- નેશનલ
Maharashtra politics: સારી કામગીરી ન કરનાર સાંસદોની ટિકિટ કપાશે: અમિત શાહ અને જે.પી. નડ્ડાએ કરી સમીક્ષા
મુંબઇ: રાજ્યમાં સાંસદ તરીકે સારું પ્રદર્શન ન કરી શકનાર નેતાઓની ટિકીટ કપાય તેવી શક્યતાઓ છે. આ સાંસદોની જગ્યાએ કેટલાંક નવા ચહેરાની શોધખોળ થઇ રહી છે. મહારાષ્ટ્રના કેટલાંક સાંસદોની કામગીરી પર કેન્દ્રિય નેતૃત્વ નારાજ છે તેવી જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે.…
- આમચી મુંબઈ
ગેરકાનૂની/ ગેરકાયદે મંત્રાલયમાં પ્રવેશ કરનાર શ્વાન -બિલાડીની ધરપકડનો આદેશ
વિપુલ વૈદ્યમુંબઈ :મંત્રાલયમાં વધતી ભીડ અને તેના કારણે ઉભી થતી સુરક્ષા સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે મંત્રાલયમાં પ્રવેશને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં ઓનલાઈન પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, રખડતા કૂતરા, બિલાડીઓ અને અન્ય…
- ઇન્ટરનેશનલ
અબજો ડોલરની છેતરપિંડી માટે પૂર્વ અમેરિકન પ્રમુખ દોષિત
ન્યૂયોર્ક એટર્ની જનરલની ઓફિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને સંડોવતા સિવિલ કેસની સુનાવણીના દિવસો પહેલા છેતરપિંડીના એક કેસમાં આપવામાં આવેલા ચૂકાદામાં ન્યુ યોર્કના ન્યાયાધીશ આર્થર એન્ગોરોને ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુત્રોને છેતરપિંડી માટે જવાબદાર ગણાવ્યા છે અને કહ્યું છે કે ટ્રમ્પે લગભગ…
- ટોપ ન્યૂઝ
કેનેડામાં મોટી ઉથલપાથલ: આ કારણસર સ્પીકરને આપવું પડ્યું રાજીનામું
ઓટ્ટાવાઃ કેનેડાની સંસદમાં પૂર્વ નાઝી સૈનિકને આમંત્રિત કરીને તેને સન્માનિત કરીને વિવાદમાં ઘેરાયેલા સ્પીકર એન્થની રોટાએ આખરે રાજીનામું આપ્યું છે. કેનેડાના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર એન્થની રોટાએ શરૂઆતમાં રાજીનામું આપવાનો પ્રતિકાર કર્યો હતો, પરંતુ બાદમાં મંગળવારે ઓટ્ટાવામાં પાર્ટીના નેતાઓ સાથે…
- મનોરંજન
શું કંગના રનૌત મોટા પડદા પર દેવી પાર્વતીની ભૂમિકા ભજવશે?
કંગના રનૌત તેની ફિલ્મ ‘ચંદ્રમુખી 2’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. દરમિયાન, તેણે કહ્યું હતું કે તે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો પગ જમાવવા માંગે છે. એટલું જ નહીં, તેણે એ પણ ખુલાસો કર્યો…
- આમચી મુંબઈ
મંત્રાલય જનારા વિઝીટર માટે આવ્યા મહત્વના સમાચાર…
મુંબઈ: મંત્રાલયમાં પ્રવેશના નિયમો વધારે સખત બનાવવામાં આવશે અને મુલાકાતીઓએ પ્રવેશ મેળવવા માટે પહેલાંથી નોંધણી કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુલાકાતીઓને એ જ માળ પર પ્રવેશ આપવામાં આવશે જ્યાં તેમનું કામ હશે.સૌથી મહત્વની વાત એટલે કે હવે મંત્રાલયમાં…
- ટોપ ન્યૂઝ
Asian games 2023: ભારતને વધુ એક ગોલ્ડ: સિફ્ટ કોર સામરાએ રાઇફલ શુટિંગમાં બાજી મારી
હાંગઝોઉ: એશિયન ગેમ્સમાં ભારતના નામે 18મું મેલડ જોડાયું છે. 50 મીટર રાઇફલ શૂટીંગમાં ભારતની સિફ્ટ કોર સામરાએ ભારત માટે ગોલ્ડ મેળવ્યો છે. જ્યારે આશી ચોકસીએ રાઇફલ શુટિંગમાં જ બરોન્ઝ મેળવ્યો છે. દરમીયાન ભારતના ખાતામાં 5 ગોલ્ડ, 5 સિલ્વર, 8 બ્રોન્ઝ…
- મનોરંજન
Emmy awards 2023: એમી એવોર્ડ્સ 2023ના નોમીનેશન જાહેર: શેફાલી શાહ અને વીર દાસ આ ભારતીયોનો સમાવેશ
મુંબઇ: એમી એવોર્ડ્સ 2023 આ આંતરરાષ્ટ્રીય અને પ્રતિષ્ઠિત પુરસ્કારના નોમીનેશન્સની જાહેર થઇ ગઇ છે. શેફાલી શાહ અને વીર દાસ અને જિમ સર્ભ આ ભારતીયોનો પણ આ યાદીમાં સમાવેશ છે. શેફાલી, વીર અને જિમ આ ત્રણેએ પોતાના અભિનયથી પ્રેક્ષકોના દિલો પર…
- ઇન્ટરનેશનલ
લગ્ન સમારોહમાં મોતનું તાંડવ
બગદાદઃ ઉત્તરી ઈરાકમાંથી એક ખૂબ જ દર્દનાક સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર ઉત્તરી ઇરાકના નવાહ પ્રાંતના અલ-હમદાનિયા શહેરમાં લગ્ન દરમિયાન લાગેલી આગમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે અને 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના મંગળવાર,…
- ટોપ ન્યૂઝ
જયશંકરે લપડાક લગાવી તો કેનેડાએ લોકશાહીની દુહાઇ આપી
નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને કારણે બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. દરમિયાન, મંગળવારે વિદેશ પ્રધાન એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રને સંબોધિત કરતી વખતે આતંકવાદ અને વિદેશી દખલ…