- આમચી મુંબઈ
આખરે 17માં દિવસે મુખ્ય પ્રધાનની હાજરીમાં મનોજ જરાંગેએ ઉપવાસ આંદોલન પાછું ખેંચ્યું
જાલના: મનોજ જરાંગેએ મરાઠા અનામતની માંગણી સાથે જાલનામાં આવેલ અંતરવાલી સરાટી ગામમાં શરુ કરેલ ઉપવાસ આંદોલન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આશ્વાસન બાદ 17માં દિવસે પાછું ખેંચ્યું છે. આ સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત પ્રધાન મંડળના અનેક પ્રધાનો ઉપસ્થિત હતાં.…
- નેશનલ
તિરંગામાં લપેટાયેલ પિતાની લાશ, માતાના ખોળામાં 2 વર્ષની પુત્રી
શહીદ હુમાયુ ભટ્ટની વીરગતિએ આંખમાં આંસુ લાવી દીધા અનંતનાગઃ કાશ્મીર ઘાટીના કોકોરેનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા ડીએસપી હુમાયુ ભટ્ટના પિતા પૂર્વ ડીઆઈજી ગુલામ હસન ભટ્ટે પોતાના પુત્રને શ્રદ્ધાજલિ આપી ત્યારે ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. દેશની…
- નેશનલ
બોલો આટલા શ્રીમંત છે તમે ચૂંટેલા સાંસદો? આંકડો જાણીને થશે આશ્ચર્ય
નવી દિલ્હી: દેશના પ્રવર્તમાન લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સરેરાશ સંપત્તી 38.33 કરોડ રુપિયા છે. એમાં પણ જે લોકો પર ફોજદારી ગુના દાખલ થયા છે તેમની સંપત્તી 50.03 કરોડ અને ગુનો દાખલ ન થયો હોય એવા સાંસદોની સંપત્તી સરેરાશ 30.50 કરોડ…
- આમચી મુંબઈ
મુંબઈના પ્રખ્યાત ફૂડ જોઈન્ટ પર FDAના દરોડા
મુંબઇઃ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મુંબઈમાં પ્રખ્યાત ફૂડ જોઈન્ટ ‘બડે મિયા કબાબ’ પર દરોડા પાડ્યા હતા. આ 76 વર્ષ જૂનું ફૂડ જોઈન્ટ મુંબઈમાં ફૂડ પ્રેમીઓ માટે પ્રિય સ્થળ છે. FDA એના દરોડા કલાકો સુધી ચાલ્યા હતા, જ્યાર બાદ FDA…
- આમચી મુંબઈ
રાષ્ટ્ર પર પ્રેમ કરવો એમાં કંઇ ખોટું નથી: નાના નો નસીરને જવાબ
મુંબઇ: ધ કશ્મીર ફાઇલ્સ અને ગદર-2 જેવી ફિલ્મો મોટા પ્રમાણમાં લોકપ્રિય થઇ રહી છે એ ખરેખર ત્રાસદાયક વાત છે. આવું વિધાન અભિનેતા નસીરુદ્દીન શાહે કર્યુ હતું. તેમના આ નિવેદન પર પહેલાં વિવેક અગ્નીહોત્રી અને હવે નાના પાટેકરની પ્રતિક્રિયા આવા છે.…
- નેશનલ
ઉત્તરાખંડથી યુપી સુધી વરસાદ, જાણો કેવું રહેશે આજે દિલ્હી સહિત દેશભરમાં હવામાન
નવી દિલ્હીઃ આગામી દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 14 સપ્ટેમ્બર અને 15 સપ્ટેમ્બરે પૂર્વ ભારતના રાજ્યોમાં ચોમાસું સક્રિય થશે. તે જ સમયે મધ્ય ભારતમાં 14 થી 17 સપ્ટેમ્બર અને પશ્ચિમ…
- શેર બજાર
શેરબજાર આજે ઓલ ટાઈમ હાઈ સપાટી માટે જજુમી રહ્યું છે…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સકારાત્મક સંકેત અને આશાવાદને આધારે સેન્સેક્સ અને નિફ્ટી આજે ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરવા જજુમી રહ્યા છે. ભારતના બ્લુ-ચિપ્સ બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 અને સેન્સેક્સ ગુરુવારે ઉંચા ખૂલ્યા અને ઝડપથીતાજી ઓલ-ટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યા હતા.અમેરિકાના…
- આમચી મુંબઈ
મરાઠા આરક્ષણ: મનોજ જરાંગેના ઉપવાસનો 17મો દિવસ, મધરાતે સરકારી પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા
જાલના: મરાઠા આરક્ષણની માંગને લઈને છેલ્લા 16 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટીલ હજુ પણ પોતાની ભૂખ હડતાળ પર અડગ છે. મનોજ જરાંગેએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મરાઠા આરક્ષણનો નવો GR નહીં આવે ત્યાં સુધી તેઓ…
- નેશનલ
I.N.D.I.A vs ભારત વિવાદ વચ્ચે બ્લુ ડાર્ટનો મોટો નિર્ણય
તેના નામમાં ‘ભારત’ ઉમેર્યું નવી દિલ્હીઃ દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવાને લઈને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે લોજિસ્ટિક્સ કંપની બ્લુ ડાર્ટે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ હવે તેની પ્રીમિયમ સર્વિસ ડાર્ટ પ્લસનું નામ બદલીને ભારત ડાર્ટ કરી…
- આમચી મુંબઈ
રેલવે અધિકારીના ઘરેથી મળી આવી કરોડોની રોકડ
ગોરખપુરઃ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના એક વરિષ્ઠ રેલવે અધિકારીના ઘરેથી 2.61 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.મળતી માહિતી મુજબ ઉત્તર પૂર્વ રેલવે, ગોરખપુરના અધિકારી કે.સી. જોશીની મંગળવારે સાંજે કોન્ટ્રાક્ટર પાસેથી 3 લાખ…