- આમચી મુંબઈ
‘બાળકનું શ્રેષ્ઠ હિત માત્ર માતાનો પ્રેમ જ હોય તે જરૂરી નથી’
પુત્રની કસ્ટડી પિતાને સોંપતા હાઇ કોર્ટની નોંધ મુંબઈ: પતિ અને પત્ની અલગ થવાના અને નાના બાળકની કસ્ટડીના કિસ્સામાં સામાન્યપણે એમ માનવામાં આવે છે કે માતા બાળકની ક્ષેષ્ઠ દેખભાળ કરી શકશે અને બાળકનો કબજો માતાને સોંપવામાં આવે છે. જોકે, આ સામાન્ય…
- મનોરંજન
અર્જુન કપૂર પર તૂટયો દુઃખોનો પહાડ, પોસ્ટ કરીને આપી માહિતી…
બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનું આ દુઃખ ફેન્સ સાથે શેર કર્યું છે.મળી રહેલી માહિતી પ્રમાણે અર્જુનના પેટ ડોગનું મૃત્યુ થયું છે અને એક્ટર તેના મૃત્યુથી એકદમ ભાંગી…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં બસમાં શીખ વિદ્યાર્થી પર હુમલો
ટોરોન્ટોઃ કેનેડામાં હેટ ક્રાઈમનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં હેટ ક્રાઈમના આ દેખીતા કેસમાં એક શીખ વિદ્યાર્થી પર અન્ય કિશોર સાથેના વિવાદને પગલે હુમલો કરવામાં આવ્યો હતો. ગુરુવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી.મળતી માહિતી…
- નેશનલ
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત
UP રોડવેઝની બસ રેલિંગ તોડી ખાઈમાં પડી, 21 મુસાફરો ઘાયલ મેરઠઃ ઉત્તર પ્રદેશમાં દિલ્હીના ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન મસૂરી વિસ્તારના મેરઠ એક્સપ્રેસ વે પર રોડવેઝની બસ ડિવાઈડર તોડીને ખાઇમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 21 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર જાણવા…
- આમચી મુંબઈ
ઠાકરે જૂથના વિધાનસભ્યને મોટો ઝટકો! રવીન્દ્ર વાયકર પર ગુનો દાખલ
મુંબઇ: શિવસેના ઠાકરે જૂથના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકરની તકલીફ વધી ગઇ છે. જોગેશ્વરીના પ્લોટ અને આલિશાન હોટલના બાંધકામ મુદ્દે આખરે રવીન્દ્ર વાયકર, તમેના પત્ની તથા અન્ય લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.નાણાકીય ગુના તપાસ શાખા વિભાગ દ્વારા વિધાનસભ્ય રવીન્દ્ર વાયકર…
- નેશનલ
અવકાશમાં એલિયન્સનું અસ્તિત્વ? UFO અંગેના રિપોર્ટમાં NASA નો ચોંકાવનારો ખૂલાસો
નવી દિલ્હી: અમેરિકાના સ્પેસ સેન્ટર NASA એ ગુરુવારે (14 સપ્ટેમ્બર)ના રોજ UFO પર આધારિત તેમને એહેવાલ જાહેર કર્યો છે. લગભગ 1 વર્ષ સુધી UFO (અન-આઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ) નો અભ્યાસ કર્યા બાદ NASA એ આ અહેવાલ જાહેર કર્યો છે. નાસાના આ…
- નેશનલ
Delhi-NCRમાં ખુશનુમા વાતાવરણ,પવન સાથે ભારે વરસાદ
નવી દિલ્હીઃ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ઘેરા ઘનઘોર વાદળો દેખાયા હતા. ભારે પવનના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી, તો વરસાદને કારણે વાતાવરણ વધુ ખુશનુમા…
- મનોરંજન
1000 કરોડના ઓનલાઇન પોન્ઝી કૌભાંડમાં ફસાયો બોલિવૂડ અભિનેતા
EOW કરશે પૂછપરછ મુંબઇઃ બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે જોડાયેલા એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અભિનેતાનું નામ 1000 કરોડ રૂપિયાના પાન ઈન્ડિયા ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં ‘ઓડિશા ઇકોનોમિક ઓફેન્સ વિંગ’ ગોવિંદાની…
- આમચી મુંબઈ
NCP કોની સિનિયર પવારની કે જુનિયર પવારની? ઈલેકશન કમિશને બંને જૂથને સમન્સ મોકલાવ્યા, આ દિવસે હાજર રહેવું પડશે…
મુંબઈ: જ્યારથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો પોકારીને NCPને બે ભાગમાં વહેંચી દીધી છે ત્યારથી જ શરદ પવારની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલમાં આ મામલો ચૂંટણી પંચમાં ચાલી રહ્યો છે જ્યાં બંને જૂથો દ્વારા દાવા…
- સ્પોર્ટસ
એશિયા કપ ફાઇનલ: 17મી સપ્ટેમ્બરના ફરી ટકરાશે ઈન્ડિયન અને શ્રીલંકન ટીમ….
કોલંબો: ગુરુવારે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક સેમી ફાઇનલ મેચમાં શ્રીલંકાએ છેલ્લા બોલ પર બાજી પલટીને પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી છેલ્લા બોલ પર મેચ જીતવા માટે શ્રીલંકાને 2 રનની જરુર હતી અને અસલંકાએ પોતાની ટીમને આ જીત અપાવી હતી.શ્રીલંકન…