાસ કરીને રિટેલ ફુગાવાના નવા ડેટા પર છે.સરકાર દ્વારા ડેટ માર્કેટમાં નવું ઓક્શન શરૂ થાય એ પહેલા મંગળવારે સ્ટેટ બોન્ડની ઉપજમાં નરમાઇ જોવા…
- શેર બજાર
કેન્દ્ર સરકારે ભંગાર વેચીને અધધધ.. કમાણી કરી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાની આવક વધારવા માટે સતત વિવિધ પ્રકારના અભિયાન ચલાવી રહી છે. આપણે જેમ ઘરમાંથી રદ્દી, પસ્તી, ભંગારનો સામાન કાઢી નાખીને સફાઇ અભિયાન ચલાવીએ છીએ તેમ ભારત સરકારે પણ પોતાનું સફાઇ અભિયાન ચલાવ્યું છે, જેમાંથી સરકારે આવક…